SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકÉરપ્રકરઃ શ્રાવકપણાના બાર વ્રતમાં યથાશકિત વ્રતી મને, શુભ સાત ક્ષેત્રે વાપરી ધન દેવના પૂજક બનો. ૨ ન્યાય માર્ગે સંચરીને વિનય તિમ વૈરાગ્યને, ધારણ કરીને પિષ દાનાદિ ચઉહિ ધર્મને વિષયવૃત્તિ વધારનારા શબ્દ રૂપ રસ ગંધને, છેડો ફરિસ ચૂત માંસ મદિરા આદિસાતે વ્યસનને. ૩ કેધાદિ ચાર કષાય તજજે મુક્તિના સુખ પામવા, આરંભ આદિક દૂર છડી પુણ્ય દિવસે પાલવા; મીઠી શીખામણ આપતાં કવિ દ્વાર સત્યાસી કહે, ઉપદેશ સત્યાશી પ્રકારે આપવા દ્વારે કહે. ૪ અભિધેય તે સંબંધવાચક વાચ્ય ભાવ પિછાણીએ, છે વાચ્ય દ્વાર ગ્રંથ વાચક તત્તવ એ અવધારી; ફલ તે પ્રયોજન કવિતણું તાતણું બે ભેદ એ, તેમાં અનંતરતિમ પરંપર બે અભેદ વિચારીએ. ૫ કવિને અનંતર સુપ્રયોજન ભવ્યને ઉપકાર એ, ગ્રંથનું વિજ્ઞાન એ શ્રેતાતણું સંભારીએ, મેક્ષ કેરે લાભ તે ફલ છે પરંપર બેઉનું, મધ્યસ્થ બુદ્ધિશાલી અથી એ સ્વરૂપ અધિકારીનું. ૬ ઈષ્ટ સાધનતાણું કૃતિ સાધ્યતાનું જ્ઞાન એ, બે જ્ઞાન પ્રવૃત્તિજનક અનુબંધ બોધે તે હવે, અનુબંધ ચારે તેહથી કવિ આદિમાં ય જણાવતા, વ્યવહાર સઘલા ગ્રંથકારેને સરલ બતલાવતા, ૭
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy