SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સામાચારી પ્રકરણ-નધિકી સામા न भवन्तीति सामर्थ्यादुक्त भवति । नन्वेवमगमनमेव श्रेय इत्यत उत्सर्गसापेक्षमपवादमाह'कारणिकं पुनर्गमनं' कायिक्युच्चारभक्तपानगुरुनियोगादिकारणोपनिपातसंभवि च गमन, तदानीमप्यगमने तन्निमित्तकगुणाभावादाज्ञाविप्लवेन प्रत्युत दोषप्रसङ्गाच्च । तथा चागमः[ ભાવ નિત દુરૂ] १ एगग्गस्स पसंतस्स ण हुंति इरियादओ गुणा हुति । गंतवमवस्सं कारणमि आवस्सिया होइ ॥ इति । तेनापि गमनागमनयोरुत्सर्गापवादक्रोडीकृतत्वेनापि अपिः पूर्वोक्तहेतुसमुच्चये, अनयोः= आवश्यकीनैषेधिक्योर्भवेत् भेद =विशेषः, उत्सर्गानुरुद्धा हि नैषेधिकी अपवादानुरुद्धा चावश्यकीति । तदेवं भिन्नत्वेऽप्यनयोरेकाधिकारत्वमिति व्यवस्थितम् , अधिक विस्तरभियोपेक्ष्यते ॥४०॥ ॥ इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे आवश्यकी समाप्ता(ऽर्थतः) ॥४॥ इयाणि निसीहिया भन्नइ इदानीं = आवश्यकीभणनानन्तर नैषेधिकी निरूप्यते एवं मिसीहिया कयपडि सेहस्सोग्गहप्पवेसम्मि । हंदि णिप्लीहियसदो उचिओ अण्णत्थ जोगेणं ॥४१॥ (एवं नैषेधिकी कृमप्रतिषेधस्वावग्रहप्रवेशे । हदि नैवेधिको शब्दः उचितोऽन्वर्थयोगेन |॥४१॥) રીતે લાભ જ લાભ હોય તો ક્યારે ય ગમન ન કરવારૂપ ઉત્સર્ગ જ હિતાવહ છે” એવી શંકાને ઉત્સર્ગ સાપેક્ષ અપવાદ જણાવવા દ્વારા દૂર કરતા ગ્રન્થકાર વાળ ...” ઇત્યાદિ ઉત્તરાર્ધ કહે છે. કાયિક લઘુનીતિ, ઉચ્ચાર–વડીનીતિ, ભજન, પાણી, ગુરુનું વિશેષકાર્ય વગેરે રૂપ કારણ આવી પડે ત્યારે ગમન અવશ્ય કરવાનું હોય છે, કેમકે એ વખતે પણ જે અગમરૂપ ઉત્સર્ગને પકડી રાખવામાં આવે છે, એ વિશેષકાર્યરૂપ કારણનું સંપાદન કરવામાં થનાર લાભથી વંચિત રહેવાનું થાય છે. તેમજ આવા કારણેએ ગમન કરવું” ઈત્યાદિરૂપ જિનાજ્ઞાન ભંગ કરવાનો વધારાનો દોષ લાગે છે– આગમમાં પણ કહ્યું છે કે-“એકાગ્ર અને પ્રશાંતસાધુને ગમન ન કરવામાં ઈર્યા ગમન નિમિત્તક કર્મબંધ, અત્મિવિરાધના, સંયમવિરાધના વગેરે દેથી બચાય છે તેમજ સ્વાધ્યાય-ધ્યાન વગેરેને લાભ થાય છે. છતાં ગુરૂ-ગ્લાન વગેરેના કારણે અપવાદપદે અવશ્ય જવું પડે ત્યારે આવશ્યક સામાચારી હોય છે.” આમ અગમન-ગમન ઉસળ–અપવાદની કોટિમાં સમાવિષ્ટ હોવાથી પણ આવશ્યકી-નિષેધિકીનો ભેદ દેખાઈ આવે છે. નિસિહી ઉત્સર્ગ સાથે સંકળાએલ છે જ્યારે આવસહી અપવાદ સાથે સંકળાયેલ છે. આમ આ બે પ્રયોગે ભિન્ન ભિન હોવા છતાં એક જ અધિકારવાળા છે એ પણ નિશ્ચિત થયું. ગ્રન્થ વિસ્તૃત થઈ જવાના ભયથી અમે આ અંગેની વધુ ચર્ચાને ઉપેક્ષિત કરીએ છીએ. ! ૪૦ આમ ન્યાયવિશારદવિરચિત સામાચારી-પ્રકરણમાં આવશ્યકીની અર્થ પ્રરૂપણું સમાપ્ત થઈ છે 1 एकाग्रस्य प्रशान्तस्य न भवन्तीदियो गुणा भवन्ति । गंतव्यमवश्यं कारणे आवश्यकी भवति ।।
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy