SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮. વિવેક-કાયાત્સગ कज्जो असणिज्जे गहिए असणाइए परिचाओ ४ । कीर काउस्सग्गो दिट्ठे दुस्स विणमुहं ५ || ७५३ ।। ગ્રહણ કરેલ અનેષણીય આહાર વગેરેના જે ત્યાગ કરવા, તે વિવેક પ્રાયશ્ચિત્ત છે. (૫) દુઃસ્વપ્ન વગેરે જોયા હોય, તેા લાગે છે. કાઉસ્સગ્ગ પ્રાયશ્ચિત્ત ૫ ૪ વિવેકપ્રાયશ્ચિત્ત :–અનેષણીય, અશુદ્ધ એવા અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ સ` આહાર કે ઐધિક ઉપધિ કે આપગ્રહિક ઉપધિરૂપ વસ્તુઓ લીધી હોય તે તેને ત્યાગ કરવા જોઈએ. સમ્યગ્ ઉપયાગવાળા કોઇ સાધુએ ભાત-પાણી વહાર્યા હોય અને પાછળથી કોઇપણરીતે ખબર પડી કે લીધેલ ભાતપાણી અપ્રાસુક છે કે અનેષણીય છે, તે તેમાં લીધેલ ભાત-પાણીનો ત્યાગ કરવા તે વિવેકપ્રાયશ્ચિત્ત છે. ઉપલક્ષણથી એ પણ સમજવું કે કાઇક વખત સરળતાથી પર્વત, રાહુ, વાદળા, ધૂમ્મસ તથા ધૂળ વગેરેના કારણે સૂર્ય ઢંકાઈ ગયા હોય ત્યારે સૂર્ય ઉદયની બુદ્ધિથી અથવા સૂર્ય આથમ્યા નથી-એ બુદ્ધિથી અશનાદિ લીધા હાય પાછળથી ખબર પડે સૂર્ય આથમી ગયા છે કે ઉગ્યા નથી, તે જે લીધું છે તેનું વિવેકપ્રાયશ્ચિત્ત કરે પહેલી પારિસિમાં લીધેલ આહાર ચેાથી પેરિસી સુધી શઢ-અશઠ ભાવે રાખ્યા હોય અથવા અડઘા યાજન (બે ગાઉ) ઉપરથી લાવેલ કે લઈ ગયેલ અશન વગેરે આહારના વિષયમાં વિવેકરૂપ જ પ્રાયશ્ચિત્ત છે. શઠે-અશષ્ઠનુ લક્ષણ આ પ્રમાણે છે. ઇન્દ્રિય, વિકથા, માયા, ક્રીડા વગેરે કરવાપૂર્વક જે આચર્યું... હાય તે શઠ અને ગ્લાન, સાગારિક, અસ્થ`ડિલ, ભય વગેરે કારણથી જે આચયું હોય તે અશ. ૫. વ્યુત્સગ પ્રાયશ્ચિત્ત :- દુઃસ્વપ્ન વગેરે જોયા હોય તે તેની વિશુદ્ધિ માટે કાર્યાત્સગ કરવામાં આવે છે. દુઃસ્વપ્ન એટલે જેમાં પ્રાણાતિપાત વગેરે સાવદ્ય (પાપ) અહુલ ક્રિયા દેખાય તે દુઃસ્વપ્ન તથા પ્રમુખ શખ્સથી ગમનાગમન નાવ વડે નદી તરવી વગેરે લઈ લેવું. આ બધા કારણેામાં કાચાસરૂપ પ્રાયશ્ચિત્ત થાય છે. કહ્યું છે કે જવા આવવામાં, સૂત્રમાં, રાત્રે સ્વપ્ન દર્શનમાં નાવ વડે નદી ઉતરતા કાર્યાત્સગ પ્રાયશ્ચિત્ત હોય છે. અહીં સૂત્રમાં કહ્યું તે સૂત્રવિષયક કાયાત્સગ ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા, પ્રસ્થાપન, પ્રતિક્રમણ, શ્રુતસ્કંધ, અંગ-પરિવર્તન વગેરેમાં જે અવિધિ થઇ હોય તેના ત્યાગ માટે કાયાત્સગ પ્રાયશ્ચિત્ત છે. (૭૫૩) ૧. કુસ્વપ્ન એટલે રાગાત્મક સ્વપ્ન તેની શુદ્ધિ માટે કાયાત્સગ પ્રાયશ્ચિત આવે છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy