SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકરપણની પ્રાર્થના વિચારે ૧૭૮ N आह च "मोक्खंगपत्थणा इय न नियाण तदुचियस्स विण्णेयं । सुत्ताणुमईओ जह बोहिए पत्थणा माणं ।” (पू० प० ३६) इय=एषा " जयवीयराए "त्यादिका, तदुचितस्य प्रणिधानोचितस्य, प्रमत्तसंयतान्तस्य गुणस्थानिन इत्यर्थः । सूत्रानुमतेः, साभिष्वङ्गस्य तस्य निरभिष्वङ्गताहेतुत्वेन सूत्रे प्रणिधानाऽभिधानात् , यथा बोधेः प्रार्थना मान =निदानत्वाऽभावसाधकमनुमान, दृष्टान्तावयवेऽनुमानत्वोक्तिरूपत्वात् । “एवं च दसाईसु तित्थयरंमि वि णियाणपुडिसेहो । जुत्तो भवपडिबद्ध રામિરરં ત નેf th” (પૂ૦ પશ્ચા) માતવૐ “મવશ્વમળ(ર્તા) ચટું તીર્થો મૂયાसमिति विकल्पेन संसारप्रार्थनानुप्रविष्टं साभिष्वंगं रागोपेतं, 'तयं' ति तकत्तीर्थकरत्वम् । - वस्तुतः औदयिकभावप्रकारत्वाऽवच्छिन्नतीर्थकरभवनेच्छाया एव निदान (त्वं), तेन तीव्रसंवेगवतः 'कतिपयभवभ्रमणतोऽप्यहं सिद्धो भूयासमि'त्यस्येवोक्तसङ्कल्पस्य न निदानत्वमित्युक्तावपि न क्षतिः। तीर्थकरत्वविभूतेरप्यकाम्यत्वमधिकृत्योक्तमन्यैरपिછે. માટે તીર્થકરપણાની પ્રાર્થના ઔદયિક ભાવના અંશમાં નિયાણારૂપ છે, કેમ કે છત્રચામર વગેરે વિભૂતિની પ્રાર્થના એ સંસારની પ્રાર્થના રૂપ છે, જ્યારે એ જ તીર્થકર પણની પ્રાર્થના ક્ષાયિકભાવના અંશમાં નિયાણારૂપ નથી, કેમ કે એમાં તીર્થંકર પણાથી ઉપલક્ષિત એવા કેવલજ્ઞાન આદિ જ વાસ્તવમાં પ્રાર્થનાનો વિષય બને છે જે સાક્ષાત્ મોક્ષાંગ છે, માટે એને નિયાણું માની શકાતું નથી. પંચાલકજીમાં કહ્યું છે કે “પ્રમત્તસંયત ગુણઠાણ સુધીના જીવ એ પ્રણિધાન કરવાને યોગ્ય જીવો છે. તેઓએ કરેલું આ જયવીયરાય ઈત્યાદિ પ્રણિધાન એ મેક્ષાંગની પ્રાર્થનરૂપ હેઈ નિયાણું નથી એમ જાણવું. એમાં કારણ એ છે કે“સાભિવંગ એવું પણ તે નિરભિવંગ પણાનું કારણ છે” એમ સૂત્રમાં કહ્યું છે. જેમ કે બેધિની પ્રાર્થના એ આમાં પ્રમાણ છે. જો કે આ પ્રણિધાન નિયાણુરૂપ નથી એવું સાધક અનુમાન તે આવું છે કે “આ પ્રણિધાન નિયાણું નથી, કેમકે મોક્ષાંગની પ્રાર્થનારૂપ છે, જેમ કે બાધિની પ્રાર્થના.” આમાં બાધિની પ્રાર્થના” એ તો અનુમાન પ્રમાણના દષ્ટાન્તરૂપ એક અવયવભૂત છે, તેમ છતાં એમાં અવયવી રૂપ અનુમાનને ઉપચાર કરીને એને માન=પ્રમાણ તરીકે આ બ્લેકમાં ઉલ્લેખ થયો છે. આમ, જે મોક્ષની પ્રાર્થનારૂપ હોય તે જ નિયાણારૂપ બનતું નથી એવું જે જણાવ્યું તેનાથી એ પણ ફલિત થાય છે કે શ્રીદશાશ્રુતસ્કંધમાં તીર્થંકરપણના નિયાણાને પણ જે નિષેધ કર્યો છે તે યોગ્ય જ છે, કેમકે “ભવભ્રમણ બાદ પણ હું તીર્થંકર બનું ” એવી સંસારનો પ્રાર્થનાથી સંકળાએલી એવી તે તીર્થકરપણાની પ્રાર્થના સાભિવંગ=રાગયુક્ત હોય છે.” [તીથ કરપણુની ઈચ્છા અંગે વાસ્તવિકતા] ડી સૂકમતાથી વાસ્તવિકતાને વિચારીએ તે જણાય છે કે છત્ર–ચામર વગેરે ઔદયિક ભાવના આકર્ષણથી થએલી તીર્થકર બનવાની ઈચ્છા જ નિયાણું છે, પણ કેવલજ્ઞાનાદિ ક્ષાયિકભાવના આકર્ષણથી થએલી તે ઈચ્છા નહિ. તેથી થોડાક ભવ ભ્રમણ બાદ પણ હું સિદ્ધ થાઉ” એવી પ્રાર્થના, એમાં કઈ ભવપ્રતિબદ્ધ એવા ઔદ
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy