SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ આઠ ક આ દનાવરણુ નિદ્રાદિને બેવડાવવાપૂર્વક એટલે નિદ્રા-નિદ્રા, પ્રચલા-પ્રચલા અને થિણુદ્ધિ સહિત ગણતા નવ પ્રકારે થાય છે, ગાથામાં જે વિભક્તિના લાપ આષ પ્રયાગથી છે. નિદ્રા વિગેરે એટલે નિદ્રા-પ્રચલા શબ્દ બેવડાવવાનું જણાવવા નિદ્રા— નિદ્રા, પ્રચલા-પ્રચલા અર્થ જાણવા, ૩૧૩ આ શાસ્રમાં નવ પ્રકારે દનાવરણ કહ્યું છે. આ દનાવરણુક જીવના સામાન્ય ઉપયાગરૂપ દશ નગુણને આવરે એટલે ઢાંકે છે. નિદ્રાપ'ચક ફક્ત પ્રાપ્ત થયેલ ઇનલબ્ધિના ઉપઘાત કરે છે અને દનાવરણુચતુષ્ક મૂલથી દશનલબ્ધિને હણે છે. ગંધહસ્તિજીએ પણ કહ્યું છે કે, “ પ્રાપ્ત થયેલ દશનલબ્ધિના ઉપઘાત કરવામાં નિદ્રા વિગેરે પ્રવર્તે છે. દર્શાનાવરણુ ચતુષ્કતા ઉગતાના જ નાશ કરનાર હાવાથી મૂળ ઘાત સહિત દેનલબ્ધિને હણે છે. ૩. વેદનીય ૧. શાતાવેદનીય ૨. અશાતાવેઢનીય. એમ એ પ્રકારે વેદનીયકમ છે. એ બંને અનુક્રમે સુખ અને દુઃખના કારણરૂપે છે. એટલે શાતાવેદનીય સુખનું કારણ છે અને અશાતાવેદનીય દુઃખનું કારણ છે. (૧૨૫૪–૧૨૫૫) ૪. મેાહનીય कोहो माणो माया लोभोऽणताणु बंधिणो चउरो । एवमपच्चक्खाणा पच्चक्खाणा य संजलणा ।। १२५६ || सोलस इमे कसाया एसो नवनोकसाय संदोहो । इत्थी पुरिस नपुंसकरूवं वेयत्तयं तंमि || १२५७॥ हास रई अरई भय सोग दुर्गुछत्ति हास छक मिमं । दरिसण तिगं तु मिच्छत्त मीस सम्मत्त जोएणं ।। १२५८ || ક્રોધ, માન, માયા, લાલ, એમ ચાર-ચાર અનંતાનુબધી અપ્રત્યા ખ્યાની, પ્રત્યાખ્યાની, સંજવલન-આ સાલ કષાયેા છે તથા નવ નાકષાય આ રીતે છે. સ્ત્રી-પુરુષ, નપુ સક-એમ ત્રણ વેદ તથા હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, જુગુપ્સા-એમ હાસ્યષક તથા મિથ્યાત્વ, મિશ્ર, સમકિત મેાહનીય-એમ દશ નમાહનીયત્રિક, દનમાહનીય અને ચારિત્રમાહનીય–એમ બે પ્રકારે માહનીયક્રમ છે. દન એટલે સમ્યક્ત્વ તે સમ્યક્ત્વને મેહ પમાડે એટલે સમ્યક્ત્વમાં જે મુંઝવે તે દનમાહનીય. ૪૦
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy