SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રીવિજયપક્વસૂરિકૃતકૃતમાલદેવે ક્રોધથી કુણિકને બાળી નાખે. તેથી તે મરીને છઠ્ઠી નરકે ગયા. પ્રભુનું વચન અન્યથા થાય નહિ. આ પ્રમાણે ફેગટનું મેટું પાપ કરીને તે દુર્ગતિમાં ગયે. માટે સમજુ - ભવ્ય જીવોએ અનર્થદંડને ત્યાગ કરવો જોઈએ. ઈતિ અશોકચંદ્ર (કુણિક) કથા છે અવતરણ –એવી રીતે બાવીસમું અનર્થદંડનું દ્વાર - કહીને હવે ત્રેવીસમું (નવમું) સામાયિકવ્રત જણાવે છે: (વસંતતિવૃત્ત૬) सामायिकं समतयाऽरिसुहृत्सु सिद्धथै, प्रद्योतमुक्तिकृदुदायनराजवत्स्यात् ॥ ૧૧ सचन्दनांशुकमिवास्फुटकुष्ठभाज स्तत्कुर्वतः कपटतो बहिरङ्गशुद्धधै || ૪૮ છે. શત્રમાંને મિત્રમાં સમભાવ સામાયિક દીએ, નિજ કાર્યસિદ્ધિ જિમઉદાયન ભૂપ પ્રઘાત નૃપતિને; સામાયિકે છુટ કરે કેદી બનેલા તેહને, શત્રુ જે બાળે રહે તે કયાં લહે સમભાવને. ૧ પણ કપટથી તેહ કરતાં બાહ્યથી શુદ્ધિ કરે, અપ્રકટ છે કે... જેને તસ શરીર લેપન કરે;
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy