SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ આઠ ક્રમ ૩૧૯ વૈક્રિય બંધન, ર. વૈક્રિય તૈજસખ ધન, ૩. વૈક્રિય કાણુ×ંધન, ૪. આહારક આહારક અંધન, પ. આહારક તૈજસબંધન, ૬. આહાર કાણુખ ધન, ૭. ઔદારિક-ઔદારિકઅંધન, ૮. ઔદારિક તૈજસબંધન, ૯. ઔદારિક કાણુખ ધન. આગળ ગ્રહણ કરેલા વૈક્રિય પુદ્ગલાને ગ્રહણ કરાતા વૈક્રિય પુદ્દગલા સાથે જે સંબંધ તે વૈક્રિય-વૈક્રિયખ'ધન. આગળ ગ્રહણ કરેલા કે ગ્રહણ કરાતા તે જ વૈક્રિયપુદ્ગલાના પૂર્ણાંમાં ગ્રહણ કરેલ કે ગ્રહણ કરાતા તૈજસ પુદ્દગલા સાથે જે સંબંધ તે વૈક્રિય તૈજસબ ંધન. તથા પૂર્વ માં ગ્રહણ કરેલ કે કરાતા વૈક્રિય પુદ્ગલાના પૂર્વમાં ગ્રહણુ કરેલ કે ગ્રહણ કરાતા કાણુ પુદ્ગલેાની સાથે જે સંબંધ તે વૈષ્ક્રિય કાણુબ ધન, આગળ ગ્રહણ કરેલ આહારક પુદ્દગલેના પાતે જ ગ્રહણ કરતાં આહારક પુદ્ગલા સાથે-જે સંબંધ તે આહારક આહારકમ ધન, આગળ ગ્રહણુ કરેલ કે કરાતા આહારક પુદ્દગલાના આગળ ગ્રહણ કરેલ કે ગ્રહણ કરાતા તૈજસપુદ્ગલા સાથે જે સંબંધ તે આહારક તૈજસબંધન. આગળ ગ્રહણ કરેલ કે ગ્રહણ કરાતા આહારક પુદ્દગલાના આગળ ગ્રહણ કરેલ ગ્રહણ કરાતા કાણુપુદ્દગલા સાથે જે સંબંધ, તે આહારક કામ છુમ ધન. પૂર્વમાં ગ્રહણ કરેલ ઔદ્યારિકપુદ્ગલાના પાતે જ ગ્રહણ કરતા ઔદ્યારિકપુદ્ગલા સાથે જે સ'ખ'ધ, તે ઔદારિક-ઔદારિકખ ધન, પૂર્ણાંમાં ગ્રહણ કરેલ કે ગ્રહણુ કરાતા તે જ ઔદ્વારિકપુદ્ગલાના પૂર્વમાં ગ્રહણુ કરેલ કે ગ્રહણ કરાતા તૈજસપુદ્ગલા સાથે જે સબ`ધ તે ઔદારિક તૈજસખ ધન. પૂર્ણાંમાં ગ્રહણ કરેલ કે ગ્રહણ કરાતા ઔદારિક પુદ્ગલે પૂર્વમાં ગ્રહણ કરેલ કે ગ્રહણ કરાતા કાણુ પુદ્ગલા સાથે જે સ`ખ'ધ તે ઔદારિકકા ણુબંધન. તથા તૈજસ-કાણુરૂપ સયુક્ત એ એની સાથે વૈક્રિય, આહાર-ઔદારિક સાથે ત્રણ મંધન થાય છે. તે આ પ્રમાણે : વૈક્રિય તૈજસ કાણુબંધન, આહારક તૈજસ કામ શુખ ધન, ઔદારિક તૈજસ કાણુબ'ધન. તેમાં વૈક્રિય પુદ્ગલાના ગ્રહણ કરાતા કે ગ્રહણ કરેલ તેજસ પુદ્ગલા અને કાણુ પુદ્ગલા સાથે જે પરસ્પરના સંબંધ તે વૈક્રિય તૈજસ કાણુ બંધન. એ પ્રમાણે આહા૨૪ તેજસ કાણુ બંધન, ઔદ્યારિક તૈજસ કાણુબંધનની પણ વિચારણા જાણવી.... આ બંધનત્રિક સાથે આગળના નવ ખધના ગણતા બાર બંધન થાય છે... તે તૈજસ કાણુના પેાતાના સ્થાનના અને પરસ્પરના બંધન વિચારતા ત્રણ અંધના આ પ્રમાણે થાય છે. તેજસતૈજસ બંધન, તેજસ કામ છુખ ધન અને કામણુ કાણુ ખ ધનં
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy