SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ ૨૧૬ આઠ કર્મ ૨. જે કર્મના ઉદયથી દાની તરીકે પ્રસિદ્ધ હોય એવા દાતારના ઘરે આપવા યેગ્ય-દાનોગ્ય ચીજ હોવા છતાં, માગવામાં હોંશિયાર હેય, ગુણવાન હોય છતાં યાચક પદાથે મેળવી ન શકે, તે લાભાંતરાય. ૩. જે કર્મના ઉદયથી વિશિષ્ટ આહાર વિગેરે સામગ્રી મળી હોય કે વિદ્યમાન હેય અને વૈરાગ્ય અથવા પચ્ચકખાણના પરિણામ–ભાવ પણ ન હોય. ફક્ત કંજુસાઈને કારણે તે પદાર્થ વાપરવાનો ઉત્સાહ ન થાય તે ભેગાંતરાય. ૪. એ પ્રમાણે પરિભેગ એટલે ઉપભેગાંતરાય પણ જાણવું. ગાંતરાય અને ઉપભેગાંતરાયમાં આ પ્રમાણે તફાવત છે. જે એક જ વાર વાપરી શકાય કે ભોગવી શકાય તે ભેગ. જેમકે ખેરાક, ફુલમાળા વિગેરે. જે વારંવાર ભેગવાય, વપરાય તે પરિભોગ. જેમકે મકાન, સ્ત્રી વિગેરે. ૫. જે કર્મના ઉદયથી નિરોગી શરીર હોય, યૌવનવય હોય, છતાં ઓછી શક્તિવાળો થાય. અથવા બળવાન શરીર હોવા છતાં, પ્રજન સાધ્ય હોવા છતાં કાર્ય કરવા એગ્ય હોવા છતાં હિનસત્તતાના કારણે કામ કરવા ન ઈ છે. તે વીર્યતરાય. (૧૨૫૯-૧૨૬૦) ૮ નામકમ વિવક્ષાંતર અને કારણુતરના કારણે નામકમ અનેક પ્રકારે છે. તે આ પ્રમાણે, नामे बायालीसा मेयाण अहव होइ सत्तट्ठी । अहवावि हु तेणउई तिग अहिय सयं हवइ अहवा ॥१२६१॥ નામકર્મને બેંતાલીસ (૪૨) ભેદે અથવા સડસઠ (૬૭) અથવા ત્રાણું (૯૩) અથવા એકસે ત્રણ (૧૦૩) ભેદો થાય છે. (૧૨૬૧) पढमा बायालीसा ४२ गइ १ जाइ २ शरीर ३ अंगुषंगे य ४ । बंधण ५ संघायण ६ संघयण ७ संठाण ८ नामं च ॥१२६२॥ तह वन्न ९ गंध १० रस ११ फास १२ नाम अगुरु लहुयं च १३ बोद्धव्वं । उवघाय १४ पराघाया १५ णुपुवि १६ ऊसास नाम च १७ ॥१२६३॥...' आयावु १८ ज्जोय १९ विहायगई २० तस २१ थावरा मिहाणं च २२ ।। वायर २३ सुहुमं २४ पज्जत्ता २५ पज्जत्तं च २६ नायव्यं ॥१२६४॥ .. पत्तेय २७ साहारण २८ थिर २९ मथिर ३० सुभा ३१ सुभं च ३२ नायव्यं । सुभग ३३ दूभग ३४ नाम सूंसर ३५ तह दूसरं ३६ चेव ॥१२६५॥....
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy