SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪. સાતનય ૫૭ અથવા નિશ્ચિત ગમ એટલે આધ તે નાગમ. પરસ્પર વિભાજિત સામાન્ય વગેરે પદાર્થોને ગ્રહણ કરવા તેનૈગમ. અથવા ગમ એટલે મા. જેના એક માર્ગ નહીં પણ અનેક માર્ગ છે, તે નૈગમ. એટલે અનેક પ્રકારે પદ્મા ને સ્વીકારનાર, તે નાગમ. આ સત્તાલક્ષરૂપ મહાસામાન્ય તથા દ્રવ્યત્વ, ગુણત્વ કત્વ, વગેરે રૂપ અવાન્તર સામાન્ય છે. તથા અત્ય એટલે સકલ અસાધારણરૂપ અવાંતર વિશેષ. જે પર રૂપને ભિન્ન કરવા સમર્થ છે સામાન્યથી અત્યંત જુદા સ્વરૂપે જે સ્વીકારાય છે. જેથી આ પદાર્થોની વ્યવસ્થા આ પ્રમાણે સ્થાપવામાં આવી છે. દ્રવ્ય વગેરે બધા પદાર્થોમાં જે સત્, સત્ એમ અવિશેષરૂપે પ્રતીતિ (ઉત્પન્ન) થાય છે અને દ્રવ્ય વગેરે અસČવ્યાપક હાવાથી તથારૂપ પ્રત્યય વચનપ્રયાગ પણ થાય છે—આ પ્રતીતિ અને વચનપ્રયાગ દ્રવ્યાદિમાત્રથી નથી થતા કારણ કે દ્રવ્યાદિ અસવવ્યાપક છે. (અને સત્ પ્રતીતિતા વ્યાપક છે.) તે આ પ્રમાણે:- જો દ્રવ્યમાત્રના કારણરૂપ ‘સત્' એ પ્રત્યય થાય તા તે પ્રત્યય ગુણુ વગેરેમાં નથી થતા કેમકે ત્યાં દ્રવ્યત્વના અભાવ છે. જો સપ્રત્યય ગુણુ માત્રના કારણરૂપ હોય, તા દ્રવ્યાદિમાં તેના અનુભવ ન થાય, કારણ કે દ્રવ્યમાં ગુણત્વના અભાવ છે. એ પ્રમાણે દરેક જગ્યાએ વિચારવું. માટે દ્રવ્ય વગેરેથી ભિન્ન મહાસત્તા નામનું સામાન્ય જેના વશથી અવિશેષરૂપે બધી જગ્યાએ ‘સત્’ રૂપની પ્રતીતિ કરાવે છે. તથા નવે દ્રવ્યામાં આ દ્રવ્ય-દ્રવ્ય છે. એવા પ્રકારની એક સરખી પ્રતીતિના દર્શનથી દ્રવ્યત્વ નામના અવાન્તર સામાન્યના સ્વીકાર થાય છે. એ પ્રમાણે ગુણત્વ, કત્વ,ગાત્વ, અશ્વત્વ વગેરેમાં પણ છે. અને આ અવાન્તર સામાન્યા સામાન્ય વિશેષરૂપે કહેવાય છે. કેમકે આ દ્રવ્યત્વ વગેરે પાતપેાતાના આધાર વિશેષેામાં એક સરખી પ્રતીતિકારક વચનના કારણરૂપ હાવાથી સામાન્ય છે અને પોતાની જાતિને ખીજી જાતિઓથી જુદા પાડનાર હોવાથી વિશેષરૂપે છે. માટે એ સામાન્યવિશેષ એમ અન્ને રીતે કહેવાય તથા તુલ્યજાતિ ગુણક્રિયાના આધારરૂપ જે પરમાણુ, આકાશ, દિશા વગેરે નિત્ય દ્રવ્યેામાં અત્યન્ત ભિન્નતા એટલે જુદાઇની બુદ્ધિના કારણરૂપ જે અત્ય વિશેષ છે, તે વિશેષો યેગિઆને જ પ્રત્યક્ષ છે. આપણા જેવાને તે અનુમાનથી જણાય છે તે આ પ્રમાણે - : તુલ્યજાતિ, ગુણક્રિયાના આધારરૂપ પરમાણુએ, ભિન્નત્વ એટલે વ્યાવૃત્તિ પ્રત્યયના વિષયવાળા હેાવાથી વ્યાવર્તક એટલે ભિન્નતાકારક ધમ સબધિત છે. મેાતીના ઢગલામાં નિશાનીવાળા મેાતીની જેમ. ૧. તે પ્રજ્ઞાદિના કૃતિગણુ રૂપે સ્વાથ માં ઝા પ્રત્યય લાગવાથી નગમ'ની સિદ્ધિ થાય છે .
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy