SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસારાદ્ધાર ભાગ-૨ જે પ્રતિમા જવની જેમ વચ્ચે જાડી અને છેડાના ભાગે પાતળી હાય, તે જવમધ્યા. જે પ્રતિમા વાની જેમ મધ્યમાં પાતળી અને છેડાના ભાગે જાડી હાય તે વજ્રમધ્યા કહેવાય છે. ૫૦૦ યવસધ્યા – જેમ સુદપક્ષમાં એકમથી લઈ રાજ ચંદ્રમાં એક એક કલા વધે છે અને પ એટલે પૂનમના દિવસે બધી કળાઓ વડે પૂર્ણ થાય છે. તેમ તે પ્રમાણે એકમે એક કાળિયા, કાળિયાના ઉપલક્ષણથી એક ભિક્ષા અથવા એકદ્ઘત્તિ પણ લઈ શકાય છે. બીજના એ કાળિયા, ત્રીજના ત્રણ કેાળિયા-એમ એક-એક કેળિયા વધતા પૂનમસુધીમાં પડદર કાળિયા થાય છે. એટલે પૂનમે પંદર કાળિયા વપરાય છે. એ પ્રમાણે વપક્ષમાં દરરાજ ચ'દ્ર એક એક કલા મૂકે છે એટલે એ થાય છે. માટે કેાળિયા પણ એક એક આછા કરતાં અમાવાસ્યા સુધીમાં અમાસે એક કેાળિયા રહે છે. કેવી રીતે થાય તે કહે છે. વદ એકમના દિવસે પંદર કાળિયા લેવા. ખીજે ચૌદ, ત્રીજે તેર, એ પ્રમાણે અમાસે એક જ કાળિયા થશે. આ યવમધ્યા ચંદ્રપ્રતિમા એકમાસ પ્રમાણની કહી, (૧૫૫૫ થી ૧૫૫૮) વજ્રમયા ચંદ્રપ્રતિમા : - पनरस पsिarre एकगहाणीए जावमावस्सा | एक्केण कवलेणं जाया तह पडिवsवि सिआ ।। १५५९ ।। बीयाsयासु इकगवुड्ढी जा पुनिमाऍ पन्नरस । जवमज्झवजमज्झाओ दोवि पडिमाओ भणियाओ || १५६०।। એકમે પંદર કાળિયા. પછી એક-એક એછા કરતા અમાવાસ્યાએ એક કાળિયા, સુદ એકમે એક કાળિયા લેવેશ, બીજ વગેરેમાં એક-એક કાળિયાની વૃદ્ધિ કરતા પૂનમે પંદર કાળિયા થાય. આ પ્રમાણે યવમયા અને વમથ્યા એમ બે પ્રતિમાએ કહી. છે વનપક્ષની એકમે પદર કેાળિયા લેવા, તે પછી રાજ એક-એક કાળિયા કરતાં અમાવાસ્યા સુધીમાં એક કાળિયા થાય એટલે અમાસે એક કાળિયા લેવા એવે ભાવ છે. તે પછી સુદ એકમે એક કાળિયા થાય, એટલે સુદ એકમના દિવસે એક જ કાળિયા લેવા, તે પછી ખીજે એ કાળિયા એમ દરરાજ એક-એક કાળિયા વધતા પુનમ સુધીમાં પંદર કાળિયા અથવા વ્રુત્તિ લેવી. આ પ્રમાણે યવમળ્યા અને વમધ્યા એમ એ પ્રતિમાઓ કહી છે. આ પ`ચાશક વગેરે ગ્રંથાનુસારે છે. જયારે વ્યવહાર ચૂર્ણિના અભિપ્રાય આ પ્રમાણે છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy