SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬] अथोत्सर्गतोऽभ्यर्थनैव साधुना न कार्येत्याह સામાચારી પ્રકરણ-ઇછાકાર સામા www. अणिगूहियबलविर (विरिये )ण साहुणा ताव जेण होयव्व । अन्त्यमा ण कज्जा तेण विणा कज्जमुक्किट्ठे ॥११॥ 다 ( अनिगूहितबलवीर्येण साधुना तावद् येन भवितव्यम् । अभ्यर्थना न कार्या तेन विना कार्यमुत्कृष्टम् ||११|| ) अणिहियति । साधुना तावदवइयं येन कारणेनानिगूहित बलवीर्येण भवितव्यम्, बलं शारीरम् वीर्य ं चान्तरः शक्तिविशेषः, अथवा बलं सामर्थ्यम् वीर्यमुत्साहः, यह चूर्णकृत्--'बलं सामत्थ ं विरियं उच्छाहो” इति, ततोऽनिगूहितेऽनाच्छादिते बलवीर्ये येन तेन कारणेनोत्कृष्ट कार्य विनाऽभ्यर्थना न कार्या । यदि तु वस्त्रपरिकर्मा देरल्पीयसः स्वप्रयोजनात् पुरुषान्तराऽसाध्यं विशिष्ट ग्लानप्रतिचरणधर्मानुयोगादिकं स्वसाध्यमन्यप्रयोजनमवगच्छति तदा पर प्रत्येवं विशिष्टनिर्जरार्थितयेच्छाकार कुर्यात् यदुत - ' मदीयं वस्त्रसवनादिकं त्वमि च्छाकारेण कुरु, अहं च ग्लानप्रतिचरणादिकं करोमि' इति । न हीयमभ्यर्थना वीर्य निगूह यत उदेति, अपि त्वधिकतर वीर्य प्रयुञ्जानस्येति नेयमुत्सर्गविरोधिनी ॥ ११ ॥ તેથી કરી શકતા નથી,' ઇત્યાદિ રૂપ ચ્છિાકાર કરવા જોઈએ. પણ જો આવું કારણુ હાજર ન હોય તે સ્વ-પર અનુગ્રહ માટે પ્રાકસાધુનુ` કા` અવશ્ય કરવુ જોઇએ. આગમમાં પણ કહ્યું છે કે— કાઇએ પેાતાને પ્રાર્થના કયે છતે ઇચ્છાકાર પ્રયોગ કરવા. ગુરુ ઉપદિષ્ટ કાર્યાન્તરાદિના કારણે જો પ્રાર્થંકનું કામ કરી અપાય તેમ ન હેાય તા કારણ જણાવવું. એવું કારણુ ત હાય તા અનુગ્રહ માટે સાધુનું કામ અવશ્ય કરવુ`'' '૰|| ઉત્સર્ગથી તા સાધુએ અભ્યર્થના જ કરવી ન જોઇએ એ જણાવતાં ગ્રન્થકાર કહે છે સાધુએ હંમેશા ખળ અને વીર્યને ગેાપવ્યા વિના રહેવાનું હાય છે. તેથી ઉત્કૃષ્ટ કાય વિના તેા અભ્યના જ કરવી ન જોઇએ. શારીરિક શક્તિ એ ખળ છે અને આંતરિકશક્તિ (વીલ પાવર)એ વીય છે. અથવા ચૂર્ણિકારના વચન મુજબ–ખળ એટલે સામર્થ્ય અને વીર્ય એટલે ઉત્સાહ. સાધુએ હંમેશા ખળ અને વીને ગાપળ્યા વિના જ વત્તવાનુ હોય છે. તેથી વિશિષ્ટ કાર્ય સિવાય આ અભ્યના કરવાની હાતી નથી. પણ જો વસ્ત્ર સીવવું વગેરે રૂપ પેાતાના મામૂલી પ્રયેાજનના કારણે, બીજા સાધુ વગેરે ન કરી શકે-માત્ર પોતે જ કરી શકે એવું ગ્લાનસેવા-ધમકથા વગેરે રૂપ વિશિષ્ટ પરપ્રયેાજન સીદ્યાતું લાગે તેા વિશિષ્ટનિર્જરાના લાભ માટે બીજા પાસે એક મામૂલી પ્રયાજનના પણ આ રીતે ઈચ્છાકાર પ્રયાગ કરવા અનુજ્ઞાત છે કે 'મારું' વસ્ત્ર સીવવા વગેરેનુ` કા` તમે ઈચ્છાપૂર્વક કરી તે હું ગ્લાનવૈયાવચ્ચ વગેરે કરું !? આવી અભ્યર્થના વીય ગેાપવનારને હાતી નથી કિન્તુ અધિક વી` ફેારવનાર ને જ હાય છે. તેથી એ સામાન્યથી અભ્યર્થના જ ન કરવી' એવા ઉત્સગની વિધિની નથી. ૫૧૧૫ આ રીતે તેા અભ્ય ના સ`બ...ધી ઈચ્છાકારના ઉપન્યાસ કરવાની કોઈ જરૂર જ રહેશે નહિ” એવી શકા દૂર કરવા અપવાદ બતાવતાં ગ્રન્થકાર કહે છેજ્ઞાનાદિ સિવાયનું કાર્ય હોય તા માંદગી વગેરે કારણે રત્નાધિક સિવાયના સાધુ
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy