SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ પ્રવચનસારદ્વાર वंदे सयाउ ९ सच्चइ १० जुत्तिस्सेणं ११ जिणं च सेयंसं १२ । सीहसेणं १३ सयंजल १४ उवसंतं १५ देवसेणं १६ च ॥ २९७ ॥ महाविरिय १७ पास १८ मरुदेव १९ सिरिहरं २० सामिकुट्ठ २१ मभिवंदे । अग्गिसेणं २२ जिणमग्गदत्तं २३ सिरिवारिसेणं २४ च ॥ २९८ ॥ इय संपइजिणनाहा एरवए कित्तिया सणामेहिं । अहुणा भाविजिणिदे नियणामेहिं पकित्तेमि ।। २९९ ॥ ૧. બાલચંદ્ર, ૨. શ્રીસિચય. ૩. અગ્નિણ, ૪. નંદિષેણ, ૫. શ્રી દત્ત, ૬. વ્રતધર, ૭. સેમચંદ્ર, ૮. દીર્ધસેન ૯. શતાયુષ, ૧૦. સત્યકી, ૧૧. યુક્તિસેન, ૧૨. શ્રેયાંસ, ૧૩. સિંહસેન, ૧૪. સ્વયંજલ, ૧૫. ઉપશાંત, ૧૬. દેવસેન, ૧૭. મહાવીર્ય, ૧૮. પાર્શ્વ, ૧૯. મરુદેવ, ૨૦. શ્રીધર, ૨૧. સ્વામિકે૪, ૨૨. અગ્નિસેન, ૨૩. અગ્રદત્ત અથવા માર્ગદત્ત, ૨૪. વારિષણ. આ પ્રમાણે ઐરાવતક્ષેત્રના વર્તમાન ચોવીશીના જિનેશ્વરોનું નામપૂર્વક કીર્તન કરાય છે. (૨૬-૨૯) ગિરવતક્ષેત્રની ભાવિ વીશી – सिद्धत्थं १ पुत्रघोस २ जमघोसं ३ सायरं ४ सुमंगलयं ५ । सव्वदृसिद्ध ६ निव्वाणसामि ७ वंदामि धम्मधयं ८ ॥३०॥ तह सिद्धसेण ९ महसेण नाह १० रविमित्त ११ सव्वसेणजिणे १२ । सिरिचंद १३ दढकेउं १४ महिदयं १५ दीहपासं १६ च ।। ३०१॥ सुव्वय १७ सुपासनाहं १८ सुकोसलं १९ जिणवरं अणंतत्थं २० । विमलं २१ उत्तर २२ महरिद्धि २३ देवयाणंदयं २४ वंदे ॥३०२॥ निच्छिण्णभवसमुद्दे वीसाहियसयजिणे सुहसमिद्धे । सिरिचंदमुणिवइनए सासयसुहृदायए नमह ॥ ३०३॥ ૧. સિદ્ધાર્થ, ૨. પુણ્યષ અથવા પૂર્ણઘેષ, ૩. યમઘેષ, ૪. સાગર, ૫. સુમંગલ, ૬. સર્વાર્થસિદ્ધ, ૭. નિર્વાણ સ્વામી, ૮. ધર્મધ્વજ, ૯ સિદ્ધસેન, ૧૦. મહાસેન, ૧૧. રવિમિત્ર, ૧૨. સર્વસેન, ૧૩. શ્રીચંદ્ર, ૧૪. દંઢકેતુ, ૧૫. મહેન્દ્ર, ૧૬. દીર્ઘ પાર્શ્વ ૧૭. સુવ્રત ૧૮. સુપાર્શ્વનાથ, ૧૯. સુકેશલ, ૨૦ અનંતાર્થ, ૨૧. વિમલ, ૨૨. ઉત્તર, ૨૩. મહર્તિ, ૨૪. દેવતાનંદકને હું વંદન કરું છું. ભવસમુદ્રથી પાર ઉતરેલા, સુખથી સમૃદ્ધ, શ્રીચંદ્રસૂરિ વડે નમસ્કાર કરાયેલ, શાશ્વત સુખદાયક એવા એકસો ને વીસ જિનેશ્વરને હે ભવ્ય લેકે ! તમે નમસ્કાર કરે. આ ચોવીસને પાંચે ગુણતાં એકસો વીસ થાય. (૩૦૦-૩૦૩). ઋષભદેવ વગેરે જિનેશ્વરના પ્રથમ ગણધરના નામરૂપ આઠમું દ્વાર કહેવાય છે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy