SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ પ્રવચનસારાદ્ધાર ભાગ-૨ અધ પણ આ પ્રમાણે જાણવું. પરંતુ તે પશ્ચાનુપૂર્વીએ ઉપવાસ કરવા પૂર્ણાંક છે. તે આ પ્રમાણે પહેલા સાલ ઉપવાસ કરી એક ઉપવાસ કરે. તે પછી પદર, તે પછી એક, એમ એક એક ઉપવાસના આંતરાપૂર્વક એક એક ઉપવાસ આછા કરતા બે ઉપવાસ સુધી કરી એક ઉપવાસ કરવા. આ ઉપવાસ બધા મળી ત્રણસે થાય છે, તે આ પ્રમાણે સેલની એ સલનાના ૧૩૬ + ૧૩૬ ઉપવાસે +૨૮ આંતરાના અને ૬૦ પારણા ૧૩૬ + ૧૩૬ + ૨૮ + ૬૦ =૩૬૦ દિવસ એટલે એક વર્ષ થયુ. આ તપ પણ આગળના તપાની જેમ ચાર પ્રકારની પરિપાટી પૂર્ણાંક પૂર્ણ થાય છે. તેથી આ મુક્તાવલીતપમાં દિવસ સંખ્યા ચાર વર્ષ પ્રમાણુ થાય છે. અંતકૃત્ દશાંગ આગમમાં જે પ્રથમ પ`ક્તિગત સાળં ઉપવાસ છે, તે જ સેાળ ઉપવાસ ખીજી પંક્તિના પ્રારભમાં પણ જાણવા એટલે સોળ ઉપવાસ એકજ થાય છે. (૧૫૨૩-૧૫૨૪) રત્નાવલી તપ इग दु ति काहलियासुं दाडिमपुप्फेस हुंति अट्ठ तिगा । एगा इसोलसंता सरियाजुयलंमि उववासा || १५२५ ॥ अंतमि तस्स पयगं तत्थंकट्ठाणमेकमह पंच | सत्तय सत्त य पण पण तिन्निकंतेसु तिगरयणा ॥ १५२६ || पारणयदिट्ठासी परिवाडिचउक्कगे वरिसपणगं । नव मासा अट्ठारस दिणाणि रयणावलितवंमि ॥ १५२७॥ એક, બે, ત્રણ ઉપવાસ કાહલિકામાં, દાડમફુલમાં આઠે, ત્રણ ઉપવાસે હાય છે. પછી એ સેરામાં એકથી સેાળ સુધીના ઉપવાસેા થાય છે. છેલ્લે તેના મદકમાં એટલે લેાકેટમાં એક, પાંચ, સાત, સાત પાંચ, પાંચ ત્રણ અને એક-એમ અટ્ઠમાની રચના હોય છે. આમાં પારણાના દિવસેા અાટૅસી હોય છે. ચાર પરિપાટીના થઈને પાંચ વર્ષ નવમહિના અઢાર દિવસેા રત્નાવલીતષમાં છે, રત્નાવલી એક ગળાનું આભુષણ છે. રત્નાવલીહારની જેમ જે તપ છે, તે રત્નાવલીતપ. જેમ રત્નાવલી બંને ખાજુથી પહેલા પાતળી, પછી જાડી, પછી વિશેષ જાડીના વિભાગ પૂર્ણાંક કાહલિકા નામના સાનાને દોરા એ ખાજુ હાય છે. તે પછી દાડમનુ ફૂલ એ બાજુ શાલે છે. તે પછી એ માજુ સીધી એ સે ચાલે છે. અને વચ્ચે સારી રીતે ગેાઠવેલુ પદક એટલે લેાકેટ હોય છે. એ પ્રમાણે જે તપ આગળ બતાવેલ આકારને ધારણ કરે, તે રત્નાવલીતપ કહેવાય.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy