SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સામાચારી પ્રકરણ–તથાકાર સામાં एत्तो तिव्वा सद्धा तीए मिच्छत्तमोहकम्मखओ । अण्णेसि पि पवित्ती विणओ तित्थंकराणा य ॥३५॥ || તવક્કાર સન્મત્ત છે. (इतस्तीवा श्रद्धा तया मिथ्यात्वमोहकर्मक्षयः । अन्येषामपि प्रवृत्तिविनयस्तीर्थकराज्ञा च ॥३५॥) एत्तो त्ति । इतः तथाकाराद्गुरूक्तेऽर्थे तीव्रा श्रद्धा भवति, तद्भावेन कृतायाः क्रियायास्तद्भाववृद्धिकरत्वात् । तदुक्तम्-"१ तब्भावेण कया पुण किरिया तब्भावबुढिकरी ।” इति । तया-तीत्रया श्रद्धयाऽसद्ग्रहैकजीवनस्य मिथ्यात्वमोहकर्मणः क्षयः प्रदेशपरिहानिर्भवति । न टेकप्रतिपक्षोत्कर्षेऽपरस्य न विनाशः, जलप्राग्भारेण ज्वालाजालजटिलस्यापि ज्वलनस्य परिक्षयदर्शनात् । तथाऽन्येषामपि = श्रोतृणां मुग्धानामपि प्रवृत्तिर्भवति, निश्चिताप्तभावेन तथा क्रियमाणे उपदेशे प्रामाण्यनिश्चय स्यावश्यकत्वेन श्रद्धापूर्वकनिष्कम्पप्रवृत्तेरनपायात् । तथा विनयो गुरुभक्तिઆમાં ફેરફાર કરનારને શાસ્ત્રકથનવિધિનો ભંગ કરવાનું પાપ લાગે છે. આ વાત ઉપલક્ષણભૂત જાણવી. અર્થાત્ યુકિતક્ષમ પદાર્થની પણ જ્યારે યુકિત બતાવવામાં કે જાણવામાં આવી ન હોય ત્યારે એટલી વિશેષતા કે એ પણ આજ્ઞા ગ્રાહ્ય બની જાય છે. તેથી આવી પરિસ્થિતિમાં એની પણ આજ્ઞાથી જ પ્રરૂપણા કરવાનું વિધાન ઉપલક્ષણથી જાણવું. સંવિગ્નગીતાના અયુક્તિક્ષમ વચનો આજ્ઞા ગ્રાહ્ય પદાર્થ વિષયક હોય છે, માટે તહત્તિ' કરવા પરમાર્થ આ છે–બેલાતા શબ્દો પ્રમાણભૂત છે એવો નિશ્ચય કરીને જ તથાકાર પ્રયોગ કરવો. એ નિશ્ચય કયારેક આપ્તતત્વરૂપ (આપ્ત વડે બેલાએલ હોવાપણુ રૂ૫) લિંગથી થાય છે જ્યારે ક્યારેક બીજી યુકિતઓથી. ૩૪ તથાકાર સામાચારી પાલનના લાભે બતાવતાં ગ્રન્થકાર કહે છે આ તથાકાર પ્રયોગ કરવાથી ગુરુએ કહેલ પદાર્થ વિશે તીવ્ર શ્રદ્ધા પિદા થાય છે, કેમકે શ્રદ્ધાદિરૂપ તે તે ભાવથી કરાએલ કિયા તે તે ભાવને વધારનારી હોય છે. કહ્યું છે કે તે ભાવથી કરાએલ ક્રિયા પુન: તે ભાવને વધારનારી બને છે.” પ્રકટ થએલ આ તીવ્ર શ્રદ્ધાથી, અસદ્દગ્રહરૂપ એકમાત્ર પાયા પર જીવન ટકાવી રહેલા મિથ્યાત્વ મેહનીયકર્મને ક્ષય થાય છે. એક વિરોધીને ઉત્કર્ષ થાય ત્યારે બીજા મજબૂત પણ વિરોધીને નાશ ન જ થાય એવું બનતું નથી, કેમકે પાણીના જોરદાર મારાથી ભડભડતી જવાલાએવાળા અગ્નિનો નાશ થતો દેખાય જ છે. વળી શિષ્ટપુરુષને તથાકારપ્રયોગ કરતાં જઈને બીજા મુગ્ધજીવો પણ એ પ્રયોગ કરવાની પ્રવૃત્તિ કરે છે. જેઓને પોતાના કરતાં હોંશિયાર અને શિષ્ટ માને છે તેવા પણ પુરુષ જેઓના વચન વિશે તથાકાર પ્રયોગ કરે છે તે અંગે “આ આપ્ત છે” એવો નિશ્ચય મુગ્ધજીને થઈ જ જાય છે. આ રીતે જેઓના આપ્તપણાને નિશ્ચય થઈ ગયો છે તેઓના ઉપદેશમાં પ્રામાણ્યને નિશ્ચય (તે ઉપદેશ પ્રમાણ છે એ નિશ્ચય) અવશ્ય થઈ જ જતું હોવાથી તથાકારપ્રયાગની શ્રદ્ધાપૂર્વક નિષ્કપ પ્રવૃત્તિ પણ થઈ જ જાય છે. ૧. તદ્માવેન ફુતા પુનઃ ક્રિયા માવદ્વિવારેTI
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy