SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસારોદ્ધાર दिट्ठमदिट्टं च तहा, सिंगं च करमोयणं । आलिट्ठमणालिटुं ऊणं उत्तरचूलियं ॥ १५३ ॥ मूयं च ढड्ढरं चेव चुडुलीयं च अपच्छिमं । बत्तीसदोसपरिसुद्धं किइकम्मं पउंजए ॥ १५४ ॥ અનાદત, સ્તબ્ધ, પ્રવિદ્ધ, પરિપિડિત, લગતિ, અકુશ, કચ્છ પરિગિત, મત્સ્યોદવૃત, મનસાદુષ્ટ, વેદિકાબદ્ધ, ભયથી, ભજત, મિત્રી, ગૌરવ, કારણ, તેન (ચેરી), પ્રત્યનિક, રૂ, તજન, શઠ, હિલને, વિપરિકચિત, દૃષ્ટાન્ટ, ગ, કર, મેચન, આલિષ્ટ-અનાશ્લિષ્ટ, ન્યૂન, ઉત્તર ચૂલિક, મૂક, હ૮ર, ચૂડલિક એ બત્રીસ દેષથી રહિત પ્રસન્નતાપૂર્વક શુદ્ધ વંદન સાધુએ કરવું જોઈએ. (૧૫૦–૧૫૪) आयरकरणं आढा तविवरीयं अणाढियं होइ । दव्वे भावे थद्धो चउभंगो दव्वओ भइओ ॥ १५५ ॥ ૧. આદરપૂર્વક જે કરવું તે આદત. તેને આર્ષ પ્રયોગમાં આહા કહેવાય. અનાદરપૂર્વકનું કાર્ય તે અનાદત દેશ. ર. મતિ વિગેરેના મદથી સ્તબ્ધ (અક્કડ)પણે જે વંદન કરાય તે સ્તબ્ધ દેષ, તે સ્તબ્ધ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. તેની ચતુર્ભગી આ પ્રમાણે – ૧. દ્રવ્યથી સ્તબ્ધ પણ ભાવથી નમ્ર. ર. ભાવથી સ્તબ્ધ પણ દ્રવ્યથી નમ્ર, ૩. દ્રવ્ય અને ભાવથી સ્તબ્ધ. ૪. દ્રવ્ય અને ભાવથી સ્તબ્ધ નહીં (નમ્ર) * ૧. વા વિગેરેથી પકડાયેલ શરીરવાળા કેઈનું શરીર નમતુ ન હોય, છતાં પણ ભાવથી નમ્ર હોય. ૨. ભાવથી માનસિક અધ્યવસાયરૂપ સ્તબ્ધ હેય પણ દ્રવ્યથી શરીર નમ્ર, ૩. ભાવથી અને દ્રવ્યથી બંને રીતે સ્તબ્ધ (અક્ક) ૪. દ્રવ્યથી અને ભાવથી બંને રીતે અસ્તબ્ધ (નમ્ર). આ ચેાથે ભાંગે શુદ્ધ છે. બાકીના ભાંગામાં ભાવથી સ્તબ્ધ અશુદ્ધ છે. દ્રવ્યથી સ્તબ્ધની ભજન થાય છે એટલે શુદ્ધ પણ હય, અશુદ્ધ પણ
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy