SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪. યુગ પ્રધાન આચાર્યોની સંખ્યા ૪૫૧ પરિણતથી મિશ્રપરિણત પુદ્રલે અનંતગુણ છે. તેનાથી પણ વિશ્વસા એટલે સ્વાભાવિક પરિણત અનંતગુણા છે. માટે જીથી મુદ્રલે અનંતગુણ કહ્યા છે, તે બરાબર છે. તે પુલથી કાળના સમયે અનંતગણું છે, કારણ કે એક જ પરમાણુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિશેષ સંબંધના કારણે અનંતા સમયે થઈ ગયેલા હોય છે. જેમ એક પરમાણુના અનંતા સમયે છે, તેમ બધાયે પરમાણુના, બધાયે દ્ધિપ્રદેશી વિગેરે દરેક સ્કના જ અન્ય-અન્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સંબંધથી અનંતા સમયે પસાર થયેલા છે. આથી નકકી થાય છે કે પુલેથી સમયે અનંતગુણ છે. પ્રશ્ન:- તે સમયથી બધા દ્રવ્યો વિશેષાધિક છે તે શી રીતે? જવાબ – અહીં જે ઉપર અદ્ધા એટલે કાળના સમયે કહ્યા છે, તે પુદગલેથી અનંતગુણ છે, અને તે દરેક સમયે દ્રવ્ય જ છે. તેથી દ્રવ્યની વિચારણામાં તે સમયે પણ લેવાય છે. તથા સર્વ દ્રવ્યમાં બધાયે જીવદ્રવ્ય, બધાયે પુદ્ગલ દ્રવ્યો અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય રૂ૫ દ્રવ્યોને પણ સમાવેશ કરાય છે. તે બધાયે ભેગા થઈને પણ અદ્ધા સમયના અનંતભાગ જેટલા જ થાય છે, તે ઉમેરવા છતાં પણ કંઈક થેડી જ અધિકતા થાય છે. આથી અદ્ધા સમયથી સર્વદ્રવ્ય વિશેષાધિક છે. તે સર્વ દ્રવ્યથી સર્વ પ્રદેશ અનંતગુણ છે. કારણકે એક અલકાકાશ દ્રવ્યના જ સર્વ પ્રદેશે, સર્વ દ્રવ્યથી અનંતગુણ છે. તેના સર્વ પ્રદેશથી સર્વ પર્યાયે અનંતગુણ છે. કારણકે , એક-એક આકાશપ્રદેશમાં અનંતા અગુરુલઘુર્યાયે રહેલા છે. (૧૪૩૬) . ૨૬૪. “યુગપ્રધાન આચાર્યોની સંખ્યા : ' . . . . .. કાસુપરહો સૂરી હોfણંતિ જુવાન કારિયા . . . . . . . . अज सुहम्मप्पभिई चउस हिया दुन्नि य सहस्सा ॥१४३७॥ .............. આર્ય સુધર્માસ્વામિ વિગેરે બે હજાર ને ચાર યુગપ્રધાન આચાર્યો દુષ્પસહસૂરિ સુધી થશે. આ અવસર્પિણમાં પાંચમા દુષમા આરાના અંત સમયે બે હાથ ઊંચા શરીરવાળા, વીસ વર્ષના આયુષ્યવાળા, તપવડે ઘણું કર્મોનો ક્ષય કરવા દ્વારા નજીક કર્યું છે મુક્તિરૂપી ઘર-ગૃહ જેમણે, શુદ્ધ અંતરાત્મવાળા, ફક્ત દશવૈકાલિક માત્ર સૂત્રના ધારક | હેવા છતાં પણ ચૌદ પૂર્વધરની જેમ ઈન્દ્રવડે પૂજ્ય એવા દુuસભસૂરિ નામના, બધાથી છેલ્લા આચાર્ય થશે. તેથી તેમને આવરી લઈને અહીં જણાવ્યું છે. આ રાત્ એટલે સર્વ—હેય એટલે છોડવા ગ્ય ધર્મોથી જે દૂર રહેલા છે તે આર્ય. તે આર્ય સુધર્માસ્વામિ :વિગેરે છે, વિગેરે-પ્રતિપદથી જંબૂસ્વામી, પ્રભવસ્વામી, શય્યભવસૂરિ વિગેરે આચાર્ય પરંપરા લેવી.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy