SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦] સામાચારી પ્રકરણ-આપૃચ્છા સામા. इयाणिं आपुच्छणा भन्नइ-- इदानीमवसरप्राप्ततयाऽऽपृच्छा निरूप्यते; तत्रादावाऽऽप्रच्छनाया लक्षणमाहणियहियकज्जपइण्णाणि वेअणं पइ गुरुं विणयपुवं । आपुच्छणं त्ति णेया सेयं तप्पुव्वयं कम्मं ॥४६॥ (निजहितकार्यप्रतिज्ञानिवेदनं प्रति गुरुं विनयपूर्वम् । आपृच्छेति ज्ञेया श्रेयस्तत्पूर्वक कर्म ॥४६॥) णिय त्ति । गुरु धर्माचार्य प्रति विनयपूर्वगुरुभक्त्यभिमुखमनःपरिणामपूर्व निजहितकार्य प्रतिज्ञानिवेदनमापृच्छेति भणिता, इतिः लक्षणकथनपरिसमाप्तौ ।' तेन गुरुभिन्न प्रति, २त प्रत्यपि विनय विना वा स्वहितकार्य प्रतिज्ञानिवेदने, 'गुरु प्रति विनयपूर्व परहितस्य स्वाऽहितस्य वा प्रतिज्ञानिवेदने, 'स्वहितकृतत्वादिनिवेदने वा, "उक्तनिवेदनविरहितक्रियामात्रे वा नाऽऽपृच्छाव्यवहारः । तत्पूर्वक उक्तलक्षणलक्षिताऽऽप्रच्छनापूर्वक कर्म कार्य श्रेयः वक्ष्यमाणरीत्या यतिहितकरम् । सर्व वाक्य सावधारणमिति न्यायादाप्रच्छनापूर्व मेव कर्म श्रेयो नान्यथा, आज्ञाविराधनादितिभावः ॥४६।। अथ यया परिपाट्याऽऽप्रच्छनापूर्व ककर्मणि हितमुत्पद्यते तामेव परिपाटी दर्शयतिકરાએલ હોય છે તે ભાવની વર્ધક હોય છે. તેથી ઉક્ત પ્રતિજ્ઞા પરંપરાએ ક્ષાયે પશમિકભાવવૃદ્ધિની પણ હેતુ છે એ વાતનું સૂચન થએલ જાણવું. ક્ષાપશમિકભાવવૃદ્ધિ ક્ષાવિકભાવ સુધીનું ફળ આપે છે જે ક્ષાયિકભાવ મોક્ષનું કારણ છે. માટે આ પ્રતિજ્ઞા આ રીતે પરંપરાએ મોક્ષનું કારણ છે એ વાત કહી ન હોવા છતાં સમજી લેવી. આવસ્યહી પ્રતિજ્ઞાનું ફળ પણ આ રીતે જ વિચારવું. ૫ ૪૫ છે ન્યાયવિશારદવિરચિત સામાચારીપ્રકરણમાં નધિકીની અર્થપ્રરૂપણું પૂરી થઈ. પો [આપૃચ્છાસામાચારીનું લક્ષણ હવે આપૃચ્છાનો અવસર હોઈ તેનું પ્રરૂપણ કરાય છે તેમાં સૌ પ્રથમ એનું લક્ષણ જણાવતાં ગ્રન્થકાર કહે છે ગુરુભક્તિના વલણવાળા મન:પરિણામરૂપ વિનયપૂર્વક ગુરુને પિતાના હિતકર કાર્યની હું આ કાર્ય કરું છું, એવી પ્રતિજ્ઞાનું નિવેદન કરવું એ આપૃચ્છા સામાચારી છે. આ સામાચારીનું લક્ષણ આવું હોવાથી નીચેના પ્રસંગે સામાચારીના પરિપાલનરૂપ બની જવાની અતિવ્યાપ્તિ આવતી નથી એ જાણવું. (૧) ગુરુભિનવ્યક્તિને પ્રતિજ્ઞાનું નિવેદન કરવું. (૨) ગુરુને વિનય વિના સ્વહિતકાર્યની પ્રતિજ્ઞાનું નિવેદન કરવું (૩) ગુરુને વિનયપૂર્વક પરહિતકાર્યની કે સ્વના અહિતકાર્યની પ્રતિજ્ઞાનું નિવેદન કરવું (૪) સ્વહિતકાર્ય કરાઈ ગયું છે એવું નિવેદન કરવું. (૫) નિવેદન કર્યા વગર માત્ર હિતકાર્ય જ કરવું. તેથી આવી પ્રવૃત્તિઓનો આપૃચ્છા સામાચારી તરીકે વ્યવહાર થતું નથી. કેઈપણ કાર્ય ઉપર કહ્યા મુજબના લક્ષણવાળી આપૃચ્છાપૂર્વક હોય તો જ વફ્ટમાણકમે હિતાવહ બને છે, એ વિના નહિ. “બધા વિધાન વાકયે સામાન્યથી અવધારણુયુક્ત (“જકાર ગર્ભિત) હોય છે એવા ન્યાયને અનુસરીને અહીં ફલિત એ થાય છે કે તપ-સ્વાધ્યાય-આતાપનાદિ
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy