SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ [૪ કેના વચનને કેવી રીતે “તહત્તિ કરવા? वायण पडिसुणणाए उवएसे सुत्तअत्थकहणाए । अवितहमेयं ति तहा पडिसुणणाए तहक्कारो ॥ इति । अत्र ‘तहा पडिसुणणाए' इत्यत्र प्रतिश्रवणा 'अमुकं कुरु' इति गुर्वाज्ञाग्रहणं चूणों दृश्यते । अयं चेच्छाकारसामाचारीविषय इत्याशङ्कय तथाशब्दं 'एतद् ' इत्यत्र योजयित्वा तदुत्तरप्रतिश्रवणापदमुपदेशादिपदसंबंधशालीत्यन्ये व्याचक्षत इति तत्रैवोक्तम् । तदन्ये पुनर्यथोक्तमेवार्थ व्याचक्षत इत्यपि तत्रैव । पञ्चाशके पुनरत्र चतुर्थ पादस्यादौ — अविगप्पेण' इति परावृत्त्या लिखितमिति द्रष्टव्यम् ॥३१॥ नन्वेतादृशे वक्तरि क्रियतां नियमेन तथाकारोऽन्यत्र तु कथम् ? इत्याशङ्कायामाह इयरम्मि विगप्पेण सो य विगप्पो ववढिओ एसो । संविग्गे गीयम्मि य तहेव अण्णत्थ जुत्तिखमे ॥३२॥ (इतरस्मिन् विकल्पेन स च विकल्पो व्यवस्थित एषः । संविग्ने गीतार्थे तथैवान्यत्र युक्तिक्षमे ॥३२॥) રહેલ “ઢિસુગળrg” [પ્રતિશ્રવણ] શબ્દનો “અમુક કર” ઇત્યાદિ પ્રકારની ગુર્વાસાનું જે ગ્રહણ કરવું તે..એવો અર્થ ચૂર્ણિમાં કહે છે. તેથી ફલિતાર્થ એ થાય કે વાચનાદિમાં તેમજ ગુર્વાશા ગ્રહણ કરવામાં તથાકાર કરવો. (તહત્તિ કહીને સ્વીકાર કરવો.) ગુર્વાજ્ઞાન તે ઈચ્છકારથી સ્વીકાર કરવાનું હોય છે. તેથી આ સ્વીકાર ઈચ્છાકાર સામાચારીને વિષય છે, તથાકાર સામાચારીને નહિ એવી શંકા ઉઠાવીને તેનું નિરાકરણ કરવા) કેટલાક આચાર્યો “તા પદમુળTIT” ની વ્યાખ્યામાં એમ કહે છે કે “તથા” શબ્દને “પતન' શબ્દ પછી મૂકી એના પછી રહેલ પ્રતિવણા પદને ઉપદેશ–પ્રતિશ્રવણ સૂત્રાર્થકથનપ્રતિશ્રવણું ઈત્યાદિરૂપે ઉપદેશાદિ પદ સાથે જોડવું, (વાચની શબ્દ સાથે તો ઘટિતુળ” શબ્દ છે જ. તેથી વાચનાદિ ન કહેતાં ઉપદેશાદિ કહ્યું છે.) અર્થાત્ જેમ વાચન સાંભળતી વખતે “તહત્તિ “આ અવિતર્થ છે તે પ્રમાણે કહેવાનું હોય છે તેમ સામાચારી સંબંધી ઉપદેશ શ્રવણ વખતે અને સૂત્રની અર્થવ્યાખ્યા સાંભળતી વખતે પણ “આ અવિતથ છે એ પ્રમાણે કહેવું. આવી એ આચાર્યોની વ્યાખ્યા પણ ચૂર્ણિમાંજ કહી છે. વળી બીજા આચાર્યો તો તાપરિયુITIC” એ શબ્દની વ્યાખ્યા તરીકે પૂર્વોક્ત અર્થ જ કહે છે. અર્થાત્ “અમુક કરી ઈત્યાદિ ગુરુ આજ્ઞાને સ્વીકાર કરતી વખતે પણ વાચન-શ્રવણાદિની જેમ તથાકાર કરવો એમ કહે છે. એવું પણ ચૂર્ણિમાં જ કહ્યું છે. શ્રી પંચાશકજીમાં અહીં ચોથા પાદની શરૂઆતમાં “દિમુળગાણ ને બદલે વાળ' શબ્દ લખ્યો છે એ જાણવું. તેથી અર્થ એ થાય છે કે “વાચના શ્રવણ ઉપદેશ, સૂત્રાર્થકથનાદિ અવસરે આ (આપ કહો છો તે) અવિતથ છે” એવું જણાવવા નિઃશંકપણે તથાકાર કરવો” છે ૩૧ છે ઉપરોક્ત ગુણયુક્ત મહાત્માના વચનમાં ભલે અવશ્ય તથાકારપ્રયાગ કરવાનું હોય, પણ બીજાઓના વચન અંગે શું કરવું? એવા પ્રશ્નને મનમાં રાખીને પ્રથકાર કહે છે ઉપર કહેલ સંવિગ્નગીતાર્થ સિવાયની વ્યક્તિના વચન વિશે વિક૯પે તથાકાર કરો. १ वाचनाप्रतिश्रवणायामुपदेशे सूत्रार्थकथनायाम् । अवितथमेतदिति तथा प्रतिश्रवणायां तथाकारः ॥
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy