SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ सारित्वप्रतिपादनेन मार्गानुसारिक्रियाया अप्राप्त्या ( देश विराधकत्वस्यैव संभवादिति चेत् ? नसत्यम्, अनभिनिवेशेऽप्यज्ञानादेः कुतश्चिद् निमित्ताद् गच्छ्वहिर्भूतानां गीतार्थाऽनिश्रित - निरतानां प्रायः पदव्यवच्छेद्यानां ज्ञानपतितस्वल्पक्रियाणामन्यैर्विवक्षितत्वेन दोषाभावात्, तादृशानामेव शीलस्य कथञ्चिदनुमोदनीयत्वात् । यस्त्वप्रधानक्रियावतोऽभव्यनिनवादेरपि द्रव्यलिङ्गिनः शीलस्यानुमोदनीयत्वं मार्गपतितत्वेन व्यवहारनयवतामेवावसातव्यमित्याह ग्रन्थाभासकृत् तेन तु मार्गपतितशब्दार्थ एव योगबिन्दुप्रभृतिग्रन्थाऽपरिचयेन न बुद्ध:, मार्गपतितमार्गाभिमुखयोर पुनर्बन्घकावस्था विशेषरूपत्वेनैव तत्र सूचितत्वात् । प्रकृते च सुविहितत्वज्ञाने सुव्यवहारस्यैव विपरीतज्ञाने च तद्व्यत्ययस्यैवोपपत्तेरिति दिक् ||३॥ [અનિિનવિષ્ટ એકાકી પણ દેશઆરાધક સ‘ભવે] સમાધાન-તમારી શંકા સાચી છે, પણ અભિનિવેશ ન હેાવા છતાં અજ્ઞાન વગેરે રૂપ કાઇક નિમિત્તે ગચ્છમાંથી બહાર નીકળી ગએલા ગીતાર્થ અનિશ્રિત અને તપચારિત્રમાં રક્ત સાધુએ કે જેઓના ‘પાય અભિન્નગઠી’ ઇત્યાદ્રિ ગ્રન્થમાં પ્રાયઃ પદથી વ્યવચ્છેદ કર્યો છે તેમજ જેએની ક્રિયાએ અલ્પાંશે જ્ઞાનમાં અવતરે છે તેની દેશઆરાધક તરીકે બીજા આચાર્યોએ પણ વિવક્ષા કરી છે. તેથી અમારા કથનમાં કાઈ દોષ નથી. જેએ અભિનિવેશના કારણે ગચ્છ બહાર નીકળ્યા હાય તેઓ તપ-ચારિત્રમાં રત હોય તે પણ અમારે કંઇ દેશઆરાધક તરીકે અભિમત છે જ નહિ. પાય' અભિન્ન ગઠી.” ગાથાનેા ભાવાર્થ આ છે-ગીતા અનિશ્રિત જે અગીતાર્થી ગચ્છમહિભૂત થયા હાય છે તે કલેશ-આચારને જોનારા હાય છે પણ મર્મીને વિચારતા નથી. તેથી તેઓ પ્રાય: અભિન્નગથિક (ગ્રન્થિભેદ નહિ કરેલા) હેાય છે તેમજ માહિભૂત હાય છે.” પણ ઉક્ત જીવે આવા હાતા નથી. તેથી જ તેનું શીલ કથ ચંદ્ અનુમાદનીય હાવાથી તેઓને દેશઆરાધક કહ્યા છે. જે ગ્રન્થાસાસકાર પ્રધાનક્રિયાવાળા દ્રવ્યલિંગી અભવ્યનિહ્નાદિના શીલને પણુ તે માર્ગ પતિત હાવાથી વ્યવહારનયના અભિપ્રાય મુજબ અનુમાદનીય કહે છે તેઓએ તે માપતિત શબ્દને અથ જ યાગબિન્દુ વગેરે ગ્રન્થના પરિચય ન હેાવાથી જાણ્યા નથી. કેમ કે માર્ગ પતિત અને માભિમુખ ને અપુન ધક અવસ્થાવિશેષ રૂપે જ ત્યાં કહ્યા છે જ્યારે તે ગ્રન્થાભાસકાર તા તેવી અવસ્થાશૂન્ય અભયાદ્રિના શીલને પતિત સમજે છે. મા શંકા-સામેા જીવ અપુન ધકાદિ અવસ્થામાં રહેલા છે કે નહિ તે છદ્મસ્થે જાણવું દુઃશકચ છે. તેથી એની ક્રિયાએ ‘માર્ગાનુસારી શીલ રૂપ છે કે નહિ' એ પેાતે જાણી ન શકવાથી દેશ આરાધક' વગેરે વ્યપદેશ શી રીતે કરી શકાય ? સમાધાન-સામી વ્યક્તિમાં જો સુવિહિતપણાનું જ્ઞાન થાય તા એના આરાધક તરીકેના વ્યવહાર કરવા જ યુક્ત છે અને એ શિથિલતાનુ જ્ઞાન થાય તેા એવા વ્યવહાર ન કરવા જ યુક્ત છે. તેથી છદ્મસ્થ જીવો પણ સુવિહિતત્વ અને શિથિલતાને આધારે થાયાગ્ય વ્યપદેશ કરી શકે છે. ઘણા
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy