SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-સારોદ્ધાર (૧) પોતાના કે બીજાના પ્રયજન માટે જે ક્રિયા કરાય તે અર્થ ક્રિયા. (૨) પોતાના કે બીજાના પ્રયજન વગર જે ક્રિયા કરાય તે અનર્થ ક્રિયા. ૩. હિંસા માટે જે ક્રિયા તે હિંસાકિયા. છે. અકસ્માતકિયા એટલે અનભિસંધિ એટલે ઉપયોગ વગર જે ક્રિયા થાય તે. પ. દષ્ટિ એટલે દષ્ટિવિપર્યાસકિયા. ૬. મૃષાકિયા. ૭. અદત્તાદાનક્રિયા. ૮. અધ્યાત્મક્રિયા. ૯. માન કિયા. ૧૦. અમિત્રક્રિયા. ૧૧. માયાયિા . ૧૨. લેભકિયા. ૧૩. ઈર્યા પથિકી ક્રિયા-એમ તેર ક્રિયાસ્થાને છે. ૮૧૮ .૧ અથકિયા. तसथावरभूएहिं जो दंड निसरई उ कजेणं । आयपरस्स व अट्ठा अट्ठादंडं तयं विति १ ॥८१९॥ ૧. રસ કે સ્થાવર જીવે પર પિતાના કે બીજાના કાર્ય માટે એટલે પ્રજનથી જે દંડ એટલે હિંસા કરાય (કરે) તેને અર્થદંડ કહ્યો છે. બેઈન્દ્રિય વગેરે ત્રસ જીવે, પૃથ્વી વગેરે સ્થાવર અને ભૂત એટલે પ્રાણીઓ પર જે કંઈ દંડ કરાય અર્થાત્ જેના વડે પોતે અથવા બીજા પ્રાણું દંડાય તે દંડને અર્થ હિંસા. તે હિંસા પિતાના શરીર વગેરે માટે કે બીજાના એટલે ભાઈ વગેરેના કાર્ય માટે કરે તે અર્થદંડ કહેવાય. ક્રિયા અને ક્રિયાવાનના અભેદ ઉપચારથી અર્થદંડને અર્થક્રિયા તીર્થકર ભગવંતે કહે છે. (૮૧૯) ૨. અનWક્રિયા जो पुण सरडाईयं थावरकायं व वणलयाईयं । मारेउं छिदिऊण व छड्डेई सो अणट्ठाए २ ॥२०॥ જે સરટાદિ એટલે કાચંડા, ઉંદર વગેરે ત્રસકાયને તથા વનલતા વગેરે સ્થાવરકાયને પ્રજન વગર મારીને કાપીને જે છેડી (ફેંકી) દે તે ધર્મ અને ધર્મીના અભેદ ઉપચારથી અનWકિયા કહેવાય. (૮૨૦)
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy