SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાદિઃ જણાવે છે: ૧૨૩ અવતરણ:—ભાવના શક્તિથી મૃગ પણ દેવ થયા તે. | વસંતતિહાવૃત્તમ્ ॥ R ૪ 追 ૧ शीलं तपश्च बलदेवमुनिश्चरित्वा, દ ७ ८ ૧૦ दानं प्रदाय रथकुत्त्रितयेऽप्यशक्तः । રે 1 ર ૧૩ ૧૪ ૧ ૧ एणो मुदा तदनुमोदनया सुरोऽभू ૧૬ ૧૭ ૧૯ ૨૦ योगाद्धि सिद्धिमगमच्चतुरंगितांहि: ૧૮ || ૨૪ || મલદેવ મુનિ શીલ તપ કરી થકાર તે મુનિરાજને, દાન દઈ પણ કરીશકે નહિ હરિણ શીલ તપ દાનને; તે છતાં અનુમાદનાથી બ્રહ્મસ્વગે ત્રણ જણાં, સુર થાય પામે ધ્યાનથી પુણ્યાઢય નૃપ સુખ સિદ્ધિના, ૧ શ્લાક:—બલદેવ નામના મુનિએ શીલ અને તપનુ આચરણ કરીને તથા રથકારે મુનિને દાન દઇને અને એ ત્રણે (દાન, શીલ, તપ) માં અશક્ત એવા મૃગે હથી તેની અનુમેાદના કરવાથી ( સમાન ) દેવપણું પ્રાપ્ત કર્યું. સમાધિથી ચતુર ગિતાં િહનામે પુરૂષ સિદ્ધિ ગતિને પામ્યા છે.ર૪ સ્પષ્ટા :—ગ્રન્થકાર દાન શીલ તપ અને અનુમેદના ( ભાવનાશક્તિ ) નુ સરખું ફળ પણ મળે છે તે જણાવે છે. કૃષ્ણ વાસુદેવના મેાટા ભાઇ બલદેવે દીક્ષા લીધી હતી . અને તેમના રૂપથી સ્ત્રીઓ માહિત થતી હાવાથી તે મુનિરાજ
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy