SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯. દક્ષાને અગ્ય વિકલાંગ ૩૩ પ્રશ્ન :- પુરુષમાં નપુંસક કહ્યા છે અને અહિં પણ નપુંસક કહ્યા છે તે તે બેમાં શું ફરક છે? ઉત્તર :- ત્યાં આગળ પુરુષાકારનું ગ્રહણ કર્યું છે અને અહિં નપુંસકાકારનું. નિશીથચૂર્ણિમાં કહ્યું છે. પ્રશ્ન-:અહિં દશ નપુંસકે કહ્યા છે, તે પુરુષમાં જ નપુંસક દ્વારમાંકહ્યા છે અને જે પુરુષોમાં કહ્યા છે, તે જ અહિં પણ કહ્યા છે તે કયે ભેદ છે? જવાબ – ત્યાં પુરુષાકૃતિનું ગ્રહણ છે. અહિં બાકીના બધાનું ગ્રહણ છે. એ પ્રમાણે સ્ત્રીઓમાં પણ જાણવું. પ્રશ્ન :- આગમમાં તે નપુંસકે સોળ પ્રકારે કહ્યા છે, તે અહિં દશ પ્રકારે કેમ કહ્યા છે ? ઉત્તર - સાચી વાત છે. પણ તે સોળ ભેદમાંથી દશ જ ભેદ દીક્ષાને અયોગ્ય છે. તેથી તે જ દશ ભેદ કહ્યા છે. બાકીના છ ભેદ દીક્ષાને ગ્ય છે. તથા કહ્યું છે કે, ૧. વિધિત, ૨ ચિપિત, ૩ મંત્રે પહત, ૪ ઔષધિઉપહત, ૫ ઋષિશાસ, ૬ દેવશત નપુંસકને દીક્ષા અપાય. ૧ ભવિષ્યમાં રાજાના અંતઃપુરના રક્ષક તરીકેના પદ વગેરે મેળવવા માટે જેને બાળપણમાં છેદ કરી બે અંડગોળીઓ ગાળી નાંખે, તેને વર્જિતક કહેવાય. ૨ જન્મતા અંગુઠા અને આંગળી વડે જેના અંડકોષ ગોળીને-મસળી નાખીને ઓગાળી નાખે તે ચિપિત. આ પ્રમાણે કરવાથી આ બંનેને નપુંસકવેદને ઉદય થાય છે. ૩-૪ કે ઈકને મંત્રપ્રયોગ કે ઔષધિપ્રગના પ્રભાવથી પુરુષવેદ અથવા સ્ત્રીવેદ નષ્ટ થવાથી નપુંસકવેદને ઉદય થાય છે. ૫ કેઈકને ઋષિના શ્રાપથી એટલે “મારા તપના પ્રભાવથી આ નપુંસક થઈ જાઓ” એવા પ્રકારના શ્રાપથી નપુંસક થયેલ હોય તે. કેઈકને દેવના શ્રાપથી નપુસકવેદને ઉદય થાય છે. આ છ નપુંસકેને નિશીથમાં કહેલ વિશેષ લક્ષણ હોય તે દીક્ષા અપાય. (૭૯૩૭૯૪) ૧૧૦ દીક્ષાને અયોગ્ય વિકલાંગ हत्थे पाए कन्ने नासा उठे विवज्जिए चेव । वामणगवडभखुज्जा पंगुलकुंटा य काणा य ॥७९५।। पच्छावि होति विगला आयरियत्तं न कप्पए तेसिं । सीसो ठावेयव्वो काणगमहिसोव निम्मंमि ॥७९६॥
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy