SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ તથાકારનું લક્ષણ અને વિષય [ ૩૯ इदानी मिथ्याकारनिरूपणानन्तर तथाकारो भण्यते-- सच्चत्तपञ्चयी जं अट्ठे किर गुरुवइट्टम्मि । रुइपुव्वं अभिहाण लक्खिज्जइ सो तहक्कारो ॥३०॥ (सत्यत्वप्रत्ययार्थ यदर्थे किल गुरूपदिष्टे । रुचिपूर्वमभिधानं लक्ष्यते स तथाकारः ।।३०॥) सच्चत्त त्ति । यत्किल गुरूपदिष्टेऽर्थे रुचिपूर्व = श्रद्धापूर्व सत्यत्वप्रत्ययार्थम्= अवैतथ्यप्रतिपादकमभिधानं स तथाकारो लक्ष्यते लक्ष्यीक्रियते । तेन 'तथार्थकप्रयोगान्तरे नाऽव्याप्तिः, न वा स्वभणिते वक्ष्यमाणलक्षणाऽगुरुभणिते वा 'तथेति' प्रयोगेऽतिव्याप्तिः, न वा 'रुच्यपूर्वे, तत्र सा इत्यादि द्रष्टव्यम् । अत्र "यदा प्रसिद्धमनूद्य तदाऽप्रसिद्धविधानं लक्ष्यलक्षणयोरुद्देश्य-त विधेयभावस्य कामचाराद् द्रष्टव्यम् । व्यवस्थितं चेदं स्याद्वादरत्नाकरे । तदिदमाशयाचूर्णिकृतोक्तम्-'तहत्ति पओगो णाम ज एवमेत अवितहमेयं जहेयं तुब्भे वदह इच्चेयस्स अट्ठस्स संपच्चयट्ठ सविसए तहत्ति सदं पउंजंति ॥३०।। अथैतद्विषयमेवाह कप्पाकप्पंमि ठियस्सुवओगे सव्वगुणवओ जइणो । वायणमाइम्मि हवे अविगप्पेण तहक्कारो ॥३१॥ (कल्पाकल्पे स्थितस्योपयोगे सर्वगुणवतो यतेः । वाचानादौ भवेदविकल्पेन तथाकारः ॥३१॥) ગુરુએ ઉપદેશેલ પદાર્થ વિશે “એ પદાર્થો એવા જ છે એવા અભિપ્રાયને જણાવનાર કથન શ્રદ્ધાપૂર્વક કરવું એ તથાકાર છે. “તહત્તિ” સિવાયના પણ એવા અર્થવાળા બીજા પ્રયોગોમાં “તથાકાર” સામાચારીનું લક્ષણ જતું હોઈ અવ્યાપ્તિ નથી. તેમજ પોતે કહેલ પદાર્થ વિશે કે જેનું સ્વરૂપ આગળ કહેવાના છીએ તેવા અગુરુ (ગુરુભિન્ન વ્યક્તિ ) એ કહેલ પદાર્થ વિશે કરાએલ “તહત્તિ” પ્રયોગમાં અતિવ્યાપ્તિ નથી. એ જ રીતે રુચિ વગર જ કરાએલા તેવા પ્રયોગમાં પણ અતિવ્યાપ્તિ નથી એ પણ જાણવું. અહીં “યત્' શબ્દથી પ્રસિદ્ધનો ઉલ્લેખ કરી “ત” શબ્દથી અપ્રસિદ્ધનું વિધાન કરેલું હોવું જાણવું. અર્થાત્ લક્ષ્ય કે લક્ષણ એ બનેમાં ઉદ્દેશ્યતા કે વિધેયતા એ બન્ને હોવા સંભવિત છે. અભિપ્રાય એ છે કે જ્યારે લક્ષ્ય પ્રસિદ્ધ હોય અને લક્ષણ અપ્રસિદ્ધ હોય ત્યારે લક્ષ્યને ઉદ્દેશીને લક્ષણનું વિધાન હોય છે. એમ જ્યારે લક્ષણ પ્રસિદ્ધ હોય અને લક્ષ્ય અપ્રસિદ્ધ હોય ત્યારે લક્ષણને ઉદ્દેશીને લક્ષ્યનું વિધાન જાણવું. આ અંગેની વધુ ચર્ચા શ્રી સ્યાદવાદ રત્નાકર ગ્રન્થમાંથી જોઈ લેવી. આવા આશયથી જ શ્રી ચૂર્ણિકારે કહ્યું છે કે “તહરિ પ્રગ એને કહેવાય કે જે “આ એવું જ છે” “આ અવિતથ છે જેવું આપે કહ્યું ' ઇત્યાદિ અર્થને જણાવવા માટે તથાકારના વિષય વિશે “તહત્તિ શબ્દનો પ્રયોગ કરાય છે. આ૩છે “તથાકારને વિષય જણાવતાં ગ્રન્થકાર કહે છે કપાક૯૫માં સ્થિત સર્વગુણયુક્ત સાધુએ ઉપયોગપૂર્વક આપેલ વાચના વગેરેમાં નિશ્ચિત રીતે તથાકાર પ્રયોગ કરવો.” અહીં ક૯પ એટલે વિધિ-આચાર અને અક૯૫ એટલે અવિધિ, અથવા ક૯૫ એટલે જિનક૯૫–કે સ્થવિરક૯૫ વગેરે અને અક૯૫ એટલે ચરક પરિવ્રાજકાદિ, અથવા કપ્ય એટલે ગ્રાહ્ય અને અકલ્પ્ય એટલે અગ્રાહ્ય. આ ક૯૫ ५ 'यद' इत्यनेन शब्देन ६. 'तद्' इत्यनेन शब्देन
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy