SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ પ્રવચન સારાદ્ધાર ભાગ-૨ હવે કેટલાક તિયચ ચેાનિવાળા જવાની બહુલતાને આશ્રયી નરકતિમાં ઉત્પત્તિ કહે છે. वालेसु य दाढीसु य पक्खीसु य जलयरेसु ववन्ना । संखिज्जाउठिईया पुणोऽवि नरयाउया हुंति ॥१०९३॥ નરકામાંથી નીકળી નાકા સાપ વગેરેમાં, દાઢવાળા વાઘ, સિંહ વગેરેમાં, ગીધ વગેરે પક્ષીઓમાં અને માછલા વગેરે જળચરામાં, સખ્યાતા આયુષ્યવાળા ઉત્પન્ન થઈ ફરી પાછા ક્રુર અધ્યવસાયવાળા થઈ પંચેન્દ્રિય જીવાના વધ વગેરે કરી નરકાચુ ખાંધી નરકમાં ઉત્પન્ન થાય છે. આ હકીકત બહુલતાને આશ્રયી જાણવી. નિયમરૂપે નહીં. કારણ કે નરકમાંથી નીકળી કેટલાક સમ્યક્ત્વ વગેરે પ્રાપ્ત થવાથી શુભગતિને પણ પ્રાપ્ત કરે છે. (૧૦૯૩) ૧૮૩–૧૮૪. નારકમાં ઉત્પન્ન થનાર તથા ચ્યવનાર જીવાની સખ્યા * નારકમાં ઉત્પન્ન થનાર તથા ચવનાર એટલે મરણ પામનાર ( નીકળનાર) જીવાની સખ્યારૂપ દ્વારના વિવરણના પ્રસંગ છે. પર`તુ ઉત્પત્તિ અને મરણુરૂપ સંખ્યા ‘ ઉત્પત્તિ અને નાશના વિરહકાળ ’રૂપ દ્વારમાં સંઘા પુળ સુરવતુ, એ ૧૦૮૨ ગાથાના પદ્મવડે ઉપરોક્ત બંને દ્વારાની સ્પષ્ટરૂપે આગળ વ્યાખ્યા કરી હોવાથી ફરી તેની વ્યાખ્યા કરતા નથી. ૧૮૫. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સ'નીવાની કાસ્થિતિ 1 अस्संखोसप्पिणिसप्पिणीउ एर्गिदियाण य उ । ता चेव ऊ अणता वणस्सइए उ बोद्धव्वा ॥ १०९४॥ वाससहस्सा संखा विगलाण ठिईउ होइ बोद्धव्वा । सत्तभवा उ भवे पर्णिदितिरिमणुय उक्कोसा ॥ १०९५ ।। ચાર એકેદ્રિયાની કાયસ્થિતિ અસખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી, કાળ અને વનસ્પતિકાયની અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ જાણવી, વિકલેન્દ્રિયાની સખ્યાતા હજાર વર્ષાની અને પંચેન્દ્રિય તિય ચ મનુષ્યની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ, સાત આઠ ભવની જાણવી. પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય એ ચારે એકેન્દ્રિયની દરેકની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ એટલે મરી-મરીને ફરીવાર તે જ કાયમાં ઉત્પન્ન થવારૂપ જે અવસ્થા, તે કાયસ્થિતિ. તે અસ`ખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળરૂપ છે. આ કાયસ્થિતિનું પ્રમાણુ.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy