SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮] સામાચારી પ્રકરણ-ઉપસ પદ્ સમા૦ कथितस्य = उक्तस्य सेवनं श्रेयः = कल्याणावहम् । यत्काले व्यवहारप्रतिबद्धं कार्यमनुज्ञात तत्काले तदेव कर्त्तव्यम्, यत्काले तु निश्चयप्रतिबद्धं तदा तदेव, यत्काले चोभयप्रतिबद्ध तदाऽपि तदेव, नत्वेकमात्र पक्षपातितया विपर्यासः कार्य इति परमार्थः । तेन = उक्तहेतुना कुत्रचित् = 'निश्चयादिप्रतिबद्धकार्यस्थले कस्यापि = व्यवहारादेः अग्रहणेऽपि = अनाश्रयणेऽपि दोषः = कर्मबन्धः 'न ज्ञातव्यः =न बोध्यः ॥ ९२ ॥ ज्ञानोपसंपद्विध्युक्त्या दर्शनोपसंपद्विधिरप्युक्त एवेति । सम्प्रति चारित्रोपसंपदमभिधित्सुराह - चरणो संपया पुण वैयावच्चे य होइ खमणे य । सीय माइव सेण गमणं पुण अण्णगच्छंमि ॥ ९३ ॥ (ચળોવસવઘુનયાવૃત્ત્વ શ્વ મતિ ક્ષપળે ૨ / સૌનાવિવોન ગમનપુનઃરન્યા છે ।।૨૩।।) चरणोवसंपत्ति । चरणोपसंपत् = चारित्रोपसंपत् पुनः विशेषणे, किं विशेषयति १ द्वैविध्यं वैयावृत्त्ये च वैयावृत्त्यनिमित्तं च क्षपणे च क्षपणनिमित्त च । ननु किमत्रोपसंपदा प्रयोजनम् ? स्वच्छ एव वैयावृत्त्यं क्षपण वा कुतो न क्रियते ? इति चेद् ? भण्यते सीदनं = साधुसामाचार्या प्रमत्तता, मकारोऽत्राऽलाक्षणिकस्ततः सीद्नमादिर्यस्य स्वकार्यक्षमा (? स्वकार्याऽक्षमक्षपका) न्तरशालिस्वगच्छप्रतिसंधानादेस्तद्वशेन = तत्तन्त्रतया अन्यगच्छे= स्वगच्छातिरिक्तगच्छे पुनर्गमन भवति ॥ ९३ ॥ तत्र वैयावृत्त्योपसंपद्विषयिणी व्यवस्थामाह ઉભયનયના આશ્રય કરવા એવું જે કહ્યુ તેનું તાત્પ એ છે કે નિશ્ચય-વ્યવહાર સ'મત અનુષ્ઠાનાનુ સેવન પાતપેાતાના સ્થાનમાં જ હિતાવહ છે. તેથી જે વખતે વ્યવહાર પ્રતિબદ્ધ કાની અનુજ્ઞા હાય તે વખતે તે જ કર્ત્તવ્ય બને છે, એમ જે વખતે નિશ્ચય પ્રતિમખ્ત કાય ની અનુજ્ઞા હૈાય તે વખતે નિશ્ચયકાય જ હિતાવહ બને છે. એ રીતે જે વખતે ઉભયપ્રતિબદ્ધ કાર્યની અનુજ્ઞા હાય તે વખતે ઉંભયપ્રતિબદ્ધકા જ કલ્યાણકારી બને છે. માટે કાઈ એકના પક્ષપાતી બની વિપર્યાસ કરવા નહિ. તેથી કયાંક નિશ્ચયાપ્રિતિબદ્ધ કાર્યસ્થળમાં વ્યવહારાદિરૂપ ઇતરના આશ્રય કરવામાં આવ્યા ન હાય તા પણ કખ ધાદિ દોષ થતા નથી તે જાણવુ'. ।। ૯૨ ॥ [ ચારિત્રોપસ પદ્મના ભેદ] જ્ઞાનાપસ'પત્ની વિધિ કહી. તેનાથી જ દર્શનાપસ'પત્ની વિધિ પણ કહેવાઈ ગએલી જાણવી. (કારણ કે બન્ને સમાન છે.) હવે ચારિત્રાપસ'પને કહેવાની ઈચ્છાવાળા ગ્રન્થકાર કહે છે— ચારિત્રાપસ'પદ્ વૈયાવચ્ચ નિમિત્તે તેમજ ક્ષપણા(તપશ્ચર્યા) નિમિત્તે હાય છે. પ્રશ્ન :- આ એ નિમિત્તે પણ ઉપસ પદ્ સ્વીકારવાની શી જરૂર છે? પેાતાના ગચ્છમાં જ વૈયાવચ્ચ કે ક્ષપણ કેમ નથી કરાતા ? ઉત્તર :- સાધુ સામાચારીના પાલનમાં પ્રમાદ કરવા રૂપ સીક્રાવાપણું. (તેમજ આદિ’ શબ્દથી) પેાતાના ગચ્છમાં પેાતાની વૈયાવચ્ચ કરનાર સમ વ્યક્તિના અભાવના કે ખીજા કેાઈ ક્ષેપકની હાજરીના પ્રતિસધાન વગેરે કારણે અન્ય ગચ્છમાં ઉપસ‘પદ્ સ્વીકારવી પડે છે. ા ૯૩ ॥
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy