SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ પ્રવચન–સારાદ્ધાર ભાગ-૨ આકર્ષી કહેલા છે અને ભવા ક્ષેત્રપલ્યેાપમના અસખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશ તુલ્ય છે. કહ્યું છે કે, 'संमत्त देसविरया पलियस्सा सखभागमेत्ताउ' સહસ્રપૃથક્ત્વને તેના વડે ગુણવાથી અસ`ખ્યાત હજારા થાય છે. જુદા જુદા ભવા આશ્રયી સવિરતિના ઉત્કૃષ્ટથી સહસ્રપૃથä આકર્ષા થાય છે. સવિરતિના એકભવમાં શતપૃથહ્ત્વ આકર્ષ્યા કહ્યા છે અને ભવા આઠ છે. તેથી શતપૃથહ્ત્વને આઠ વડે ગુણતાં સહસ્રપૃથક્વ થાય છે. આટલા વિવિધ ભવાશ્રયી આકર્ષી જાણવા. બીજા આચાર્યા કહે છે. “ફોર્ સસ્લમસંવ” એમાં પણ સમ્યક્ત્વસામાયિક જોડે અવિનાભાવ સંબંધવાળું હોવાથી નહિ કહેલું હેાવા છતાં પણ શ્રુતસામાયિક તે પ્રમાણે સ્વીકારવું. વિવિધભવામાં તો અક્ષરાત્મક સામાન્યશ્રુતનાં અન`તગુણા આકર્ષી હોય છે. ૧૨૩. અઢાર હજાર શીલાંગરથ सीलिंगाण सहस्सा अट्ठारस एत्थ हुंति नियमेणं । भावेणं समणाणं अक्खंडचरित्तजुत्ताणं ॥ ८३९ ॥ અખંડ ચારિત્ર યુક્ત ભાવસાધુઓને ભાવથી નિયમા અઢાર હજાર શીલાંગા હાય છે. શીલાંગ એટલે ચારિત્રના અંશા અથવા તેના કારણેા. શાસનમાં કે સાધુધર્મમાં તે નિયમા અઢારહજાર હોય છે, પણ ઓછા વધતા હાતા નથી. તે વિશુદ્ધ પરિણામરૂપ ભાવથી હાય છે. પણ દ્રવ્યથી આચાર સેવનમાં આછા પણ હેાય. આ અઢાર હજાર શીલાંગા સર્વ વિરતિવાન સાધુને જ હાય છે, પણ શ્રાવકને હાતા નથી. ઉક્ત સખ્યાંવાળા શીલાંગેાસવિરતિધરામાં જ સંભવે છે. અથવા દ્રવ્યસાધુઆને હાતા નથી પણ ભાવસાધુઓને જ હોય છે. તે ભાવસાધુએ સંપૂર્ણ ચારિત્રવાન હાય છે. પણ દ્રુપ પ્રતિ સેવાવડે ખડિત ચારિત્રવાળા હોતા નથી. પ્રશ્ન :- અખંડ ચારિત્રવાન જ સ`વિરતિધર હેાય છે. તે ખ'ડિત ચારિત્રના સબ ધથી સં વિરતિપણાના અભાવ થાય છે. “ ડિવન્નરૂ અવચ્ચે વ ” (પાંચે વ્રતને જીવ પામે અને ખંડિત પણ કરે) એ આગમ વચન મુજબ સર્વવિરતિધરને પાંચે મહાત્રતાના સાથે જ સ્વીકાર હોય છે. અને પાંચના સાથે અતિક્રમ એટલે ભંગ હોય છે, એક વગેરે વ્રતના નહીં. તા પછી સવિરતિનું દેશથી ખંડન (ભંગ) શી રીતે હાય ? સાચી વાત છે. પરંતુ આ વાત પાંચ મહાવ્રતની પ્રતિપત્તિ એટલે અપેક્ષાએ સવિરતિપણામાં જાણવી. પાલન કરવાની અપેક્ષાએ ઉત્તર :સર્વ સ્વીકારની
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy