SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પર 1 સામાચારી પ્રકરણ–આવશ્યકી સામા प्रयोजने आश्रित्येत्यर्थः । अय भावः-नषेधिकीप्रयोगः खलु स्वप्राग्भाव्यनाभोगादिनिमित्तकप्रत्यवायपरिहारार्थमेवेष्यते । न च गमनात्प्राक् संवृतगात्रतया स्थितस्य साधोः प्रत्यवायो भवति यत्परिहारार्थ नैषेधिकी प्रयुञ्जीत । एव नैषेधिकीप्रयोगकाले आवश्यकीप्रयोगोऽपि नापादनीयः । तदानीमावश्यकक्रियाव्यापारेऽप्युत्तरकाल व्यापारपरित्यागाभिप्रायेणैव तत्प्रयोगादन्यतस्तदनिर्वाहात् । तदिदमभिप्रेत्योक्त मलयगिरिचरण: 'आह यद्येव, भेदेनोपन्यासः किमर्थः ? उच्यते-गमनस्थितिक्रियाभेदादिति ।' यत्त्वावश्यकीनैषेधिक्योर्ने कार्थता, 'एव वा व्याख्या ‘जो आवस्सयम्मि जुत्तो सो णिसिद्धो, जो पुण णिसिद्धप्पा सो आवस्सए जुत्तो वा ण वा, जतो समितो णियमा गुत्तो, गुत्तो समियत्तणभि भयणिज्जो इति ।' इत्यावश्यकचूर्युक्तेरेकपव्यभिचारेण वृक्षशिंशपापदयोरिव तयो नार्थत्वादिति तदसत् , शय्यानैषेधिक्यां नैषेधिक्या(य)भिमुखो हि नैषेधिकी प्रयुङ्क्ते, तदा च गुर्वनुज्ञातशय्यास्थानाद्यावश्यकक्रियापरिणतत्वेनैकार्थत्वानपायात् । अत एवैतदपि संभाव्यते-"जहा जो णिसिद्धप्पा सो णियमा आवस्सए. जुत्तो” इति चूर्णिकार एव पक्षान्तर व्याचचक्षे । किञ्चैवम्“ગો પુખ હો સો ત સૂત્રોરચાનાસૂત્રાપત્તિ ધ૨ાવવું જિ તો” [મ-૬ર૦] इत्यादिभाष्यकाराभिप्रायपरित्यागश्चेति किंमतिपीडनया ॥३९॥ જ નિસિહી પ્રયોગ કરાય છે. બહાર ગમન કરતાં પહેલાં ઉપાશ્રયમાં શરીરને ગેપવીને રહેલા સાધુને કઈ પ્રત્યાયને સંભવ હોતો નથી જેને પરિહાર કરવા નિસિહી પ્રયોગ કરવો પડે. એમ નિસિહી શબ્દપ્રયોગ કરવાના અવસરે આવસહી શબ્દપ્રયોગ કરવાની આપત્તિ પણ આપવી નહિ, કેમકે એ વખતે (ઉપાશ્રયાદિમાં પ્રવેશ કરતી વખતે) આવશ્યકક્રિયાને વ્યાપાર હોવા છતાં ઉત્તરકાળમાં તે વ્યાપાર બંધ કરવાને અભિપ્રાય હોવાથી જ નિસિહી શબ્દપ્રોગ થાય છે. આવસહી શબ્દપ્રયોગથી એવા અભિપ્રાયને નિર્દેશ થઈ શકતું નથી. તેમજ આવશ્યકકાર્ય અંગે ગમન કરું છું” એવા જે અભિપ્રાયથી “આવસહી' શબ્દપ્રયોગ થાય છે તે અભિપ્રાય પણ એ વખતે હેતું નથી. તેથી એ વખતે આવસહી પ્રયોગ કરવાની આપત્તિ નથી. આવા અભિપ્રાયથી જ શ્રી મલયગિરિ મહારાજે કહ્યું છે કે-“શંકા-જે એમ એ બેને એકાઈક છે તો એ બેને જદ જદે ઉપન્યાસ કેમ કર્યો છે ? સમાધાન-ગમન અને સ્થિતિરૂપ ક્રિયાના ભેદના કારણે તે બેને પૃથર્ ઉપન્યાસ છે.” શકે–ચૂણિમાં કહ્યું છે કે-અથવા આવી વ્યાખ્યા કરવી.-જેમ સમિતિથી સમિત જીવ અવશ્ય ગુપ્ત હેય જ, પણ ગુપ્તિથી ગુપ્ત જીવ સમિત હોય જ એવો નિયમ નથી, એટલે કે હોય કે ન પણ હોય. એમ જે આવશ્યક ક્રિયામાં યુક્ત છે તે અવશ્ય પાપનિષેધથી યુક્ત હોય જ છે પણ જે નિષિદ્ધાત્મા હોય છે તે આવશ્યક વ્યાપારમાં યુક્ત હોય કે ન પણ હેય.” ચૂણિ કારના આવા વચનથી જણાય છે કે વૃક્ષ અને શિંશપાની જેમ તે બેમાંથી એક પદ વ્યભિચારવાનું છે. અર્થ જે શિપ હોય છે તે અવશ્ય વૃક્ષ હોય જ છે. તેથી શિશપ વૃક્ષને અવ્ય૧. ખાવ. નિ. ૬૧૨-અર્થઃ પુનર્મવતિ સ વૈવા २. आस्तिय च शिंतो जच अइंतो निसीह कुणह। सेज्जा मिसीहियाए णिसीहिया अभिमुहो होई ।
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy