SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ] સામાચારી પ્રકરણ-આપૃચ્છા સામા विनेयस्य गुरूपदेशमात्रमेव शुभभाव निदानमिति न किञ्चिदनुपपन्नम् । ततः तस्मात् कारणात सर्वत्रापि कार्य बहुवेलादिक्रमेण यत्कार्य प्रतिवेलं प्रष्टुं न शक्यते तद्बहुवेलेत्यभिधीयते, तदादिर्यः क्रमः = व्यवस्था तया सा = आपृच्छा ज्ञेया - ज्ञातव्या । यत्कार्य साक्षादाप्रष्टुं शक्यते विशेषप्रयोजन च तत्र साक्षादापृच्छा, यत्तु मुहुर्मुहुः संभवितया प्रष्टुमशक्यं तत्रापि बहुवेलसन्देशनेनापृच्छावश्यकीति । तदिदमुक्तम् - [पंचा० १२ / २९ ] = " इहरा विवज्जओ खलु इमस्स सव्वस्स होइ जं तेणं । बहुवेलाइकमेणं सव्वत्थापुच्छणा भणिया ||४९ || तदेवं शुभभाव निबन्धनत्वेन सामान्यापृच्छा समर्थिता, इदानीं मर्यादामूलत्वेन तां समर्थयति विहिए कज्जे कज्जो अहवा णिस्संकियं परमजत्तो । इय बहुवेलापुच्छा दिट्ठा सामण्णकज्जे वि ॥ ५० ॥ (विहिते कार्ये कार्योऽथवा निःशङ्कितं परमयत्नः । इति बहुवेलापृच्छा दृष्टा सामान्यकार्येऽपि ॥ ५० ॥ ) // બાપુજીના સમ્મત્તા ।। અથવા મને પાપમાંથી ગાલે દૂર કરે તે મ ગલ' એવી મ ́ગલ શબ્દની જે વ્યુત્પત્તિ છે તે આપૃચ્છામાં પણ સમાએલી છે. તે પણ એટલા માટે કે વિધિની જાણકારી આપવા દ્વારા કે એ વિના પણ (આપૃચ્છા) શુભભાવે પ્રગટાવે છે. આ કાર્ય ની ગુરુએ પણ રાજીખુશીથી અનુજ્ઞા આપી છે તેથી એ અવશ્ય ભવિષ્યમાં હિત કરનાર છે. માટે મારે આમાં સુદૃઢ રીતે પ્રયત્ન કરવા જોઈએ” આવા પરમ ઉત્સાહ સામાન્ય આપૃચ્છાથી (સામાન્ય કાર્ય અંગેની આપૃચ્છાથી) પ્રવી` ન શકે એવું નથી. ખાકી શ્રદ્ધાળુ શિષ્યાને તા ગુરુની અનુજ્ઞા માત્ર જ ‘આહા! ગુરુદેવે મને રાજીખુશીથી અનુજ્ઞા આપી !' ઇત્યાદિ રૂપ શુભભાવ પ્રગટાવે છે. તેથી દરેક કાય વખતે આપૃચ્છા મોંગલરૂપ બનતી હાવામાં કોઈ અસંગતિ નથી. માટે દરેક કાર્ય અંગે બહુવેલાદિ ક્રમે આપૃચ્છા કરવી આવશ્યક છે એ જાણવું. જે કા'ની આપૃચ્છા દરેક વખતે કરવી શકય હાતી નથી તેવા કાર્યને બહુવેલ કહેવાય છે. જે કા` સાક્ષાત્ પૂછી શકાય એવુ હાય છે તેમ જ વિશેષ પ્રત્યેાજન વાળુ હાય છે તે કાય અંગે સાક્ષાત્ આપૃચ્છા કરવાની હાય છે. વારવાર ઉપસ્થિત થનાર બહુવેલ કાર્ય અંગેની આપૃચ્છા એકી સાથે ‘બહુવેલ સંદિસાહુ' ના પ્રાતઃકાલીન આદેશથી કરવાની હાય છે, કહ્યુ છે કે ઈતરથ=ગુરુને ન પૂછવામાં આપૃચ્છાજન્ય આ સગુણાને વિપર્યાસ જ થઈ જાય છે. તેથી જ વારંવાર કરાતા થા અંગે પણ બહુવેલાદિ ક્રમ બતાવી સકાય અંગે આપૃચ્છાની વિધિ કહી છે.'' ાજા 66 આમ શુભભાવના કારણભૂત હેવા રૂપે સામાન્ય આપૃચ્છાનું સમર્થન કર્યું. હવે એનુ મર્યાદા પાલનના મૂળભૂત હેાવા તરીકે સમર્થન કરતાં કહે છે અથવા શ્રીવીતરાગ સજ્ઞ પરમાત્માએ ઉપદેશેલ કાર્યાંમાં નિઃશંકપણે દેઢ પ્રયત્ન કરવાના હાય છે. નાના પણ વિહિત કાર્ય માં આળસ કરવાની હોતી નથી. તેમાં પણ વિહિત નિત્ય કાર્ય ન કરવામાં તેા કર્મ બંધાદિ રૂપ વિશેષ પ્રત્યપાય સંભવિત હાઈ ૧ इतरथा विपर्ययः खल्वस्य सर्वस्य भवति यत्तेन । बहुवेलादिक्रमेण सर्वत्राऽऽपृच्छा भणिता ॥
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy