SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ - - શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: ૧૫૩ એ પ્રમાણે ધર્મનું પાલન કરીને તે કામદેવ પણ દેવકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને મહાવિદેહે મનુષ્ય ભવ પામી મોક્ષ માર્ગ સાધીને મેક્ષે જશે. - | ઇતિ કામદેવ શ્રાવક કથા છે અવતરણ હવે કવિરાજ શ્રાવકનાં ૨૧ ગુણાનું વર્ણન કરે છે – (સંસ્થવૃત્તમ્) अक्षुद्रो रूपसौम्यो विनयनययुतः क्रूरताशव्यमुक्तो, . ૬ ૧ मध्यस्थो दीर्घदी परहितनिरतो लब्धलक्ष्यः कृतज्ञः। ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ सदाक्षिण्यो विशेषी सदयगुणरुचिः सत्कथः पक्षयुक्तोः, ૨૦ ૨૧ ૧ ૧ ૨૨ ૨૩ ૨૪ वृद्धाही लज्जनो यः शुभजनदयितोधर्मरत्नस्य योग्यः॥३१॥ અક્ષક ઉત્તમ રૂપવાળા શાંત આકૃતિ જેહની, વિનયને નય ધારનારે ક્ષમા ઉત્તમ જેહની, સરલતા મધ્યસ્થતા ને દીર્ધદશ જાણિયે, બીજાતણું હિત સાધનારો સમય કેરે જાણ એ. ૧ નહિ ભૂલનાર કરેલને દાક્ષિણ્યતા ગુણને ધરે, લાભ તોટાને વિચારે દયા ગુણ રૂચિ વળી કરે વાતે મહા પુરૂષો તણી બે પક્ષ નિર્મલ જેહના, વડીલને સત્કારનારા શરમ સજનપ્રિય જના, ૨
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy