SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ જેના વડે આ જીવ છે એમ જણાય તે સંજ્ઞા. તે સજ્ઞાએ વેદનીય, માહના ઉદય આશ્રયિને તથા જ્ઞાનાવરણુ-દનાવરણુના ક્ષાપશમ આશ્રયિને વિવિધ આહાર વગેરેને પ્રાપ્ત કરવાની જે ક્રિયા, તે સ'જ્ઞા. તે ઉપાધિ ભેદે દસ પ્રકારે છે. તેમાં આહાર, ભય, પરિગ્રહ, મૈથુન સ’જ્ઞાની વ્યાખ્યા આગળની ગાથામાં કરી છે. ૧૨૮ (૫) ક્રોધવેદનીય (માહ)ના ઉદયથી ક્રેાધાવેશના કારણે કઠોર મુખ, આંખ, દાંત, હાઠ વગેરે કંપવા વગેરેની ચેષ્ટરૂપ ક્રોધસ જ્ઞા (૬) માનકષાયના ઉદયથી અહંકારરૂપ, ઉત્કતા વગેરેની પરિણતિરૂપ માનસંજ્ઞા. (૭) માયાકષાયના ઉદયથી અશુભ સંફ્લેશના કારણે અસત્યભાષણુ વગેરેની ક્રિયા તે માયાસ’જ્ઞા. (૮) લાભવેદનીયના ઉદયથી લાલસારૂપે સચિત્ત-અચિત્ત દ્રવ્યાની ઈચ્છાતે લાભસ જ્ઞા (૯) મતિજ્ઞાનાવરણુકર્મના ક્ષાયેાપશમથી શબ્દ વગેરે વડે પટ્ટાને જણાવતી સામાન્ય જ્ઞાનરૂપ જે ક્રિયા તે આધસંજ્ઞા, (૧૦) તે જ વિશેષ જ્ઞાનરૂપ જે ક્રિયા તે લેાકસ'જ્ઞા. એટલે એમ નક્કી થયુ` કે દનાપયાગ તે આઘસના અને જ્ઞાનેપયાગ તે લેાકસ'જ્ઞા, આ ઠાણાંગસૂત્રની ટીકાના અભિપ્રાય છે. પરંતુ આચારાંગ ટીકામાં કહ્યું છે કે, અવ્યક્ત ઉપયાગરૂપ તે એઘસંજ્ઞા. જેમ વેલડીનુ દિવાલ વગેરે પર ચડવું વગેરે અને લાસ ના તા સ્વછંદપણે કરેલ કલ્પનાથી લાકાવડે આચરેલ ક્રિયારૂપ છે. જેમકે ‘સંતતિ વગરનાની પરલેાકમાં ગતિ થતી નથી. કૂતરાએ યક્ષરૂપે છે. બ્રાહ્મણા દેવ છે. કાગડાએ દાદા છે. મેારને પાંખના પવનથી ગભ રહે છે. વગેરે’ બીજાએ ‘જ્ઞાનાપયેાગને આઘસ'જ્ઞા અને દનાપયાગને લેાકસ'જ્ઞા છે' એમ કહે છે. આ દશે સંજ્ઞાએ ‘આ જીવ છે.’ એમ જણાવવાના કારણરૂપ હાવાથી સંજ્ઞા કહેવાય છે અને બધાયે સંસારી જીવાને હોય છે. પ'ચેન્દ્રિયાને આશ્રયી સ્પષ્ટરૂપે સુખ પૂર્ણાંક (સહેલાઈથી) જાણી શકાય છે. અને એકેન્દ્રિયાને આ સંજ્ઞા અવ્યક્ત (અપ્રગટ) રૂપે જણાય છે. (૯૨૪) ૧૪૭ ૫દર સંજ્ઞા आहार १ भय २ परिग्गह ३ मेहुण ४ सुह ५ दुक्ख ६ मोह ७ वितिगिच्छा ८ । तह कोह ९ माण १० माया ११ लोहे १२ लोगे य १३ धम्मो १४ हे १५ ।। ९२५ ।। ૧. આહાર, ૨. ભય, ૩. પરિગ્રહ, ૪. મૈથુન, ૫. સુખ, ૬. દુઃખ, ૭. મેાહ, ૮. વિચિકિત્સા, ૯. ક્રોધ, ૧૦, માન, ૧૧, માયા, ૧૨. લેાભ, ૧૩. લાક, ૧૪, ધ, ૧૫. આઘસ‘જ્ઞા,
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy