SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ વનદ્વાર ખેાળ–કપાસ આદિની જેમ પ્રાણાતિપાતવિરમણ વિગેરે મૂલગુણેામાં અને પિડવિશુદ્ધિ રૂપ ઉત્તરગુણામાં દોષા તથા બીજા ઘણા દોષા હેવાથી તે સંસક્ત કહેવાય છે. (૧૧૬–૧૧૭) सो दुविगप्पो भणिओ जिणेहिं जिय-रागदोस - मोहेहिं । एगो उ संकीलिट्ठो असं कि लिट्ठो तहा अन्नो ॥ ११८ ॥ पंचासवप्पसत्तो जो खलु तिर्हि गारवेहिं पडिबद्धो । इथि गहि संकलिडो संसत्तो किलिट्ठो उ ॥ ११९ ॥ રાગ-દ્વેષ-મેહને જીતનાર વીતરાગ ભગવંતે સંસક્તનાં બે પ્રકાર કહ્યા છે. એક સલિષ્ટ અને બીજો અસકૂલિ (૧) પ્રાણાતિપાત વિગેરે પાંચે આશ્રવમાં જે પ્રવૃત્ત હાય, ઋદ્ધિગારવ, શાતાગારવ અને રસગારવમાં આસક્ત હાય, સ્ત્રીને સેવનારા–સ્રી સશ્ર્લિષ્ટ અને ગૃહસ્થ સંબંધી દ્વિપદ, ચતુષ્પદ, ધનધાન્ય વિગેરેની પૂર્તિની ક્રિયામાં જે પ્રવૃત્ત હોય, તે ગૃહિસ લિ. આ સ ́લિસ સક્ત કહેવાય. (૧૧૮-૧૧૯) ૫૩ पासत्थाई संविग्गे च जत्थ मिलईउ । हि तारिसओ होई पियधम्मो अह्न इयरोउ ।। १२० ।। ( ૨ ) પાસત્થા વિગેરે મલે ત્યારે તેના જેવા થાય અને સવિજ્ઞ મલે તે તેના જેવા થાય એટલે સંવિજ્ઞ સાથે પ્રિયધર્મી થાય અને પાસસ્થા વિગેરેની સાથે અપ્રિયધર્મી થાય. ( અર્થાત્ ત્યાગી મળે ત્યારે ત્યાગી જેવા અને દોષવાળા મળે ત્યારે દોષી અને ) તે અસ કૃલિસ સક્ત કહેવાય. (૧૨૦) उत्तमाय तो उस्सुतं चैव पन्नवेमाणो । एसो उ अहाछंदो इच्छा छंदोत्ति एगड्डा ॥ १२१ ॥ સૂત્રથી ભ્રષ્ટ થયેલ તે ઉત્સૂત્ર. તે ઉત્સૂત્રને પાતે જાતે સેવે અને બીજાને ઉત્સૂત્રની પ્રરૂપણા કરે તે યથાળ...દિક કહેવાય, યથાઈદિક પેાતાની ઈચ્છા પ્રમાણે બેલે અને વર્તે છે. ( ૧૨૧ ) उस्सुत मणुवइ सच्छंद विगप्पियं अणणुवाई | परतत्तिपवत्ती तितिणो य इणमो अहाच्छंदो ॥ १२२ ॥ જિનેશ્વર ભગવંત વડે અનુપષ્ટિ, સ્વયં-કલ્પિત અને સિદ્ધાંત બાહ્ય જે હોય તે ઉત્સૂત્રભાષી તથા પરપ્રવૃત્તિમાં તત્પર અને અસહ હાય તે યથાળ ક્રિક કહેવાય. ઉસૂત્ર એટલે જિનેશ્વર ભગવત વિગેરે વડે જે ઉપદેશાયેલ ન હેાય અને તે ૧. ( છંદ એટલે ઇચ્છા )
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy