SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રવચનસારદ્વાર તેમાં અઠ્ઠમ, ચાર ઉપવાસ વગેરે કરનાર વિકૃષ્ટ તપસ્વી કહેવાય. અને છઠ્ઠ એટલે બે ઉપવાસ સુધી કરનારો અવિકૃષ્ટ તપાવી કહેવાય. ઈત્યાદિ વિશેષ સ્વરૂપ આવશ્યક વગેરે સૂત્રોમાંથી જાણવું. આ દશવિધ સામાચારી ચક્રની જેમ તે તે સ્થાનોમાં ભમતી હોવાથી દેશવિધ ચક્રવાલ સામાચારી કહેવાય છે તથા બીજી પણ આગળ કહેવાતી દશ પ્રકારની સામાચારી જાણવી. (૭૬૭), બીજી રીતે દશવિધ સામાચારી :' पडिलेहणा १ पमज्जण २ भिक्खि ३ रिया ४ ऽऽलोय ५ मुंजणा ६ चेव । વયુવા ૭ વિવારે ૮ વં િ રાવસાવા ? HI૭૬૮ (૧) પ્રતિલેખના, (૨) પ્રમાજના, (૩) ભિક્ષાચર્યા, (૪) પથિકી, (૫) આલોચના, (૬) ભજન, (૭) પાત્રોવન, (૮) સંજ્ઞા ત્યાગ સ્વરૂપે વિચાર, (૯) ઈંડિલ, (૧૦) અવશ્યક, એમ અન્ય પ્રકારે દશે સામાચારી છે. (૧) પ્રતિલેખના - વસ્ત્ર–પાત્ર વગેરેનું સવારે અને સાંજે પડિલેહણ કરવું. . (૨) પ્રમાજના - વસતિ એટલે ઉપાશ્રયની સવારે-સાંજે પ્રાર્થના કરવીકાજે લેવો. . (૩) ભિક્ષાચર્યાઃ પેશાબ વગેરે શરીર ચિતા ટાળી, પાત્રા લઈ આવસ્સહિ કહી ઉપાશ્રયમાંથી નીકળી, આહાર વગેરેમાં મૂચ્છ કર્યા વગર આહાર ગ્રહણની એષણામાં સારી રીતે ઉપયોગપૂર્વક સાધુઓ ભિક્ષા ગ્રહણ કરે. (૪) ઈર્યા પથિકી - ભિક્ષા લઈ નિસાહિ બોલવાપૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કરી, નમે ખમાસમણુણું બોલવારૂપ નમસ્કાર કરી, યોગ્ય જગ્યાએ ચક્ષુદ્વારા જોઈને રજોહરણ વડે પુજીને ઇરિયાવહિ પડિકકમે. (૫) આલોચના – કાઉસ્સગ્નમાં મુકામમાંથી નીકળી પાછા મુકામમાં આવે ત્યાં સુધી ભિક્ષા માટે ફરતી વખતે, જે પુર:કર્મ વગેરે અતિચારો લાગ્યા હોય, તે ગુરુને જણાવવા માટે ચિતવે. કાઉસગ્ગપારી લોગસ્સ બેલે. લોગસ્સ બેલી ભાવથી ચારિત્રના પરિણામંયુક્ત ગુરુ કે ગુરુને માન્ય વડીલ સાધુ ભગવત આગળ ભાત પાણી જે પ્રમાણે વાટકી વગેરે વાસણ દ્વારા લીધું હોય તે બધુયે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક આલેચના કરે એટલે જણવે. ' ' તે પછી દુરોલોચિત ભકતપન નિમિત્તે અથવા એષણ અનેષણ નિમિત્તે કાઉસગે કરે. તે ઈરછામિ પડિકમિઉ ગેયરચરિયાએથી લઈ તસ્સ મિચ્છામિ દુક્કડ તથા તસઉત્તરી કરણથી અપ્પાનું વિસરામિ કહી કાઉસગ્ન કરે. કાઉસગ્ગમાં નવકાર અને - 15 | * *
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy