SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવ`દનના પ્રકાર. ૩૯ साहूण सत्त वारा होह अहोरत्तमज्झयारंमि । गिहिणो पुण चिइवंदण तिय पंच य सत्त वा वारा ॥ ८९ ॥ સાધુઓને અહારાત્રીમાં સાતવાર અને શ્રાવકને સાતવાર, પાંચવાર કે ત્રણવાર ચૈત્યવંદન હાય છે......(૮૯) पडिकमणे चेहरे भोयण समयभि तह य संवरणे । पडिकमण सुयण पडिबोहकालिये सत्तहा जणो ॥ ९० ॥ દિવસ-રાત દરમ્યાન સાધુને (૧) સવારના પ્રતિક્રમણના અંતે (વિશાલ લેાચનનું) (૨) દેરાસરમાં (૩) ભાજન વખતે (પચ્ચક્ખાણ પારતી વખતનું) (૪) ભેાજન વાપર્યા પછી (પચ્ચક્ખાણ માટેનું) (૫) સાંજના પ્રતિક્રમણના પ્રારંભમાં (૬) સંચારા પારિસી ભણાવતી વખતે અને (૭) સવારે ઉઠીને—આ પ્રમાણે સાતવાર ચૈત્યવંદન થાય છે......(૯૦) पडकमओ गिहिणो वि हु सत्तविहं पंचहा उ इयरस्स । हो जहणेण पुणो तीसुवि संझासु इय विवि ॥ ९१ ॥ બે ટાઇમ પ્રતિક્રમણ કરનાર શ્રાવકને સાધુની જેમ સાતવાર, જે શ્રાવક પ્રતિક્રમણ ન કરે તેને પાંચવાર અને જઘન્યથી ત્રણે સ`ધ્યા સમયે કરવાથી ત્રણ વાર ચૈત્યવદન થાય છે......(૯૧) (૧) જધન્ય ચૈત્યવદન :– नवकारेण जहन्ना दंडकथुइजुयल मज्झिमा नेया । उकोसा विहिपुव्वगसक्कत्थयपंच निम्माया ॥ ९२ ॥ જઘન્ય ચૈત્યવંદન એક નવકાર એટલે નમા અરિહંતાણું વિગેરે એલવાપૂર્વક, મધ્યમ ચૈત્યવ‘દન દઉંડક અને સ્તુતિયુગલપૂવ કનું. જાણવુ' તથા ઉત્કૃષ્ટ ચૈત્યવંદન વિધિપૂર્વકના પાંચ શક્રસ્તવરૂપ જાણુવું, પ્રશ્ન :-ચૈત્યવંદન - કેટલા પ્રકારે છે ? ઉત્તર :–જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે ચૈત્યવંદન છે. (૧) તેમાં જઘન્ય ચૈત્યવંદન એ નમા અરિહંતાણ વિગેરે બાલવાપૂર્વક અથવા તે– 'पायान्ने भिजिनः स यस्य रुचिभिः श्यामीकृताङ्गस्थिता वग्रे रुपदिदृक्षया स्थितवति प्रीते सुराणां प्रभौ काये भागवते च नेत्रनिकरैर्वृत्रद्विषो लाञ्छिते, सम्मभ्रान्तास्त्रिदशाङ्गनाः कथमपि ज्ञात्वा स्तवं चक्रिरे ॥ १॥' રૂપ જોવાની ઇચ્છાથી નજીક ઉભા રહેલા અને ખુશ થયેલા દેવાના સ્વામિ એવા ઇન્દ્રનું શરીર જેમની (જેમના દૈહની) છાયા વડે શ્યામ થયું છે, તેથી ઇન્દ્ર અને
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy