SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ અવગ્રહ ભૂમિમાં પ્રવેશ શી રીતે? [૫૭ एत्तो चेइयसिहराइदंसणे च्चिय गयाइओसरणं । सड्ढाण वि साहणं किमंग पुण एत्थ वत्तव्वं ॥४३॥ ( इतश्चत्यशिखरादिदर्शन एव गजाद्यपसरणम् । श्राद्धानामपि साधूनां किमंग पुनरत्र वक्तव्यम् ॥४३॥) ___एत्तो त्ति । इतो-र.तः प्रयत्नपरिभोगादेवावग्रहभूप्रवेश इष्टसाधनं, (ततः) चैत्यशिखरादिदर्शन एव, आदिशब्दात्कलशध्वजादिग्रहणं तथा समवसरणमहेन्द्रध्वजचामरतोरणादिपरिग्रहः, THવસર=અવતરામ, મારા શ્વિિવવિપરિપ્ર, =યોજFક્યા શ્રદ્ધાशालिनामपि श्रावकाणाम् , एतेनैतद्विधिविपर्ययकारिणोऽश्राद्धाकलङ्कितत्वमुपलक्षणात्प्रमाद चाह, 'चैत्यादौ प्रवेष्टुकामानां श्रूयते' इति शेषः । यद्येवं तथाऽयोगोलकल्पानां श्रावकाणामप्याशातनाभङ्गभीरूणामत्र विषय इयान् प्रयत्नः, किमङ्ग पुनः साधूनां सर्वदेव दृढप्रयत्नशालिनामत्र विषये वक्तव्यम् ? आशातनभङ्गभीरूताऽभावविजृम्भितमेवात्र प्रयत्नवैक्लव्यमिति भावः। तदिदमभिप्रेत्याह हरिभद्रसूरिः-[पंचवस्तु-८५६] १ एत्तो ओसरणादिसु दंसणमेत्ते गयाइओसरणं । सुव्वइ चेइयसिहराइएसु सुस्सावयाणं पि ॥ इति ॥४३।। ન બનવાથી) ગુરુ કે દેવની કઈ આશાતના થઈ ન હોય તો કર્મબંધરૂપ અનિષ્ટ શી રીતે થાય ? સમાધાન - એ પ્રવેશ કરતી વખતે “અપ્રયન=અનુગ” નિષિદ્ધ છે. (અર્થાત્ દેવ-ગુરુના અવગ્રહમાં આશાતનાના પરિવારના ઉપયોગ વિના પ્રવેશ કરવો નિષિદ્ધ છે.) માટે ઉપયોગ શૂન્ય જે પ્રવેશ થાય છે તે નિષિદ્ધ આચરણરૂપ બને છે. તેથી એ કર્મબંધરૂપ અનિષ્ટનું કારણ બને છે. એવે વખતે આશાતનાના જાણતાં અજાણતાં પણ થઈ ગએલ પરિહારથી યુક્ત જે એ અવગ્રહ ભૂમિભાગ તેનાથી પણ કર્મનિર્જરારૂપ ઈષ્ટની પ્રાપ્તિ એટલા માટે જ થતી નથી કે એમાં ઉપયોગાદિ વિધિનું પાલન થયું હોતું નથી. ૪૨ . ગુરુ-દેવની અવગ્રહભૂમિ પ્રયત્નથી જ પરિભેગા કરવા ચોગ્ય છે એ વાતનું સમર્થન કરવા ગ્રન્થકાર કહે છે અવગ્રહભૂમિમાં કરેલ પ્રવેશ પ્રયત્નપૂર્વકના પરિભાગથી જ ઈષ્ટસાધનરૂપ બનતે હાઈ દેરાસરનું શિખર, કળશ, દવજ, સમવસરણુ, મહેનદ્રધ્વજ, ચામર, તરણું વગેરે દેખાવા માત્રથી હાથી, ઘોડા, રથ પાલખી વગેરે પરથી, ચેત્યાદિમાં પ્રવેશ કરવાની ઈરછાવાળા શ્રાવકોનું પણ નીચે ઉતરી જવું વગેરે સંભળાય છે. અર્થાત્, આનાથી વિપરીત કરવામાં ન ઉતરવામાં) અશ્રદ્ધાનું કલંક તેમજ પ્રમાદરૂપ દેષ લાગે છે એ સૂચિત થાય છે. જેમ ધગધગતો લોખંડનો ગોળો જ્યાં જાય ત્યાં જીવોની વિરાધના કરતો જાય છે તેમ ગૃહસ્થ પણ સામાન્યથી પૃથ્વીકાયાદિ જીવોની વિરાધના વગેરે રૂપ પ્રમાદ સેવ્યા કરતા જ હોય છે. આત્મહિતમાં શિથિલપ્રયત્નવાળા આવા શ્રાવકો પણ આશાતના-વિધિભંગ વગેરેના ભયવાળા હોઈ અવગ્રહભૂમિમાં પ્રવેશ કરતી વખતે જે આ પ્રયત્ન કરે છે (ઉપયોગ રાખે છે) તો આત્મહિતમાં સર્વદા દઢપ્રયત્નવાળા સાધુઓની १ इतोऽवसरणादिषु दर्शनमात्रे गजाद्ययसरणम् । श्रूयते चैत्यशिखरादिकेषु सुश्रावकाणामपि ।।
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy