SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ સામાચારી પ્રકરણ-ઉપસં૫૬ સામા ... जेणेवं ति । येन कारणेन एवं उक्तरीत्या गृहस्थवन्दने व्यवहारः = व्यवहारनयः विराद्धःअनङ्गीकृतः स्यात् , टङ्करहितरूप्यस्थानीयस्य यतिवेषरहितस्य संयमवतोऽपि व्यवहारनयेन वन्दनाऽनङ्गीकरणात् । विशुद्धयतिलिङ्गस्य सुविहितस्दैव टङ्कसहितरूप्यस्थानीयस्य वन्दने उभयनयाश्रयणसंभवादन्यतराश्रयणेऽन्यतरविराधनाप्रसङ्ग इति भावः । ननु निश्चयाराधने व्यवहारविराधनमकिञ्चित्करमित्याशङक्याह-सोऽपि व्यवहारनयोऽपि बलिकतरः बलीयान् स्वस्थानेतस्य पराऽप्रतिक्षेप्यत्वाद्, अस्थाने प्रतिक्षेपस्य च निश्चयेऽपि तुल्यत्वात् । न च नास्त्यमूहशं व्यवहारस्थान यन्निश्चयस्याऽस्थानमिति वाच्यम् , वन्ये दोषाऽप्रतिसन्धानगुणप्रतिसन्धानदशायां व्यवहारावकाशेऽपि निश्चयानवकाशात् । उक्तामभियुक्तसम्मत्या प्रमाणयति-एतद व्यवहारस्य बलिकतरत्वं " ववहारो वि हु वलवं” इत्यादिकवचनसिद्धम् । ઉભયનયસંમત એવા મતનો અંગીકાર કર્યો હોવાથી નિરાકરણ થઈ ગએલ જાણવું. છે ૯૦ છે આ વાતનું જ વિવેચન કરતાં ગ્રન્થકાર કહે છે – [ વ્યવહારનયની વિરાધના અગ્ય ] ગૃહસ્થને વંદન કરવામાં વ્યવહારનયની વિરાધના થાય છે જે ગ્ય નથી, કેમકે એ પણ બળવાન છે. “વારા વિ ટુ વઢવ” એવા શાસ્ત્ર વચનથી આ (બળવાન હવાની) વાત સિદ્ધ છે. મહાર છાપ વિનાના ચાંદીના સિક્કા જેવા જે સાધુવેશ શૂન્ય સંયમી તે ભાવતિને પણ વ્યવહારનય વઘ માનતા નથી. તેથી સાદા ગૃહસ્થને વંદન કરવામાં તેને (વ્યવહારનયન) અનાદર કેમ ન થાય ? તાત્પર્ય એ છે કે છાપયુક્ત સિકકા જેવા વિશુદ્ધયતિલિંગયુક્ત સુવિહિત સાધુને વંદન કરવામાં જ ઉભયનય સ્વીકાર સંભવે છે. તેથી બેમાંથી માત્ર એક જ આશ્રય કરવામાં બીજાની વિરાધના થવાની આપત્તિ ઊભી થાય છે. , , શંકા- નિશ્ચયનયની આરધના થઈ જતી હોય તો વ્યવહારનયની વિરાધના - અકિંચિત્કાર છે, (આપણું કંઈ બગાડી શકતી નથી. કેમકે નિશ્ચયનય જ મુખ્યતયા ભાવને સ્વીકારતા હોઈ બળવાન છે, કાર્યસાધક છે. , સમાધાન તમારી શંકા અયુક્ત છે, કેમકે વ્યવહારનય પણ બળવાન છે જ. તે એટલા માટે કે સ્વસ્થાનમાં એને પણ પર=નિશ્ચયનય પરાભવ કરી શકતો નથી. પિતાના અસ્થાનમાં તેને પરાભવ થઈ જતો હવા માત્રથી એને નિર્બળ માનવાને હેય તે તુલ્ય ચુક્તિથી તે નિશ્ચયને પણ દુર્બળ માનવો પડશે, કેમકે એ પણ પિતાના 'અસ્થાનમાં પર (વ્યવહાર)થી પરાભવ પામેલ છે. તાત્પર્ય એ છે કે વંદનવ્યવહારાદિરૂપ પિતાના અસ્થાનમાં નિશ્ચયનય દુબળો હોવા છતાં કર્મનિજા વગેરે રૂપ સ્વસ્થાનમાં સબળ હોવાથી જેમ બળવાન જ છે તેમ કર્મનિર્જરાવગેરે રૂપ પિતાના અસ્થાનમાં વ્યવહારનય માયકાંગલો હોવા છતાં વંદનવ્યવહારાદિ સ્વસ્થાનમાં સશક્ત હોઈ બળવાન - શંકા- વ્યવહારનયનું એવું કેઈ સ્થાન નથી કે જે નિશ્ચયનયનું અસ્થાન હૈય. તેથી વ્યવહારના દરેક સ્થાને નિશ્ચયના પણ સ્વસ્થાન જ હોઈ નિશ્ચય તે ક્યાંય
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy