SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષણના વિશેષણ અંગે શંકા-સમાધાન [૪૯ वसनपरिहारचेष्टितमायुष्मत इत्याह-न च=नैव चः अवधारणे तां प्रतिज्ञां विनाऽपि क्रिया आवश्यकी शुद्धा-फलाऽव्यभिचारिणी, अनङ्ग अङ्गविकलं प्रधानमिति हेतोः । प्रतिज्ञा खल्वङ्ग क्रिया च प्रधानमिति कथ तां विना तया फलनिष्पत्तिः १ एवं चाऽकरणप्रत्यवायभिया प्रतिज्ञैव न त्याज्या, किन्तु प्रतिज्ञापालन एव यतितव्यमिति रहस्यम् ॥३७|| ___अथानुपयुक्त गच्छत ईर्यासमितिभङ्ग एव, गुरोरनुपदेशे चेच्छाकारभङ्ग एव, अनावश्थककर्मणे गच्छतश्च मृषावाद एव, आवश्यकीतिप्रयोग कृत्वा गच्छत आवश्यकीसामाचारी (एव), (सामाचारी)भङ्गस्तु कथम् ? इति मुग्धाशङ्कां परिहर्तुमाह ___ण य दोषबहुलभावा सामाचारीणिमित्तकम्मखओ । वयमेत्तं णिव्विसयं इच्चाइ सतसिद्धमिण ॥३८॥ (न च दोषबहुलभावात् सामाचारीनिमित्तकर्मक्षयः । वचोमात्र निर्विषयमित्यादि स्वतंत्रसिद्धमिदम् ॥३८॥) ण य त्ति । न च = नैव दोषबहुलभावात् = दोषप्राचुर्यात् सामाचारीनिमित्तः = सामाचारीहेतुकः कर्मक्षयः = कर्महानिर्भवतीति शेषः । सामाचारी खलु विचित्रकर्मक्षयजनकः परिणामविशेषः, तत्संसूचिका वा क्व (? क्रिया) । न चैतावदोषबाहुल्ये वाङ्माण कर्मक्षयः संभવિનાની ક્રિયા અંગશૂન્ય પ્રધાનરૂપ હાઈ ફળને અવ્યભિચારી હોતી નથી. અર્થાત્ પિતાનું મુખ્ય ફળ આપતી નથી. આમ પ્રતિજ્ઞા જ ન કરવામાં આવે તે શુદ્ધ ફળની પ્રાપ્તિ જ ન થવા રૂપ અત્યંત મેટે દોષ નિશ્ચિત જ છે. માટે પ્રતિજ્ઞા કર્યા પછી તેનું પાલન ન થવામાં સંભવતા દષની બીકથી પ્રતિજ્ઞાને જ ત્યાગ કરવો એ ઠીક નથી, કિન્તુ પ્રતિજ્ઞાનું પાલન કરવામાં જ પ્રયત્નશીલ બનવું એ યોગ્ય છે. આ રહસ્ય છે. ૩૭ શક :- આવસહી” એવો શબ્દપ્રયોગ કરીને જવું એ આવશ્યક સામાચારી છે. આટલું જ લક્ષણ માનવું યુક્ત છે, કારણ કે ઉપયુક્ત વગેરે જે વિશેષણે તમે લગાડ્યા છે તેઓની અપરિપૂર્ણતામાં કંઈ સામાચારીભંગ થઈ જતો નથી, માત્ર નીચેના દોષ લાગે છે. (૧) અનુપયુક્ત જનારને ઈર્યાસમિતિનો ભંગ, (૨) ગુરુની અનુજ્ઞા વગર જનારને ઈચ્છાકાર સામાચારી ભંગ (૩) અનાવશ્યક કાર્ય અંગે જનારને મૃષા. વાદ. “ઉપયોગાદિથી યુક્ત એ શબ્દપ્રયોગનું જે ફળ મળે છે તેના કરતાં ઉપયોગાદિ શૂન્ય એ શબ્દપ્રયોગનું ફળ અત્યંત અ૮૫ હોય છે.” આ વાતને આગળ કરીને તમે એમ કહો છો કે “ઉપયોગાદિની ગેરહાજરીમાં આ સામાચારીનું પાલન જ પરિપૂર્ણ ન હોવાથી ફળ નાનું મળે છે. તેથી સામાચારીના લક્ષણમાં ઉપયુક્ત વગેરે વીષણે આવશ્યક છે “પણ એ બરાબર નથી, કેમકે ઉપયોગાદિની ગેરહાજરીમાં પણ સામાચારીનું તે પૂર્ણ ફળ જ મળે છે પણ ઉપયોગાદિની હાજરીમાં ઈસમિતિપાલનાદિના જે ફળ મળતાં હતા તે હવે ન મળતાં હોઈ એ ફળ નાનું લાગે છે. તેથી આવસ્યહી સામાચારીના લક્ષણમાં એ વિશેષણો નિરર્થક છે. મુગ્ધની આવી આશંકાનું સમાધાન આપવા ગ્રંથકાર કહે છે વિશેષ પ્રકારને કર્મક્ષય કરનાર પરિણામવિશેષ કે તેને જણાવનાર બાહ્યક્રિયા એ સામાચારી છે. અનુપયોગાદિ દોષપ્રાચર્યની હાજરીમાં તાદશવચન માત્રથી કંઈ વિશેષપ્રકારના કર્મક્ષય સંભવતો નથી, તેથી ઉપયોગદિશૂન્ય શબ્દપ્રયોગ તે સામાચારી રૂપ
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy