SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહં નમઃ | श्रीशद्धेश्वरपार्श्वनाथाय नमः । श्रीमहावीरपरमात्मने नमः । वाचकपुंगवश्रीमद्यशोविजयाय नमः । श्रीप्रेमभुवनभानुसूरीश्वरपन्न्यासधर्मजिज्जयशेखरगणिवरेभ्यो नमः । न्यायाचार्यन्यायविशारद महामहोपाध्याय श्रीमद यशोविजय सन्दृब्धं कूपदृष्टान्तविशदीकरणप्रकरणम् ऐन्द्रश्रीर्यत्पदाब्जे विलुठति सतत राजहंसीव यस्य, ध्यान मुक्ते र्निदान प्रभवति च यतः सर्वविद्याविनोदः । श्रीमन्त वर्धमान' त्रिभुवनभवनाभोगसौभाग्यलीलाविस्फुर्जत्केवलश्रीपरिचयरसिक त जिनेन्द्र भजामः ॥१॥ सिद्धान्तसुधास्वादी परिचितचिन्तामणिनयोल्लासी । तत्त्वविवेक कुरुते न्यायाचार्या यशोविजयः ॥२॥ [વૃત્તિગત મંગલક] જેઓના ચરણકમળમાં ઈન્દ્રોની લક્ષમી રાજહંસીની જેમ હમેશા આળેટયા કરે છે, જેમનું ધ્યાન મેક્ષનું અનન્ય કારણ છે, જેમાંથી સર્વ વિદ્યાઓને વિનોદ પ્રકટ થઈ રહ્યો છે અને જેઓ ત્રિભુવનમાં રહેલા ભવન=ભાવ=પદાર્થોના સાક્ષાત્કાર રૂપ સૌભાગ્ય અને લીલાથી ઝળહળતી કેવલજ્ઞાન રૂપી લક્ષમીને પરિચય =સંગ કરવામાં રસિક છે (અથવા જે એ ત્રિભુવનરૂપી ભવનના વિસ્તારમાં વિહરવાના મળેલા સૌભાગ્ય અને લીલાથી ઝળહળતી કેવલજ્ઞાનરૂપી લક્ષમીને પરિચય કરવામાં રસિક છે) તે જિને. શ્વર ભગવાન શ્રીમાન વર્ધમાન સ્વામીને અમે ભજીએ છીએ. ૧૫ સિદ્ધાન્તરૂપી અમૃતને આસ્વાદ માણનારા, ચિનાજ્ઞાનરૂપી મણિથી સુપરિચિત (અથવા તત્વચિન્તામણિ ગ્રન્થના પરિચયવાળા) સર્વનના યથાસ્થાન વિનિંગરૂપ ઉલ્લાસવાળા (એટલે કે જેઓના જ્ઞાનમાં સર્વન યથાસ્થાને વિનિગ પામવા રૂપે ઉલસી રહ્યા છે તેવા) ન્યાયાચાર્ય શ્રી યશવિજય મહારાજ તત્ત્વવિવેકને કરે છે. એટલે કે સ્વરચિત કૂપદષ્ટાન્તવિશદીકરણ પ્રકરણની તત્ત્વવિવેક નામની વ્યાખ્યા કરે છે. [આનાથી એ સૂચિત થાય છે કે તત્ત્વવિવેક કરવા માટે ત્રણ ચીજે આવશ્યક છે–(૧)સિદ્ધાન્તસુધાને નિરંતર આસ્વાદ (૨) શાસ્ત્રોક્ત વાતનું પૂર્વાપર ચિંતન અને (૩) સર્વનનું યથાસ્થાન વિનિજના) જ ખરી રાતે મૂલ-વૃત્તિ ઉભય સમત ગ્રન્થનું નામ જ ‘તવિવેક' હોય અને કપદષ્ટાંત - વિશદીકરણ એ તેનું અભિય હેય-એમ લાગે છે.
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy