SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ “સાત ભય સ્થાના” ૩૮૫ પહેલા સમયે આગળનું શરીર છેાડતા તે સમયે તે શરીરને ચેાગ્ય કેટલાંક પુદ્ગલા અને જીવના ચેાગ હાવાથી લામાહારના કારણે સબધમાં આવે છે. ઔદારિક, વૈક્રિય, આહારક શરીરના પુદ્ગલેાને લેવા તે આહાર કહેવાય. તેથી પહેલા સમયે આહારી હાય છે. ખીજા સમયે ઉત્પત્તિ સ્થળે તે ભવયેાગ્ય શરીર પુદ્ગલા લેતા હેાવાથી આહારી કહેવાય. એ વળાંકવાળી ગતિમાં ત્રણ સમયે હાય છે. એમાં પહેલા અને છેલ્લા સમયે ઉપર મુજબ આહારક હેાય છે. અને વચ્ચેના સમયે અણુાહારી હાય છે. ત્રણ વક્રવાળી ગતિમાં ચાર સમયેા હોય છે. ઉપરના મતે આ પ્રમાણે છે. ત્રસનાડીની બહાર નીચેના ભાગેથી અથવા ઉપરના ભાગેથી નીચેના ભાગે ઉત્પન્ન થનાર જીવને વિદિશામાંથી દિશામાં અથવા દિશામાંથી વિદિશામાં જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એક સમયમાં વિદિશામાંથી દિશામાં જાય છે, બીજા સમયે ત્રસનાડીમાં પ્રવેશે છે. ત્રીજા સમયે ઉપર અથવા નીચે જાય છે. ... અને ચાથા સમયે બહાર ઉત્પન્ન થાય છે. દિશામાંથી વિદ્વિશામાં ઉત્પત્તિના પહેલા સમયે ત્રસનાડીમાં પ્રવેશે છે બીજા સમયે ઉપર અથવા નીચે જાય છે. ત્રીજા સમયે મહાર જાય છે, ચાથા સમયે વિદિશામાં ઉત્પન્ન થાય છે. અહીં પણ પહેલા અને છેલ્લા સમયે આગળની જેમ આહારક હોય છે. વચ્ચેના એ સમયે અણુાહારી હાય છે. ચાર વળાંકવાળી ગતિમાં પાંચ સમયેા હોય છે. તે જીવ જ્યારે ત્રસનાડીની બહાર જ વિદિશામાંથી વિદિશામાં ઉત્પન્ન થતી વખતે હેાય છે. તેની વિચારણા આગળની જેમ સમજવી. અહીં પણ પહેલા અને છેલ્લો સમય આહારી હોય છે, અને ત્રણ સમયેામાં અણાહારી હોય છે. કેલિઆને આઠ સમયવાળા સમુદ્દાતમાં ત્રીજા—ચાથા-પાંચમા સમયે ફક્ત કામ ણુકાયયેાગવાળા હોવાથી ત્રણ સમયે અણુાહારી હાય છે. શલેશી અવસ્થામાં અયાગીઓને હ્રસ્વ પાંચ અક્ષર ઉચ્ચારણ પ્રમાણ કાળમાં અનાહારીપણું હાય છે. સિદ્ધો સાદિ અન’તકાળ સુધી અનાહારી હાય છે. ૧૩૧૯ ૨૩૪. “સાત ભય સ્થાના st १ परोया २ ssयाणा ३ मकम्ह ४ आजीव ५ मरण ६ मसिलोए ७ । सत्त भट्टालाई इमाई सिद्धं भणिया । | १३२० ।। ઇહલેાકભય, પરલેાકભય, આદાનભય, અકસ્માતભય, આજીવિકાભય, મરણુભય, અશ્લેાકભય-આ સાત ભયસ્થાના સિદ્ધાંતમાં કહ્યા છે. ૪૯ ""
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy