SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ ૧૨૬ પાંચ વ્યવહાર - ઉત્તર- પહેલીવાર આલોચના કરે ત્યારે જાણે ઉંઘતા ન હોય તે રીતે સાંભળે. અને કહે કે “મને ઉંઘ આવી ગઈ એટણે કંઈ બરાબર ન સાંભળ્યું. માટે ફરીવાર આલેચના કર” બીજીવાર આલેચના કરે ત્યારે કહે કે “હું અત્યારે ઉપગ વગરનો હેવાથી મેં બરાબર ધાર્યું નથી માટે ફરી આલોચના કર.” - એમ ત્રણવાર એક સરખી આલેચના કરે તે જાણવું કે આ માયાવી નથી. વિષમ આલોચના કરે તે જાણવું કે આ પરિણામથી કુટિલ છે, એટલે માયાવી છે. એમ થયે છતે તેને પણ ખબર પડે કે “હું એક સરખું ન બેલવાના કારણે માયાવી રૂપે જણાયે છું.” માટે પહેલા તેને માયાજન્ય અતિચારનું પ્રાયશ્ચિત્ત આપવું તે પછી અપરાધ નિમિત્તક પ્રાયશ્ચિત્ત આપવું. ૩. આશાવ્યવહાર - આજ્ઞાવ્યવહાર કહે છે. જુદા જુદા દેશમાં રહેલા બે ગીતાર્થોને જે ગૂઢ પદો વડે પત પિતાના અતિચારોની આલોચના કરવા રૂપ જે વ્યવહાર, તે આજ્ઞાવ્યવહાર. તે આ પ્રમાણે - સૂત્રાર્થની સેવના દ્વારા ગીતાર્થ થયેલા તેમજ જઘા ભૂળ ક્ષીણ થયેલ આચાર્યો વિહાર કમના કારણે દૂર દૂર દેશમાં રહેલા હોવાથી એકબીજાની પાસે જવા અસમર્થ હોય અને અતિચાર લાગે ત્યારે પ્રાયશ્ચિત્ત લેવા માટે એવા પ્રકારના એગ્ય ગીતાર્થ શિષ્ય ન હોવાથી બુદ્ધિ ધારણામાં કુશળ એવા અગીતાર્થ શિષ્યને સિદ્ધાંતની ભાષામાં અતિચાર સેવનના ગૂઢ અર્થ પદે કહીને દેશાંતરમાં રહેલા ગીતાર્થ પાસે મેકલે. તે ત્યાં જઈને ગૂઢ પદે કહે તે સાંભળીને તે ગીતાર્થ આચાર્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, સંઘયણ, ઘતિ બલ વગેરે જોઈ વિચારીને પોતે જાતે ત્યાં જાય અથવા તેવા ગ્ય ગીતાર્થ શિષ્યને જાણકારી આપીને મોકલે. તેવા શિષ્ય ન હોય તો તે આવનાર સાધુને જ ગૂઢાર્થ પણે અતિચાર શુદ્ધિ કહે. (૮૫૭) હવે ધારણાવ્યવહાર કહે છે : गीयत्थेणं दिन्नं सुद्धि अवहारिऊण तह चेव । दितस्स धारणा तह उद्धियपयधरणरूवा वा ४ ॥८५८॥ ગીતાથે જે પ્રાયશ્ચિત્ત શુદ્ધિ આપી હોય તેને જ ધારણું કરી પ્રાયશ્ચિત્ત આપનારને ધારણુવ્યવહાર અથવા ઉદ્દત પદ ધારણરૂપ ધારણુવ્યવહાર છે. ૪ ધારણા વ્યવહાર: સંવિગીતાર્થ આચાર્ય વડે કેઈક શિષ્યને કેઈ અપરાધમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પુરુષ, પ્રતિસેવના જોઈને જે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય, તે પ્રાયશ્ચિત્તને તે પ્રમાણે ધારી
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy