SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭. ઉર્વ–અર્ધા અને તિર્થોમાં થનાર સિદ્ધની સંખ્યા ૨૧૧ ૧૦ દશમા શતકના જીવ, શતકીર્તિ નામે જિનને હું વંદુ છું. ૧૧. અગ્યારમા દેવકીના જીવ, મુનિસુવ્રત તીર્થકરને હું નમું છું. ૧૨. બારમા સત્યકીને જીવ, જગપ્રદીપ સમાન અમમ નામના જિનને હું નમું છું. ૧૩. તેરમા વાસુદેવના જીવ, નિષ્કષાય નામના જિનને હું નમું છું. ૧૪. ચિદમા બલદેવના જીવ, નિપુલાક નામના જિનને હું નમું છું. ૧૫. પંદરમા સુલસા શ્રાવિકાના જીવ, નિર્મમ નામના જિનને હું વંદુ છું. ૧૬. સલમા રહિણના જીવ, ચિત્રગુપ્ત નામના જિનને હું નમું છું. ૧૭. સત્તરમા રેવતી શ્રાવિકાના જીવ, સમાધિ નામના જિનને હું વંદુ છું. ૧૮. અઢારમા શતાલિના જીવ, સંવર નામના જિનેશ્વરને હું નમું છું. ૧૯. ઓગણીસમા દ્વૈપાયનના જીવ, યશોધર નામના જિનેશ્વરને હું વંદુ છું. ૨૦. વિશમાં કૃષ્ણ વાસુદેવના જીવ, તૃષ્ણા રહિત એવા વિજય નામના જિનને હું વંદુ છું. ૨૧. એકવીસમ નારદના જીવ, મલ્લિ નામના જિનને હું વંદુ છું. ૨૨. બાવીશમા અંબડના જીવ, દેવ નામનાં જિનને હું વંદુ છું. ૨૩. ત્રેવીસમા અમરના જીવ, અનંત વીર્ય નામનાં જિનને હું વંદુ છું. ૨૪. વીશમ સ્વાતિબુદ્ધના જીવ, ભદ્રજિન નામના જિનને હું વંદુ છું. ઉત્સપિણ કાળમાં ભાવિ વીશીમાં થનારા તીર્થકરના પૂર્વભવનાં નામે લેખપૂર્વક શ્રી ચંદ્રસૂરિજી નામના આચાર્યદેવ વડે સ્તુતિ કરાય છે, તે જિનેશ્વરે સર્વકાળ સુખને અને શુભને કરનારા થાઓ. આ ભાવી તીર્થકરોની બાબત બીજા શાસ્ત્રોમાં જુદી રીતે આવે છે. પણ તેવા પ્રકારની પરંપરાનો અભાવ હોવાથી વિશેષ વર્ણન કર્યું નથી. (૪૫૮-૪૭૦) ૪૭. ઉદર્વ અધે અને તિર્થાલોકમાં થનારસિધ્ધની સંખ્યા चत्तारि उड्ढलोए दुवे समुद्दे तओ जले चेव । बावीसमहोलोए तिरिए अठुत्तरसयं तु ॥४७१॥ ઉર્વલોકમાં ચાર, સમુદ્રમાં બે, શેષ જલમાં ત્રણ, અધેલોકમાં બાવીશ અને તિય લોકમાં એક સમયમાં એકસો આઠ સિદ્ધ થાય છે. એક સમયમાં ઉત્કૃષ્ટથી ઊર્વલોકમાંથી ચાર જ સિદ્ધ થાય છે. બે સમુદ્રમાંથી બે, નદી-સરવર વિગેરે બાકીના શેષ જળાશયમાંથી ત્રણ, સિદ્ધપ્રાભત ગ્રંથાધારે જલાશમાંથી ચાર કહ્યા છે. અગ્રામ વગેરે અલકમાંથી એક સમયે બાવીસ સિદ્ધ થાય છે. સિદ્ધપ્રાતમાં પણ કહ્યું છે કે ચાર ઉર્વ લેકમાંથી, ચાર જલાશમાંથી, બે
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy