SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ J સામાચારી પ્રકર્ણ-મિથ્યાકારમાંમાં. किन्तु वर्धयति च = वृद्धिं नयति च मिथ्यात्वं = = विपर्यासं परस्य = आत्मनोऽन्यस्य शङ्कां= सन्देहं किमयमेवानुचितं करोति उत आप्तोपदेश एवायम् ? इत्येवं रूपां जनयन् = विधानः | इयं हि शङ्का तत्र तथाविधमायावशादनाचारित्वनिश्चयमनास्कन्दन्ती तदाचारे आप्तोपदिष्टत्वनिश्चयमादायैव पर्यवस्यतीति कथं न ततः परस्य विपर्यासः ? इदं च निश्चयनयमतम् । व्यवहारतस्त्वभिनिवेशेन यथावादाननुष्ठानेऽश्रद्धया सम्यक्त्व परिक्षयान्मिथ्यात्वम् | अनभिनिवेशात्त्वनाभोगादिना प्रतिषिद्धाचरणे ज्ञानकार्यपश्चात्तापाद्युपलम्भान्न तदभावः । तदुक्त' पञ्चाशके 2 [ ૨/૪૭-૪૮ ] = ૨ - Tiળ: ' તિ મી: સખીચીન: તેય વિધ્યાત્મસ્ય ચવો ન 'एव च अहिणिवेसा चरणविघाए न णाणमाईआ । तप्यडिसिद्धसेव गमोहासदहणभावेहिं ॥ 'अणभिणिवेसाउ पुण विवज्जया होति तव्विघाए वि । तक्कज्जुवलंभाओ पच्छायावाइभावेणं ॥ इति ॥ २८ अथोक्तदोषाऽकलङ्कितमेकान्तहितावहमुत्सर्ग व्यतिरेक प्रदर्शनमुखेन विधिशुद्धमपवादच none. दर्शयन्नाह - છે. વળી એ એકલા જ મિથ્યાત્વી બને છે એટલું જ નથી કિન્તુ આ પાતે જ આવું અનુચિત કરે છે કે આપ્ત ઉદેશ જ આવું કરવાના હે।ઇ આવું કરે છે ?' એવી ખીજાઓને શંકા પાડતા તે તેઓનુ પણ મિથ્યાત્વ વધારે છે. વળી વિપરીત આચરણ કરતા તે પણ ભેગી એવી માયા કરતા હાય છે કે જેથી જોનારને પડેલી ઉપરોક્ત શંકા અનાચારના નિશ્ચયમાં પરિણમતી નથી. અર્થાત્ જોનારને આ પેાતેજ અનાચાર કરી રહ્યો છે, આપ્તાપદેશ એવા નથી' એવા નિશ્ચય થઈ શકતા નથી. તેથી એ શકા તેના મિથ્યા આચારને વિશે પણ ‘આ આચાર આપ્તપુરુષાએ જ બતાવ્યા હશે' એવા આપ્તાપત્રિના નિશ્ચયમાં જ ફેરવાઈ જાય છે. માટે આવે વિપર્યાસ થતા હાવાથી ખીજાનુ પણ મિથ્યાત્વ કેમ ન વધે ? આ નિશ્ચયનય મુજબ વાત કરી, વ્યવહારનય મુજબ તે। અભિનિવેશથી બેલવા મુજબ ન કરવામાં, આપ્તાપષ્ટિ આચારામાં અશ્રદ્ધા થઇ જતી હેાવાથી સમ્યક્ત્વથી ભ્રષ્ટ થવાનાં કારણે મિથ્યાત્વ લાગે છે. અભિનિવેશ ન હેાવા છતાં અનાભાગાદિના કારણે થઈ જતા પ્રતિષિદ્ધ આચરણ અંગે પશ્ચાત્તાપાદિ દેખાય છે. આ પશ્ચત્તાપાદિથી, તેએ જ્ઞાનના કાભૂત હાવાથી જ્ઞાનની હાજરીનું અનુમાન થાય છે. તેથી તેવા જીવામાં જ્ઞાનના સમ્યક્ત્વના અભાવ હાતા નથી. શ્રી પ`ચાશકજીમાં પણ કહ્યુ` છે કે —એમ અભિનિવેશથી ચારિત્રા વિધાત થવામાં ચારિત્રમાં જેના નિષેધ છે તેનુ આચરણુ, મેહુ=અજ્ઞાન અને અશ્રદ્દા વગેરે થવાના કારણે જ્ઞાનાદિ પણ ટકતા નથી, અતિભિનવેશથી થએલા ખાધ વિપર્યાસ (ભ્રમાત્મક-અજ્ઞાનાત્મક નહિ) ના કારણે અકૃત્યનું જે આસેવન થાય છે તેનાથી ચારિત્રભંગ થવા છતાં સમ્મક જ્ઞાનાદિ અખંડિત રહે છે. (અથવા ‘વિવજ્ઞયા’ શબ્દ આગળ આકાર પ્રશ્ર્લેષ કરવા. અનભિનિવેશ અવસ્થામાં ખેાધના અવિપર્યાસ હાવાથી ચારિત્રને નાશ થવા છતાં જ્ઞાનાદિ હાજર રહી શકે છે) પ્રશ્ચાત્તાપારૂિપ કાર્ય દેખાતું હેવાથી જ્ઞાનાદિ કારણની હાજરી અનુમાનથી જાણી શકાય છે.'' ારદ્વા १ एवं चाभिनिवेशाच्चरणविघाते न ज्ञानादयः । तत्प्रतिषिद्धा सेवनमोहा श्रद्धानभावैः ।। २ अनभिनिवेशात्पुनर्विपर्ययाद् भवन्ति तद्विघातेऽपि । तत्कार्योपलंभात् पश्चात्तापादिभावेन ॥
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy