SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ४०० પ્રવચનસારોદ્ધાર કીડી, મંકોડા વગેરે ત્રસ જીવેના કરડવા વગેરે ઉપદ્રવથી આત્મવિરાધના થાય. અતિ તિરૂણ ગોખરુ, કાંટા વગેરે સ્થાવર જીવો વડે પગ વિંધાવાથી, કાદવ વગેરે વડે પગ લપસવાથી પડવાના કારણે આત્મવિરાધના થાય છે. ઉપરોક્ત આ દશ પદે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશ વડે સંગ કરવા. અને તેઓના ભાંગા કરી તેને સરવાળો કરવાથી ૧૦૨૪ ભાંગ થાય. ભાંગ કરવા માટેની રીત નીચે પ્રમાણે – આ દશ પદેના બે, વગેરે સંગિક ઇચ્છિત ભાંગા લાવવા માટે, તેટલા પ્રમાણની. બે સંખ્યા ઉપર અને નીચેની લાઈનમાં નીચે મુજબ સ્થાપવી. એટલે કે એકથી દશ. સુધીના આંક પૂર્વાનુપૂર્વી ઉપરની લાઈનમાં લખવા. તેની નીચેની લાઈન પશ્ચાનુપૂવથી, દશથી એક સુધીના આંક લખવા તે આ પ્રમાણે. ૧ – ૨ – ૩ – ૪ – ૫ – ૬ – ૭ – ૮ – ૮ – ૧૦ ૧૦ – ૯ – ૮ – ૭ – ૬ – ૫ –૪ – ૩ – ૨ – ૧ ૧ – ૧૦ – ૪૫–૧૨૦ – ૨૧૦ – ૨૫૨ – ૨૧૦ – ૧૨૦ – ૪૫– ૧૦ હવે નીચેની લાઈનના છેડા પર એકડા ઉપર જે દશનો આંક છે. તેના એકના. સંગે દશ ભાંગા જાણવા. આમાં કરણ ગાથાને કેઈ ઉપયોગ નથી થયે પણ બે વગેરે સંગીક ભાંગા લાવવા માટે જ તેને ઉપગ કરવાનું છે. તેથી નીચેની લાઈનને એકડાની પછી જે બેની સંખ્યા છે, તેના વડે ઉપરની લાઈનનો જે પશ્ચાનુપૂર્વીથી. દેશનો આંક છે, તેને ભાગાકાર કરે એટલે પાંચ જ જવાબરૂપે આવશે. કેમકે દશને બે એ ભાંગતા પાંચ જ થાય છે. હવે નીચેની લાઈનની બેની સંખ્યા વડે ઉપરની લાઈનની પહેલી દશરૂપ સંખ્યાને ભાંગતા આવેલાં પાંચ વડે, બેના આંકની ઉપરની જે સંખ્યા નવ છે. તેને પાંચથી ગુણતા ૪પ થાય છે. આ પ્રમાણે ગણીને સંગ. ભાંગા કરવા. - જેમકે દ્વિસંગી ભાંગા પીસ્તાલીસ થયા. હવે ત્રિકસંગી ભાંગા લાવવા માટે નીચેની લાઈનમાં બેના આંક પછીની ત્રણની સંખ્યાની ઉપરની આઠ રૂપ સંખ્યાની અપેક્ષાએ પડેલા પીરતાલીસ રૂપ સંખ્યાને ભાગાકાર કરે એટલે પંદરનો ભાગાકાર આવે. એટલે પીસ્તાલીસને ત્રણે ભાંગતા પંદર આવે. તે પંદર વડે નીચેની લાઈનની જે ત્રણ આંક છે. તેની ઉપરનો આંક જે આઠ છે, તેને ગુણવો. તેને ગુણાકાર કરતા એક વીસ થાય છે. આટલા ત્રિકસંગી ભાંગા થયા. - નીચેની લાઈનમાં રહેલ ત્રણની સંખ્યા પછીના ચારના આંક ઉપર રહેલ સાતના. આંકના બદલે પહેલા એક વીસ આંક વડે તેના ઉપર રહેલ સાતના આંકડા બદલે પહેલા એકવીસના આંકને ભાગાકાર કરે એટલે ત્રીસનો જવાબ આવશે. કેમ કે એકવીસને ચારે ભાંગતા ત્રીસ જ થાય છે. હવે ત્રીસ વડે ચારના ઉપર રહેલ જે સાતને
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy