SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧. સ્થ`ડિયભૂમિનુ` સ્વરૂપ विच्छिन्ने ६ दूरमोगाढे ७, नासने ८ बिलवज्जिए ९ । तसपाणबीयरहिए १०, उच्चाराईणि वोसिरे ॥७१० ॥ ૩૯૧ ૧. અનાપાત અસલાક, ૨. બીજાને અનુપઘાતિક, ૩. સમભૂમિ, ૪. પેાલાણુ રહિત, ૫. અચિરકાળકૃત, ૬. વિસ્તારવાળી, ૭. દૂર અવગાઢ, ૮. અનાસન, ૯. બિલ (દર) વર્જીત, ૧૦. ત્રસ, પ્રાણુ, બીજ રહિત એવી ભૂમિમાં સ્થ‘ડિલ વગેરે પરહવે, : ૧. અનાપાત અસલાક જે સ્થૂલિભૂમિમાં એટલે સ્વપક્ષીય અને પરપક્ષીયનું આવાગમન ન હોય, એવી ભૂમિ તે અનાપાતભૂમિ કહેવાય. સલાક એટલે દેખાવું તે. બીજા જોઇ ન શકે તેવી ઝાડ વગેરેથી ઢંકાયેલ ભૂમિ તે અસ લેાક. ૧. અનાપાત અને અસલાક ભૂમિ ૨. અનાપાત સ`લેાકવાળી ભૂમિ. ૩. આપાતવાળી અસ`લાક ભૂમિ. ૪. આપાત અને સલાટવાળી ભૂમિ. આ ચાર ભાંગામાંથી પહેલા ભાંગામાં સ્થ`ડિલની રજા આપી છે. બાકીના ભાંગામાં નિષેધ છે. આ ચાર ભાંગાએમાં છેલ્લા લાંગાની વ્યાખ્યા કરવાથી ખીજા ભાંગાની વિધિ-નિષેધની જાણકારી સુગમ થાય છે. માટે છેલ્લા ભાંગાની જ વ્યાખ્યા કરે છે. -- આપાતવાન સ્થ‘ડિલભૂમિ :- સ્વપક્ષઆપાતવાન અને પરપક્ષઅપાતવાન–એમ એ પ્રકારે છે. સ્વપક્ષ એટલે સાધુ અને પરપક્ષ એટલે ગૃહસ્થ. સ્વપક્ષ આપાતવાન પણ સાધુ આપાતવાન અને સાધ્વી આપાતવાન—એમ એ પ્રકારે છે. સાધુએ પણ બે પ્રકારે છે. ૧. 'વિજ્ઞ, ૨. અસ.વિજ્ઞ. સવા ઉદ્યત વિહારી એટલે આચારસ`પન્ન અને અસવિજ્ઞા પાસત્થા વગેરે શિથિલાચારી, સંવિજ્ઞા પણ એ પ્રકારે છે. ૧. એક સામાચારીવાળા મને!જ્ઞ અને ભિન્ન સામાચારીવાળા અમનાર. અસંવિજ્ઞા પણ એ પ્રકારે છે. ૧. સ`વિજ્ઞપાક્ષિક અને ર. અસ'વિજ્ઞપાક્ષિક. સ`વિજ્ઞપાક્ષિક એટલે પેાતાના અનુષ્ઠાનની નિંદા કરનારા અને સુસાધુની યથેાક્ત સામાચારીના પ્રરૂપક અસ‘વિજ્ઞપાક્ષિકા ધર્મના પિરણામ વગરના તથા સુસાધુના પ્રત્યે અભાવ રાખનારા ( જુગુપ્સા કરનારા નિંદા કરનારા ). કહ્યું છે, કે તેમાં આપાત સપક્ષી અને પરપક્ષી-એમ બે પ્રકારના જાણવા, સપક્ષી આપાત સાધુ અને સાધ્વીના એમ-એ પ્રકારે છે. ૧. સાધુએ અસંવિજ્ઞ અને સવિજ્ઞ, સ`વિજ્ઞા
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy