SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસારાદ્ધાર ૧. પહેલા જિનના ચાર્યાશી હજાર (૮૪,૦૦૦), ૨. ખીજા જિનના એક લાખ. (૧,૦૦,૦૦૦), ૩. ત્રીજા જિનના બે લાખ (૨,૦૦,૦૦૦), ૪. ચેાથા જિનના ત્રણ લાખ (૩,૦૦,૦૦૦), ૫. પાંચમા જિનના ત્રણ લાખ વીસહજાર (૩,૨૦,૦૦૦), ૬. છઠ્ઠા જિનના ત્રણલાખ । ત્રીશ હજાર (૩,૩૦,૦૦૦), ૭. સાતમા જિનના ત્રણ લાખ (૩,૦૦૦,૦૦), ૮. આઠમા જિનના બે લાખ પચાસ હજાર (૨,૫૦,૦૦૦), ૯. નવમા જિનના બે લાખ (૨,૦૦,૦૦૦), ૧૦. દશમા જિનના એક લાખ (૧,૦૦,૦૦૦) ૧૧. અગ્યારમા જિનના ચાર્યાસી હજાર (૮૪,૦૦૦), ૧૨. મારમા જિનના મહાત્તેર હજાર (૭૨,૦૦૦), ૧૩. તેરમા જિનના અડસઠં હજાર (૬૮,૦૦૦) ૧૪. ચૈાદમા જિનના છાસઠ હજાર (૬૬,૦૦૦) ૧૫. પંદરમા જિનના ચાસઠ હજાર (૬૪,૦૦૦), ૧૬. સેાળમા જિનના ખાસઠ હજાર (૬૨,૦૦૦), ૧૭. સત્તરમા જિનના સાંઈઠ હજાર (૬૦,૦૦૦), ૧૮. અઢારમા જિનના પચાસ હજાર (પ૦,૦૦૦), ૧૯. ઓગણીસમા જિનના ચાલીશ હજાર (૪૦,૦૦૦), ૨૦. વીસમા જિનના ત્રીશ હજાર (૩૦,૦૦૦), ૨૧. એકવીસમા જિનના વીશ હજાર (૨૦,૦૦૦), ૨૨. બાવીસમા જિનના અઢાર હજાર (૧૮,૦૦૦), ૨૩. ત્રેવીશમા જિનના સાળ હજાર (૧૬,૦૦૦), ૨૪. ચાવીસમા જિનના ચાદ હજાર (૧૪,૦૦૦) સાધુ હતા. બધા જિનેશ્વરાના સાધુઓની સંખ્યા અઠ્ઠાવીશ લાખ અડતાલીશ હજાર છે, આ સંખ્યા તીથ કરાએ પેાતાના હસ્તે દિક્ષિત કર્યા હતા તે સાધુઓની છે. પણ ગણધર વગેરેએ દિક્ષિત કરેલા સાધુએની સંખ્યા તા ઘણી મેાટી છે. (૩૩૧-૩૩૪) ૧૬૬ ' ૧૭. સાધ્વીઓની સખ્યા तिन्नि य १ तिन्नि य २ तिन्नि य ३ छ४ पंच ५ चउरो ६ चउ ७ तिगे ८ के ९ का १० | लक्खा उस मोत्तं तदुवरि सहसाणिमा संखा ||३३५ || तीसा २ छत्तीसा ३ तीस ४ तीस ५ वीसा ६ य तीस ७ असीई ८ य । वीसा ९ दसमजिणिदे लक्खोवरि अजिया छकं ||३३६|| लक्खो तिन्नि सहस्सा ११ लक्खो १२ लक्खो य अट्ठसयअहिओ १३ । बासट्ठी १४ पुण बासट्ठी १५ सहस्स अहिया चउसएहि ||३३७|| छसाहिय इगसट्ठी १६ सट्ठी छसयाई १७ सट्ठी १८ पणपन्ना १९ । पन्ने २० गचत्त २१ चत्ता २२ अडतिस २३ छत्तीस सहसा य २४ ॥३३८|| चोमालीसं लक्खा छायालसहस्स चउसयसमग्गा । अज्जाछक एसो अज्जाणं संगहो सच्चो ।। ३३९॥
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy