SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ જયઉવીર સચ્ચઉરીમ`ડળ શ્રીમતે ગાડીપાનાથસ્વામિને નમઃ પૂજ્યપાદ સિદ્ધિ-વિનય-ભદ્ર-વિલાસ-ૐકાર-ભદ્ર કરસૂરિયેા નમઃ ......... ga પ્રવચનસારોદ્ધાર અને એના ઉપર રચાચેલી વિસ્તૃત ટીકા તનુંપ્રકાશિનીના સંપૂર્ણ અનુવાદ પ્રગટ થતાં તત્ત્વજ્ઞાનપ્રેમી જિજ્ઞાસુઓ માટે પ્રવચનના સારને ગુજરાતી ભાષામાં માણવાની સાનેરી તક ઉપલબ્ધ થઈ છે. વિ. સ. ૨૦૪૪ અનુવાદ માટે પ્રેરણા કરી સમયમાં પૂછુ કર્યું. PAVABAYAPATAPRAVA - અમદાવાદ મુકામે વિદ્વાન સુનિરાજશ્રી અમિતયશવિજયજીને અને તેઓશ્રીએ ઉત્સાહપૂર્વક આ સ્મૃતિશ્રમસાધ્ય કાર્યાં ટુંક અનુવાદને વ્યવસ્થિત સરળ અને પ્રવાહી બનાવવાનુ કામ પૂ. પુ. શ્રી વજ્રસેનવિજયજી ગણુિવર અને સુનિરાજશ્રી હેમપ્રશ્નવિજયજીએ કર્યું છે. પ્રવચનસારોદ્ધાર જેવા સટીક ગ્રંથને ગુજરાતી ભાષામાં રજૂ કરવાનું કામ ઘણું ઠીન છે જ. આવા ગ્રંથનું પદાથ નિરુપણુ જ એવું હેાય છે કે એને પ્રાસાદિક ભાષામાં પ્રસ્તુત કરવાનું ઘણું અટપટું ખની રહે. આમ છતાં અનુવાદ સંપાદકના પ્રયત્ન દ્વારા આ ગ્રંથ ટીકા સાથે રાખી વાચનારા અભ્યાસીએ! અને ટીકા વિના માત્ર તવજ્ઞાન જાણવાના ઈચ્છુક જિજ્ઞાસુઓને ઘણા ઉપકારક બની રહશે એમાં શંકા નથી. અય્યની સરાહાર -- ૧૬૦૦ ગાથાએ મને ૨૭૬ દ્વારમાં વહેચાયેલે પ્રવચનસાશાર ગ્રંથ અનેક વિષને પેાતાનામાં સમાવતા હોવાથી “ એ સાઇલે.પિડિયા એક જૈનિઝમ ”ના બિરૂદ આટે સપૂર્ણ ચગ્યતા ધરાવે છે. ગ્રંથમાં આવરી લેવાયેલા વિષયની અનુક્રમણિકા ઉપર નજર નાંખતા લાગે છે કે, ગાગરમાં સાગર સમાય છે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy