SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સામાચારીના દસ ભેદ ૧૧ અક્ષરાર્થ –ug =રૂછ કરવંશ રૂઝથી મને ફુરચાહિયા રૂ . मिथ्या वितथमनृतमित्यनर्थान्तर', मिथ्याकरण मिथ्याकारः, दुष्प्रयुक्तेः मिथ्याप्रयोग इत्यर्थः । तथाशब्दोऽवैतथ्यार्थे, गुरूदितेऽर्थे तथाकरणं तथाकारः । अवश्यमित्यर्थे ऽवश्यशब्दोऽकारन्तोऽप्यस्ति, ततोऽवश्यस्य अवश्य कर्त्तव्यस्य क्रिया आवश्यकी । चः समुच्चये । निषेधेन निर्वृता नैषेधिकी । विहारादिगमनाद्यर्थ गुरोराप्रच्छनं तथाविधविनयलक्षणया मर्यादया सर्वप्रयोजनाभिव्याप्तिलक्षणेनाभिविधिना वा प्रच्छनमापृच्छा । एकशो निषेधे प्रयोजनवशाद् गुरोः प्रतिप्रच्छनं प्रतिपृच्छा। प्राग्गृहीतेनाशनादिना मन्त्रणा छन्दणा'। प्रागेव ग्रहणादामन्त्रण निमन्त्रणा । तथोपसंपत्तिरुपसंपद्, ज्ञानाद्यर्थ गुर्वन्तराायणमित्यर्थः । कालपदमवसरार्थकमुपसंपदि संबध्यते सर्वत्र वा, 'सर्वमपि ह्यनुष्ठानं विहितकालकृतमेव फलवद्भवति नान्यथेति प्रतिपादनार्थम् । अथवा 'काले' सामाचार्यु पक्रमकालेऽभिधातव्ये सतीत्यर्थः, उपोद्घाते तदवसर एतद्भणनात् । 'सामाचारी' उक्तઈચ્છા', 'મિથ્યા' અને “તથા' રૂપે અવયવોમાં અનુક્રમે “ઈચ્છાકાર', મિથાદુષ્કૃત” અને “તથા ઈતિ (તહત્તિ)” રૂ૫ સમુદાયનો ઉપચાર કરી “ઈચ્છાકાર” વગેરેનો નિર્દેશ થયેલો હોવો જાણો. “ઈચ્છા” શબ્દ વાગ્યે તે ઈચછા કારાદિને “કાર” (=કરણ=પ્રાગ=ઉચ્ચાર) એ ઈચ્છાકાર એવો ષષ્ઠી તપુરુષ સમાસ કરવો.” વળી આ રીર્ત ત્રણ પદને જ “કાર લગાડ યુક્ત છે, કારણ કે શ્રી ઉત્તરાધ્યયન વગેરે સૂત્રમાં પણ એવું જ જોવા મળે છે. અન્ય આચાર્યોના આવા મત મુજબ વિચાર કરીએ તો ચૂણિકારે આવશ્યકી વગેરેને પણ જે કાર લગાડવાનું કહેલ છે તે અર્થથી ફલિત થઈ જતું હોવાના કારણે જ કહેલ હોવું જાણવું. માટે આની વિસ્તૃત ચર્ચાથી સયું. - હવે અક્ષરાર્થ કહીએ છીએ-ઈચ્છા=એષણ, કાર=કરણ“ઈચ્છાપૂર્વક મારું આટલું કાર્ય કરો” ઈત્યાદિ શબ્દપ્રયોગ કરવો તે ઈચ્છાકાર. મિથ્યા=વિત =અમૃતઃખાટું, “મારો તે દુપ્રયોગ મિથ્યા થાઓ” એવું જણાવનાર “મિચ્છામિ દુકકડમ' શબ્દપ્રયોગ એ મિથ્યાકાર. તથા=અવિત=સત્ય. ગુરુએ કહેલ વાત અંગે “એ એમ જ છે ઈત્યાદિ જણાવનાર “તથતિ” (તહત્તિ) શબ્દપ્રયોગ કરે તે તથાકાર છે. અવશ્ય અર્થમાં અકારાન્ત અવશ્ય” શબ્દ પણ વપરાય છે. અવશ્ય કર્તવ્ય ચીજની કિયા તે આવશ્યકી. “નિષેધ શબ્દથી થએલ સામાચારી તે નૈષેધિકી. દેરાસર વગેરે જવા માટે, તેવા પ્રકારના વિનય રૂ૫ મર્યાદાને જાળવવા પૂર્વક ગુરુને પૂછવું તે આપૃચ્છના (આપૃચ્છા). અથવા સર્વ પ્રજનમાં (કાર્યોમાં) વ્યાપક હોવા રૂપ અભિવિધિથી પૃચ્છા કરવી તે આપૃચ્છા. એક વાર નિષેધ કરાએલ બાબત અંગે પણ તેવા વિશિષ્ટ પ્રયોજનના કારણે ફરીથી પૂછવું તે પ્રતિપૃચ્છા. પહેલાં લઈ આવેલ અશનાદિનો લાભ આપવા માટે મહાત્માઓને આમંત્રણ કરવું તે છંદના અશનાદિ લાવ્યા પહેલાં જ આમંત્રણ આપવું કે “હું તમારે માટે આવું આવું મળશે તો લાવીશ, મને લાભ આપશે તે નિમંત્રણ. જ્ઞાનાદિ માટે બીજા ગુરુની નિશ્રા સ્વીકારવી તે ઉપસં૫૬. ગાથામાં રહેલ “કાલ” શબ્દને અર્થ “અવસર છે. એ શબ્દ ઉપસંપદ્દ દ્વારમાં લગાડો અથવા દરેક અનુષ્ઠાન વિહિત કાલે=અવસરે કરાએલ હોય તો જ ફળ આપે છે, અન્યથા નહિ” એવું પ્રતિપાદન
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy