SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪. લોકસ્વરૂપ ૧૦૯ માઘવતી એટલે તમતમ પ્રભા નામની સાતમી નરક પૃથ્વીના તળિયેથી એટલે અલકને પશેલ સહુથી નીચેના ભાગથી લઈ ઈષદપ્રાગભારા નામની સિદ્ધશિલાના સર્વોપરિ લેકને સ્પર્શલ લોકાન્તરૂપ ભાગ સુધી ચૌદરાજ પ્રમાણ લેક થાય છે. તે લેકની નીચે એટલે સાતમી નરક પૃથ્વીને નીચેનો ભાગ વિસ્તારથી દેશ ઊન એટલે કંઈક ઓછા એવા સાત રાજ પ્રમાણ છે. ગ્રંથકારે દેશન પણું અલ્પ હોવાથી તેની વિવક્ષા કર્યા વગર સંપૂર્ણ સાત રાજ જણાવ્યા છે. ત્યાર પછી અલોકથી ઉપર એક એક પ્રદેશની હાનિ એટલે તિર્ણ અંગુલના અસંખ્ય ભાગરૂપ પ્રદેશ હાનિ કરતાકરતા ત્યાં સુધી જાણવી કે જ્યારે તિર્જીકનો મધ્યભાગ રૂપે સમભૂતલ જમીનનો ભાગ આવે ત્યારે વિસ્તાર ફક્ત એકરાજ પ્રમાણ રહે. તે પછી સમભૂતલ ભૂમિભાગથી આગળ, ઉપર તરફ એક એક પ્રદેશની વૃદ્ધિ એટલે તિર્થો અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ વૃદ્ધિ ત્યાં સુધી જાણવી કે જ્યાં સુધીપાંચમા બ્રહ્મદેવલોકના પાંચ રજજુ પ્રમાણ વિસ્તાર આવે ત્યાર પછી આગળ ઉપર તરફ એક એક પ્રદેશની હાનિ સિદ્ધશિલા ઉપર રહેલ લેકાંત સુધી થાય છે. અને ત્યાં આગળ લેકને વિસ્તાર એકરાજ પ્રમાણ રહે છે. ધમ્મ અથવા રત્નપ્રભા નામની પહેલી પૃથ્વી ઉપર સમભૂતલ ભૂમિ ભાગથી અસંખ્યાતા ઝેડ જન ઓળંગ્યા પછી લકનો મધ્યભાગ આવે છે. ચૌદરજલાક પ્રમાણ લકના ત્રણ ભાગ થાય છે. તે આ પ્રમાણે (૧) ઊર્વક, (૨) તિર્થક અને (૩) અધલક. તેમાં ઉપર નીચેની અપેક્ષાએ અઢારસે જન પ્રમાણ તિર્જીકના મધ્યભાગે જંબુદ્વીપમાં રત્નપ્રભાના બહુસમભૂતલ ભૂમિભાગે મેરુપર્વતની બરાબર મધ્યભાગમાં આઠ રચક પ્રદેશ છે. તે ગાયના આંચળની જેમ ચાર પ્રદેશ ઉપર અને ચાર નીચે–એમ આઠ રુચક પ્રદેશ છે. આ રુચક પ્રદેશથીજ બધી દિશા વિદિશાઓનો વ્યવહાર ગણાય છે. આ રુચક પ્રદેશથીજ ઊર્વલક, અલેક અને તિર્જીકના વિભાગો થાય છે. તે આ પ્રમાણે : રુચક પ્રદેશથી ઉપર નીચે નવસે નવસે જન તિર્જીક છે. તે તિર્જીકની નીચે અધોલેક અને ઉપર ઉર્વ લેક છે. તેથી ઉર્વલેક દેશેન એટલે કઈક ન્યૂન સાત રાજ પ્રમાણ છે. અને અર્ધલેક સાધિક સારાજ પ્રમાણ છે. વચ્ચે અઢારસે (૧૮૦૦) જન ઊંચે તિર્જીક છે. તેથી આઠ રુચક પ્રદેશના સમભૂતલભૂમિ ભાગથી નીચે તરફ અસંખ્યાતા ક્રોડ જન ગયા પછી રતન પ્રભા પૃથ્વીમાં ચીકરા જ રૂપ લે કનો સંપૂર્ણ સાતારાજ લોક પ્રમાણને લેકને મધ્યભાગ આવે છે. (૯૦૨, ૯૦૩, ૯૦૪)
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy