SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથક્ મરંગલાચરણનું રહસ્ય તળ [૯ स्यैव मङ्गलकार्यक्षमत्वादिति निश्चयनयसर्वस्वम् । व्यवस्थित चेदं विशेषावश्यकादौ । सुपरीक्षित च स्वोपज्ञद्रव्यालोक विवरणेऽस्माभिरिति विस्तरभिया नेह प्रतन्यते । नन्वेवं ग्रन्थकारकृतादेव मङ्गलात् श्रोतॄणामप्यनुषङ्गतो मङ्गलसंभवात् पुनः किं तदर्थककायोत्सर्ग करणेन ? इति चेत् ? सत्यम्, आनुषङ्गिकमङ्गलस्य तथाविधभावजनकत्वेन भावातिशयार्थं पृथगेतद्विधिविधानाવિત્તિ વિદૂ॥ ૮॥ वंदितत्तो वि गुरुं णच्चासणे य णाइदूरे अ । ठाणे ठिया खुसीसा विहिणा वयणं पडिच्छंति ॥ ८२ ॥ (ન્વિત્યા તતોઽવિ શુ× નાસ્યાસને શ્વ નાતિપૂરે ચ । સ્થાને સ્થિતઃ સુરિઘ્ધા વિધિના વચન પ્રતીષ્ઠન્તિ ૫૮૨૫) वंदिय त्ति । ततोऽपि= कायोत्सर्गोत्सारणानन्तरमपि गुरु = अनुयोगदायकं वन्दित्वा नात्यासन्ने = नातिनिकटे नातिदुरे = अनतिविप्रकृष्टे च स्थाने स्थिताः सन्तोऽत्यासत्त्यवस्थानेऽविनयादिप्रसङ्गात्, अतिदूरावस्थाने च सम्यगनुयोगश्रवणाद्यभावप्रसङ्गात्, अत एवं नीतिरपि - अत्यासन्ना विनाशाय दूरस्था न फलप्रदाः । सेव्या मध्यमभावेन राजवह्निगुरुस्त्रियः ॥ इत्याह । सुशिष्याः = शोभनविनेयाः विधिना = निद्राविकथात्यागाञ्जलियोजनभक्ति बहुमानादिना वचनं वाक्यौं પ્રતી‰ન્તિ=xવન્તિ, તમુિતમ્ [બા.॰િ ૭૦/૭૦૧] સમાધાન :- મોંગલ બુદ્ધિ પણ યથાય હાય તા જ મૉંગલનું વિઘ્નક્ષયાદરૂપ કાર્ય કરી શકે છે. અમ’ગલ વિશેનુ, મંગલજ્ઞાન યથાર્થ ન હેાઈ મંગલકાય કરી શકતું નથી. નિશ્ચયનયાનુસારી આ વિચારણા શ્રી વિશેષાવશ્યક ભાષ્ય ગ્રન્થમાં બતાવી છે. તેમજ દ્રવ્યાલાકના સ્વાપવિવરણમાં અમે પણ આની વિસ્તૃત વિચારણા કરી છે. તેથી અહીં એના વિસ્તાર કરતાં નથી. શકા :- તેમ છતાં ગ્રન્થકારે કરેલા મ`ગલથી જ સાથે સાથે શ્રોતાઓને પણ આનુષ'ગિક રીતે શાસ્ત્ર અંગે મંગલમુદ્ધિ થઈ જવા દ્વારા મંગલ થઈ જવાથી મગલના ફળની પ્રાપ્તિ સભવે જ છે. તેથી તેઓને કાઉસગ્ગ કરવાની જરૂર નથી. સમાધાન :- તમારી વાત સાચી છે. પણ આનુષંગિક મ`ગલ શાસ્ત્રીય મ'ગલતાના તેવા અતિશયિત ભાવ જગાડી શકતું નથી કે જે ભાવ વિઘ્નક્ષય કે સમાપ્તિ કરી શકે. તેથી તેવા વિશિષ્ટ ભાવ જગાડવા શ્રોતાએએ પણ પૃથર્ મંગલાત્મક કાઉસગ્ગ કરવા આવશ્યક છે. ૫૮૧૫ કાઉસ્સગ્ગ કર્યા પછી અનુયાગદાતા ગુરુને વંદન કરીને ગુરુની અત્ય‘ત નજીક નહિ કે અત્યંત ક્રૂર નહિ એવા સ્થાને રહી સુશિષ્યાએ વિધિપૂર્વક ગુરુવચનાને સ્વીકારવા જોઈ એ અત્યંત નજીક બેસવામાં અવિનયાદિ દોષો થાય અને અતિ દૂર બેસવામાં અનુયાગ ખરાબર રીતે સાંભળી શકાય નહિ. નીતિવાકયમાં પણ કહ્યુ` છે કે “રાજા, અગ્નિ, ગુરુ અને સ્ત્રી મધ્યમભાવથી સેવવા યોગ્ય છે કેમકે અત્યંત નજીક રહેલા તે વિનાશ માટે થાય છે અને અત્યંત દૂર રહેલા તે ફળપ્રદ બનતા નથી.” તેથી ઉક્તસ્થાને બેસવુ'. વળી વિધિ પૂર્ણાંક સાંભળવુ' એટલે નિદ્રા-વિકથા વગેરેનો પરિહાર કરવા પૂર્વક અંજલિબદ્ધ રહી ભક્તિબહુમાનાદિથી સાંભળવુ' તે. કહ્યુ છે કે ગુરવચનને સાંભળનારાએ અત્યંત નજીક
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy