SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ પ્રવચનસારાદ્વાર વૃદ્ધિવાળા પરમાણુઓના સમુદાયરૂપ વણાએ સિદ્ધોથી અન'તમે ભાગે અભવ્યથી અન તગુણી જાણવી. આ વણાઓના જે સમુદાય તે પદ્ધક કહેવાય. એક-એક પરમાણુની ઉત્તરાત્તર વૃદ્ધિથી જાણે વણાએ સ્પર્ધા ન કરતી હાય, તેની જેમ વણાના સમુદાય હોવાથી પદ્ધક કહેવાય છે. આ સ્પષ્ટ પછી સતત એક-એક ભાગ વૃદ્ધિવાળા રસા મળતા નથી. પરંતુ સ જીવાથી અનંતગુણા વૃદ્ધિવાળા જ રસા મળે છે. તેથી પૂર્વોક્ત ક્રમ પ્રમાણે જ ત્યાંથી બીજા પદ્ધકની શરૂઆત થાય છે. એ પ્રમાણે ત્રીજું સ્પ—એમ અનંતા સ્પરૢ કા સુધી કહેવું. હવે આ પદ્ધ કામાંથી જ વિશુદ્ધિની પ્રકતાના કારણે (પ્રથમ વગેરે વણા લઇને) અનંતગુણુ હીન રસવાળા પરમાણુએ કરી ધ્રુવની જેમ સ્પ કા કરે છે. આવા પ્રકારના સ્પ કા પહેલા કયારે પણ ન કરેલા હોવાથી અપૂર્વ સ્પરૢ કા કહેવાય છે. આ અશ્વક કરણુકાળમાં રહેલ આત્મા પુરુષવેદને એક સમય ન્યૂન બે આવલિકા કાળમાં ગુણસંક્રમવડે ધમાં સંક્રમાવતા છેલ્લા સમયે સસ`ક્રમ વડે સ`માવે છે. આ પ્રમાણે પુરુષવેદના ક્ષય થાય છે. અશ્વકણુ કરણુકાળ પૂરા થાય અને કિટ્ટિકરણુકાળમાં રહેલ આત્મા ચારે સંજવલનમાયાની ઉપરની સ્થિતિના દળિયાઓની કિકિટ્ટ કરે છે. કિટ્ટિ એટલે પૂર્વ સ્પદ્ધક અને અપૂદ્ધ કામાંથી પ્રથમ વગેરે વણાએ લઈને વિશુદ્ધિની પ્ર`તાના કારણે અત્યંત હીન રસવાળા કરી, તેઓને એક-એ-ત્રણ આદિ વૃદ્ધિને છેડી મોટા અંતરે સ્થાપવા. જેમકે જે વ ણુાઓના અસત્ કલ્પનાએ અનુભાગના ભાગેા એકસા એક (૧૦૧) વગેરે હાય. તેઓને જ વિશુદ્ધિના બળે દશ-પંદર વગેરે અનુભાગ ભાગરૂપે સ્થાપે. આ કિટ્ટીઓ પરમાથ થી તો અનંતી છે. પણ સ્થૂલજાતિ ભેદની અપેક્ષાએ ખારની પના કરીએ અને એક-એક કષાયની પ્રથમા, દ્વિતીયા, તૃતીયા એમ ત્રણ-ત્રણ કલ્પવી. આ પ્રમાણે ક્રોધના ઉદયથી ખપાવવાની શરૂઆતપૂર્વ ક્ષપકશ્રેણી સ્વીકારનાર આશ્રચિ જાણવું. જો માનના ઉદયથી શ્રેણી સ્વીકારતા હાય, તેા ઉદ્દલનાવિધિથી ક્રોધના ક્ષય થયા પછી બાકીના ત્રણ કાયાની પૂર્વોક્ત ક્રમાનુસારે નવ-નવ કિટ્ટીઓ થાય છે. માયાના ઉદયથી જો શ્રેણી સ્વીકારાતી હાય, તેા ક્રેાધ-માનના ઉદ્દેલન વિધિવડે ક્ષય થયા પછી બાકીના એ કષાયની પૂર્વોક્ત ક્રમાનુસારે છ કિટ્ટી થાય છે. જો લાભથી શ્રેણી સ્વીકારે, તા ઉદ્વલના વિધિવડે ક્રોધાદ્રિ ત્રણને ખપાવી લાભની ત્રણ કિટ્ટી કરે છે. આ કિટ્ટીકરણની વિધિ થઈ. કિટ્ટીકરણઅદ્ધાના સમય પૂરા થયા પછી ક્રોધના ઉદયે જે ક્રોધનું પ્રથમ કિટ્ટી દલિકમાં દ્વિતીય સ્થિતિગત દલિક ખે...ચી, શ્રેણી માંડી હાય, તા પ્રથમ સ્થિતિરૂપ કરી,
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy