SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪]. સામાચારી પ્રકરણ-ઉપસં૫૬ સામા तदिह सामाचारी निरूप्यैकान्तहितावहतया भावमात्रप्रवृत्तये उपदेशसर्वस्वमाह किं बहुणा इह जह जह रागदोसा लहुं विलिज्जति । तह तह पयट्टिअब एसा आणा जिणिंदाण ॥१०॥ (किं बहुनेह यथा यथा रागद्वेषौ लघु विलीयेते । तथा तथा प्रवर्तितव्यमेषाऽऽज्ञा जिनेन्द्राणाम् ॥१००॥) किं बहुण त्ति । बहुना भूयोभाषितेन किम् ? तद्धि मिथो धर्मकथायामेवोपयुज्यते, न तु स्वल्पसारज्ञानमूलप्रवृत्तय इति तत्र तदुद्वेजकतया नात्यन्तोपयुक्तमुपदेशकर्म । अलङ्कर्मीणानां च स्वल्पसारोपदेशोपनिषद्भूतः " मितं च सारं च वचो हि वाग्मिता" इति वचनात् । तदेवं प्रस्तावनां विधायोपनिषदुपदेशमेवाह-तथा तथा तेन तेन प्रकारेण प्रवर्तितव्यं = उद्यमवता भाव्यमिह-जगति यथा यथा येन येन प्रकारेण रागद्वेषौ मायालोभक्रोधमानरूपौ विलीयेते क्षयं गच्छतः । न ह्यत्र कश्चिदेकान्तोऽस्ति यत्प्रतिनियत एव कर्मणि प्रवर्तितव्यमिति, किन्त्वयमेवैकान्तः यद्रागद्वेषपरिक्षयानुकूल्येनैव प्रवर्तितव्यमिति । अत एव तद्भावाभावाभ्याમનુજ્ઞાનિધોરણ પ્રવૃત્તિઃ | તટુમ્--[૩રામારા–રૂ૨૨] આંધળે કુદરતી રીતે શુભ અદથી પ્રેરાઈને માગ પર જ આવી ચડવાથી જોઈને ચાલતો ન હોવા છતાં માગ પર જ ચાલે છે તેમ આવા ઓને અભ્યાસના કારણે મોક્ષમાર્ગ જ હાથમાં આવી ચડતો હોવાથી અનુપયોગ દશામાં પણ માર્ગગમન જ થાય છે એવું અધ્યાત્મચિંતકે કહે છે. જયારે યોગભાવિત બુદ્ધિવાળાઓ (યોગના પક્ષપાતીઓ)નું કહેવું એ છે કે ઉપયુક્ત દશામાં સામાચારી પાલનાદિ રૂપે કરેલ વેગથી ઉત્પન્ન થએલ અદષ્ટને જ એ મહિમા છે કે તેઓનું અનાભોગ દશામાં પણ માગ ગમન જ થાય છે.” ૯લા [ રહસ્યભૂત ઉપદેશ ] આમ અહીં સામાચારીનું નિરૂપણ કરી એકાન્ત હિતાવહ એવી ભાવમાત્ર પ્રવૃત્તિ માટે સારભૂત ઉપદેશ આપતાં પ્રથકાર કહે છે– આ અંગે વધારે બોલવાથી સર્યું. કેમકે એ વધારે બેલિવું એ તો પરસ્પર ધર્મકથામાં જ ઉપયોગી છે, નહિ કે થોડા પણ સારયુક્ત જ્ઞાનવડે થતી પ્રવૃત્તિમાં પણ. તેથી સ્વપસારયુક્ત જ્ઞાનમૂલક પ્રવૃત્તિમાં વધુ બોલવું એ શ્રોતાઓને ઉદ્વેગ કરાવનાર હાઈ અનુપયોગી છે. વળી “પરિમિત અને સારયુક્ત વચન બોલવું એ જ વાગ્મિતા= કુશળવકૃત્વ છે” એવા વચનથી જણાય છે કે જેઓ સ્વહિતાદિ સમજવા કે કરવા રૂપ કાર્ય કરવામાં સમર્થ હોય છે તેઓને તે સ્વપ પણ સારભૂત ઉપદેશ જ ઉપનિષદ્દ ભૂત બની જાય છે. આમ પ્રસ્તાવના કરીને ઉપનિષદભૂત ઉપદેશ જ કહે છે-“આ જગતમાં તે તે રીતે પ્રવૃત્તિ કરવી કે જે જે રીતે માયા લેભ રૂ૫ રાગ અને કોધમાન રૂ૫ શ્રેષ વિલીન થતા જાય. એવો કેઈ આગ્રહ નથી કે અમુક ચેકસ અનુષ્ઠાનમાં જ પ્રયત્ન કરે. એકાન્ત તે એ જ છે કે હંમેશ રાગદ્વેષની હાનિને અનુકૂળ પ્રવૃત્તિ જ ક્ય કરવી.” તેથી જ એ હાનિની હાજરી–ગેરહાજરીને આશ્રીને, એની એ પ્રવૃત્તિના અનુજ્ઞા-નિષેધ બદલાઈ જાય છે. અર્થાત્ સામાન્યથી નિષેધ કરાએલ પ્રવૃત્તિ પણ અવસર વિશેષમાં રાગહાનિને અનુકુળ બની જાય તો અનુજ્ઞાત થઈ જાય છે અને એમ સામાન્યતઃ અનુજ્ઞાત પ્રવૃત્તિ પણ જે કયારેક રાગહાનિને પ્રતિકુળ બની જતી હોય
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy